Bible Versions
Bible Books

John 5:1 (ERVGU) Easy to Read - Gujarati

1 પાછળથી યહૂદિઓના પર્વોમાંના એક પર્વ માટે ઈસુ યરૂશાલેમ કયો.
2 યરૂશાલેમમાં ત્યાં પાંચ પરસાળથી ઢંકાયેલો કુંડ છે. યહૂદિ ભાષામાં તેને બેથઝાથા કહે છે. કુંડ ઘેટાંઓના દરવાજા પાસે છે.
3 ઘણા માંદા લોકો કુંડ નજીક પરસાળોમાં પડેલા હતા. કેટલાક લોકો આંધળા હતા, કેટલાક લંગડા હતા, કેટલાક લકવાગ્રસ્ત હતા.
4 This verse may not be a part of this translation
5 એક માણસ ત્યાં પડેલો હતો જે 38 વરસથી માંદો હતો.
6 ઈસુએ ત્યાં તે માણસને પડેલો જોયો. ઈસુએ જાણ્યું કે તે માણસ ઘણા લાંબા સમયથી માંદો હતો. તેથી ઈસુએ તે માણસને પૂછયું, “શું તું સાજો થવા ઈચ્છે છે?”
7 તે માંદા માણસે ઉત્તર આપ્યો, “પ્રભુ, જ્યારે તે પાણી હાલે ત્યારે તે પાણીમાં ઊતરવા માટે મને મદદ કરનાર મારી પાસે કોઈ નથી. પાણીમાં સૌથી પહેલાં ઊતરવા માટે પ્રયત્ન કરું છું. પરંતુ જ્યારે હું પ્રયત્ન કરું છું, ત્યારે બીજો માણસ હંમેશા મારી અગાઉ ઊતરી પડે છે.”
8 પછી ઈસુએ કહ્યું, “ઊભો થા! તારી પથારી ઉપાડ અને ચાલ.”
9 પછી તરત તે માણસ સાજો થઈ ગયો. તે માણસે તેની પથારી ઉપાડીને ચાલવાનું શરું કર્યુ. જે દિવસે બધું બન્યું તે વિશ્રામવારનો દિવસ હતો.
10 તેથી તે યહૂદિઓએ તે માણસને જે સાજો થઈ ગયો હતો તેને કહ્યું, “આજે વિશ્રામવાર છે, વિશ્રામવારને દિવસે તારા માટે પથારી ઊચકવી તે નિયમની વિરૂદ્ધ છે.”
11 પણ તે માણસે ઉત્તર આપ્યો, “તે માણસ (ઈસુ) જેણે મને સાજો કર્યો, તેણે મને કહ્યું, ‘તારી પથારી ઊચકીને ચાલ.”‘
12 યહૂદિઓએ તે માણસને પૂછયું, “તારી પથારી ઊચકીને ચાલ એમ જેણે તને કહ્યું તે માણસ કોણ છે?”
13 પરંતુ તે માણસ કોણ છે, પેલો સાજો થયેલો માણસ જાણતો નહોતો; ત્યાં તે જગ્યાએ ઘણા લોકો હતા અને ઈસુ ત્યાંથી ખસી ગયો હતો.
14 પાછળથી ઈસુ મંદિરમાં તે માણસને મળ્યો. ઈસુએ તેને કહ્યું, “જો, તું હવે સાજો થયો છે હવેથી પાપ કર. કદાચ તારું કંઈક વધારે ખરાબ થાય!”
15 પછી તે માણસ ત્યાંથી ખસી જઈને પેલા યહૂદિઓ પાસે પાછો ગયો. તે માણસે તેઓને કહ્યું કે, “તે ઈસુ હતો જેણે તેને સાજો કર્યો હતો.”
16 ઈસુ કાર્યો વિશ્રામવારે કરતો હતો. માટે યહૂદિઓએ ઈસુનું ખરાબ કરવાનું શરું કર્યું.
17 પરંતુ ઈસુએ યહૂદિઓને કહ્યું, “મારા પિતાએ કદી કામ કરવાનું બંધ કર્યુ નથી અને તેથી હું પણ કામ કરું છું.”
18 તેથી યહૂદિઓએ તેને મારી નાખવાનો વધારે પ્રયત્ન કર્યો. તે યહૂદિઓએ કહ્યું, “પહેલા ઈસુ વિશ્રામવારના કાયદાનો ભંગ કરતો હતો પછી તે એવો દાવો કરે છે કે દેવ તેનો પિતા છે, રીતે તે પોતાની જાતને દેવ સાથે સમાન બનાવે છે!”
19 પરંતુ ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને સત્ય કહું છું. દીકરો તેની જાતે કંઈ કરી શકે નહિ. દીકરો બાપને જે કંઈ કરતા જુએ છે, તે માત્ર કરે છે. પિતા જે કરે છે તે કામ દીકરો કરે છે.
20 પિતા દીકરા પર પ્રેમ કરે છે, અને પિતા પોતે જે કઈ કરે છે તે બધું દીકરાને દેખાડે છે; માણસ સાજો થયો હતો, પરંતુ પિતા દીકરાને આના કરતાં વધારે મોટાં કામ કરવાનાં દેખાડશે. પછી તમે બધા નવાઈ પામશો.
21 પિતા મૂએલાઓને ઊઠાડે છે અને તેઓને સજીવન કરે છે. તે રીતે દીકરો પણ તેની ઈચ્છા હોય તો મૂએલાઓને સજીવન કરે છે.
22 “કેમ કે પિતા કોઈનો ન્યાય ચૂકવતો નથી. પરંતુ પિતાએ ન્યાય કરવાની સર્વ સત્તા દીકરાને આપી છે.
23 દેવે આમ કર્યુ છે કારણ કે બધા લોકો જેમ પિતાને માન આપતા તેમ દીકરાને પણ માન આપે. જો કોઈ વ્યક્તિ દીકરાને માન આપતો નથી તો પછી તે વ્યક્તિ પિતાને પણ માન આપતો નથી. જેણે દીકરાને મોકલ્યો છે તે પિતા એક છે.
24 “હું તમને સત્ય કહું છું, જો કોઈ વ્યક્તિ હું જે કહું છું તે સાંભળે છે અને જેણે મને મોકલ્યો છે, તેમાં વિશ્વાસ કરે છે તેને અનંતજીવન મળે છે. તે વ્યક્તિ અપરાધી નહિ ઠરે. તેણે મૃત્યુંમાંથી નીકળીને જીવનમાં પ્રવેશ કર્યો છે.
25 હું તમને સત્ય કહું છું, હવે મહત્વનો સમય આવે છે, તે સમય અહીં આવી ચુક્યો છે. જે લોકો પાપમાં મૃત્યું પામ્યા છે, તેઓ દેવના દીકરાની વાણી સાંભળશે, અને તે લોકો જે કહે છે તેનો સ્વીકાર કરશે તેઓને અનંતજીવન પ્રાપ્ત થશે.
26 કારણ કે પિતા (દેવ) ના પોતાનામાંથી જીવન આવે છે. તેથી પિતાએ દીકરા (ઈસુ) ને પણ જીવન આપવાનો અધિકાર આપ્યો છે.
27 અને પિતાએ દીકરાને બધા લોકોનો ન્યાય ચુકવવાનો અધિકાર પણ આપ્યો છે. શા માટે? કારણ કે તે દીકરો માણસનો દીકરો છે.
28 આથી તમે આશ્ચર્ય પામશો નહિ. સમય આવે છે જ્યારે જે લોકો મૃત્યુ પામ્યા છે અને તેઓની કબરોમાં છે તેઓ તેની વાણી સાંભળશે.
29 જે લોકોએ જીવનમાં સારા કામો કર્યા છે તેઓ સજીવન થશે અને અનંતજીવન મેળવશે. પરંતુ જે લોકોએ ભૂંડા કામ કર્યા છે તેઓને ન્યાયની સામે ઊભા કરવામાં આવશે.
30 “હું એકલો કંઈ કરી શક્તો નથી. જે પ્રમાણે મને કહેવામાં આવ્યું છે તે રીતે હું ફક્ત ન્યાય કરું છું. તેથી મારો ન્યાય અદલ છે. શા માટે? કેમ કે હું મારી જાતને ખુશ કરવા પ્રયત્ન કરતો નથી. પરંતુ જેણે મને મોકલ્યો છે, તેને (દેવને) હું ખુશ કરવા પ્રયત્ન કરું છું.
31 “જો હું મારા વિષે લોકોને કહું, તો પછી લોકો મારા વિષે હું જે કઈ કહું છું તે સ્વીકારશે નહિ.
32 પરંતુ ત્યાં બીજી એક વ્યક્તિ છે જે લોકોને મારા વિષે કહે છે અને હું જાણું છું કે તે મારા વિષે જે કઈ કહે છે તે સાચું છે.
33 “તમે યોહાન પાસે માણસો મોકલ્યા છે અને તેણે તમને સત્ય વિષે કહ્યું છે.
34 મારા વિષે લોકોને કહેવા માટે મારે માણસની જરૂર નથી. પણ હું તમને બાબતો કહું છું તેથી તમારો ઉદ્ધાર થઈ શકે છે.
35 યોહાન એક દીવા જેવો હતો જે સળગતો અને પ્રકાશ આપતો અને તમે ઘડીભર તેના અજવાળામાં આનંદ પામતા હતા.
36 “પણ મારી પાસે મોટી સાબિતી છે જે યોહાનના કરતાં મોટી છે. જે કામો હું કરું છું તે મારી સાબિતી છે. તે કામો છે જે મારા પિતાએ મને કરવા માટે આપ્યાં હતાં. કામો બતાવે છે કે મને પિતાએ મોકલ્યો હતો.
37 અને જે પિતાએ મને મોકલ્યો તેણે તેની જાતે મારા વિષે સાબિતી આપેલ છે. પરંતુ તમે કદી તેની વાણી સાંભળી નથી. તે કોના જેવો દેખાય છે તે તમે કદી જોયું નથી.
38 પિતાની વાત તમારામાં રહેલી નથી. શા માટે? કારણ કે પિતાએ જેને મોકલ્યો છે તેમાં તમને વિશ્વાસ નથી.
39 શાસ્ત્રોને તમે કાળજીપૂર્વક તપાસી જુઓ. તમે ઘારો છો કે તે શાસ્ત્રો તમને અનંતજીવન આપે છે. પેલા શાસ્ત્રો મારા વિષે પણ કહે છે!
40 પરંતુ તમે તે જીવન પામવા માટે મારી પાસે આવવાનું ઈચ્છતા નથી.”
41 “મારે માણસો પાસેથી પ્રસંશા જોઈતી નથી.
42 પણ હું તમને જાણું છું-હું જાણું છું કે દેવ પરની પ્રીતિ તમારામાં નથી.
43 હું મારા પિતા પાસેથી આવ્યો છું. હું તેના માટે બોલું છું. પણ જો બીજી કોઈ એક વ્યક્તિ ફક્ત પોતાના માટે બોલતો આવે છે ત્યારે તમે તેને સ્વીકારશો.
44 એકબીજાની પ્રસંશા થાય તે ગમે છે. પણ દેવ પાસેથી પ્રસંશા મેળવવા તમે કદી પ્રયત્ન કરતા નથી. તેથી તમે કેવી રીતે વિશ્વાસ કરશો?
45 એમ ના માનશો કે હું પિતા આગળ ઊભો રહીને કહીશ કે તમે ખોટા છો. મૂસા વ્યક્તિ છે જે કહે છે કે તમે ખોટા છો. અને મૂસા તે છે જે તમને બચાવશે એવી તમે આશા રાખી હતી.
46 જો તમે ખરેખર મૂસામાં વિશ્વાસ કર્યો હતો તો, તમે મારા પર વિશ્વાસ કર્યો હોત. શા માટે? કારણકે મૂસાએ મારા વિષે લખ્યું છે.
47 પરંતુ તમે મૂસાએ જે લખ્યું છે તેનો વિશ્વાસ કરતા નથી. તેથી હું જે વાતો કહું છું તેના પર તમે વિશ્વાસ કરી શકશો નહિ.”
1 After G3326 PREP this G5023 D-APN there was G2258 V-IXI-3S a feast G1859 N-NSF of G3588 T-GPM the G3588 T-GPM Jews G2453 A-GPM ; and G2532 CONJ Jesus G2424 N-NSM went up G305 V-2AAI-3S to G1519 PREP Jerusalem G2414 N-ASF .
2 Now G1161 CONJ there is G2076 V-PXI-3S at G1722 PREP Jerusalem G2414 N-DPN by G1909 PREP the G3588 T-DSF sheep G4262 A-DSF market a pool G2861 N-NSF , which is called G1951 V-PPP-NSF in the Hebrew tongue G1447 ADV Bethesda G964 N-PRI , having G2192 V-PAP-NSF five G4002 A-NUI porches G4745 N-APF .
3 In G1722 PREP these G5025 lay G2621 V-INI-3S a great G4183 A-NSN multitude G4128 N-NSN of impotent folk G770 V-PAP-GPM , of blind G5185 A-GPM , halt G5560 A-GPM , withered G3584 A-GPM , waiting for G1551 V-PNP-GPM the G3588 T-GPM moving G2796 N-ASF of G3588 T-GSN the G3588 T-GSN water G5204 N-GSN .
4 For G1063 CONJ an angel G32 N-NSM went down G2597 V-IAI-3S at a certain season G2596 PREP into G1722 PREP the G3588 T-DSF pool G2861 N-DSF , and G2532 CONJ troubled G5015 V-IAI-3S the G3588 T-ASN water G5204 N-ASN : whosoever then G3767 CONJ first G4413 A-NSM after G3326 PREP the G3588 T-ASF troubling G5016 N-ASF of G3588 T-GSN the G3588 T-GSN water G5204 N-GSN stepped in G1684 V-2AAP-NSM was made G1096 V-INI-3S whole G5199 A-NSM of whatsoever G3739 R-DSN disease G3553 N-DSN he had G2722 V-IPI-3S .
5 And G1161 CONJ a certain G5100 X-NSM man G444 N-NSM was G2258 V-IXI-3S there G1563 ADV , which had G2192 V-PAP-NSM an G1722 PREP infirmity G769 N-DSF thirty and eight G5144 A-NUI years G2094 N-APN .
6 When Jesus G2424 N-NSM saw G1492 V-2AAP-NSM him G5126 D-ASM lie G2621 V-PNP-ASM , and G2532 CONJ knew G1097 V-2AAP-NSM that G3754 CONJ he had been G2192 V-PAI-3S now G2235 ADV a long G4183 A-ASM time G5550 N-ASM in that case , he saith G3004 V-PAI-3S unto him G846 P-DSM , Wilt G2309 V-PAI-2S thou be made G1096 V-2ADN whole G5199 A-NSM ?
7 The G3588 T-NSM impotent man G770 V-PAP-NSM answered G611 V-ADI-3S him G846 P-DSM , Sir G2962 N-VSM , I have G2192 V-PAI-1S no G3756 PRT-N man G444 N-ASM , when G3752 CONJ the G3588 T-NSN water G5204 N-NSN is troubled G5015 V-APS-3S , to put G906 V-2AAS-3S me G3165 P-1AS into G1519 PREP the G3588 T-ASF pool G2861 N-ASF : but G1161 CONJ while G1722 PREP I G1473 P-1NS am coming G2064 V-PNI-1S , another G243 A-NSM steppeth down G2597 V-PAI-3S before G4253 PREP me G1700 P-1GS .
8 Jesus G2424 N-NSM saith G3004 V-PAI-3S unto him G846 P-DSM , Rise G1453 V-AMM-2S , take up G142 V-AAM-2S thy G3588 T-ASM bed G2895 N-ASM , and G2532 CONJ walk G4043 V-PAM-2S .
9 And G2532 CONJ immediately G2112 ADV the G3588 T-NSM man G444 N-NSM was made G1096 V-2ADI-3S whole G5199 A-NSM , and G2532 CONJ took up G142 V-AAI-3S his G3588 T-ASM bed G2895 N-ASM , and G2532 CONJ walked G4043 V-IAI-3S : and G1161 CONJ on G1722 PREP the G3588 T-ASM same G3588 T-DSF day G2250 N-DSF was G2258 V-IXI-3S the sabbath G4521 N-NSN .
10 The G3588 T-NPM Jews G2453 A-NPM therefore G3767 CONJ said G3004 V-IAI-3P unto him that was cured G2323 V-RPP-DSM , It is G2076 V-PXI-3S the sabbath day G4521 N-NSN : it is not lawful G1832 V-PQI-3S for thee G4671 P-2DS to carry G142 V-AAN thy bed G2895 N-ASM .
11 He answered G611 V-ADI-3S them G846 P-DPM , He that made G4160 V-AAP-NSM me G3165 P-1AS whole G5199 A-ASM , the same G1565 D-NSM said G2036 V-2AAI-3S unto me G3427 P-1DS , Take up G142 V-AAM-2S thy G3588 T-ASM bed G2895 N-ASM , and G2532 CONJ walk G4043 V-PAM-2S .
12 Then G3767 CONJ asked G2065 V-AAI-3P they him G846 P-ASM , What G3588 T-NSM man G444 N-NSM is G2076 V-PXI-3S that which said G2036 V-2AAP-NSM unto thee G4671 P-2DS , Take up G142 V-AAM-2S thy G3588 T-ASM bed G2895 N-ASM , and G2532 CONJ walk G4043 V-PAM-2S ?
13 And G1161 CONJ he that was healed G2390 V-APP-NSM wist G1492 V-LAI-3S not G3756 PRT-N who G5101 I-NSM it G3588 T-NSM was G2076 V-PXI-3S : for G1063 CONJ Jesus G2424 N-NSM had conveyed himself away G1593 V-AAI-3S , a multitude G3793 N-GSM being G5607 V-PXP-GSM in G1722 PREP that place G5117 N-DSM .
14 Afterward G3326 PREP Jesus G2424 N-NSM findeth G2147 V-PAI-3S him G846 P-ASM in G1722 PREP the G3588 T-DSN temple G2411 N-DSN , and G2532 CONJ said G2036 V-2AAI-3S unto him G846 P-DSM , Behold G2396 , thou art made G1096 V-2RAI-2S whole G5199 A-NSM : sin G264 V-PAM-2S no more G3371 ADV , lest G3363 a worse G5501 A-NSN thing G5100 X-NSN come G1096 V-2ADS-3S unto thee G4671 P-2DS .
15 The G3588 T-NSM man G444 N-NSM departed G565 V-2AAI-3S , and G2532 CONJ told G312 V-AAI-3S the G3588 T-DPM Jews G2453 A-DPM that G3754 CONJ it was G2076 V-PXI-3S Jesus G2424 N-NSM , which had made G4100 him G846 P-ASM whole G5199 A-ASM .
16 And G2532 CONJ therefore G1223 PREP did the G3588 T-NPM Jews G2453 A-NPM persecute G1377 V-IAI-3P Jesus G2424 N-ASM , and G2532 CONJ sought G2212 V-IAI-3P to slay G615 V-AAN him G846 P-ASM , because G3754 CONJ he had done G4160 V-IAI-3S these things G5023 D-APN on G1722 PREP the sabbath day G4521 N-DSN .
17 But G1161 CONJ Jesus G2424 N-NSM answered G611 V-ADI-3S them G846 P-DPM , My G3588 T-NSM Father G3962 N-NSM worketh G2038 V-PNI-3S hitherto G2193 CONJ , and I G2504 P-1NS-C work G2038 V-PNI-1S .
18 Therefore G1223 PREP the G3588 T-NPM Jews G2453 A-NPM sought G2212 V-IAI-3P the more G3123 ADV to kill G615 V-AAN him G846 P-ASM , because G3754 CONJ he not G3756 PRT-N only G3440 ADV had broken G3089 V-IAI-3S the G3588 T-ASN sabbath G4521 N-ASN , but G235 CONJ said G3004 V-IAI-3S also G2532 CONJ that God G2316 N-ASM was his G2398 A-ASM Father G3962 N-ASM , making G4160 V-PAP-NSM himself G1438 F-3ASM equal G2470 A-ASM with God G2316 N-DSM .
19 Then G3767 CONJ answered G611 V-ADI-3S Jesus G2424 N-NSM and G2532 CONJ said G2036 V-2AAI-3S unto them G846 P-DPM , Verily G281 HEB , verily G281 HEB , I say G3004 V-PAI-1S unto you G5213 P-2DP , The G3588 T-NSM Son G5207 N-NSM can V-PNI-3S do G4160 V-PAN nothing G3762 A-ASN of G575 PREP himself G1438 F-3GSM , but G3362 what G5100 X-ASN he seeth G991 V-PAS-3S the G3588 T-ASM Father G3962 N-ASM do G4160 V-PAP-ASM : for G1063 CONJ what things soever G3739 R-APN he G1565 D-NSM doeth G4160 V-PAS-3S , these G5023 D-APN also G2532 CONJ doeth G4160 V-PAI-3S the G3588 T-NSM Son G5207 N-NSM likewise G3668 ADV .
20 For G1063 CONJ the G3588 T-NSM Father G3962 N-NSM loveth G5368 V-PAI-3S the G3588 T-ASM Son G5207 N-ASM , and G2532 CONJ showeth G1166 V-PAI-3S him G846 P-DSM all things G3956 A-APN that G3739 R-APN himself G846 P-NSM doeth G4160 V-PAI-3S : and G2532 CONJ he will show G1166 V-FAI-3S him G846 P-DSM greater G3187 works G2041 N-APN than these G5130 D-GPN , that G2443 CONJ ye G5210 P-2NP may marvel G2296 V-PAS-2P .
21 For G1063 CONJ as G5618 ADV the G3588 T-NSM Father G3962 N-NSM raiseth up G1453 V-PAI-3S the G3588 T-APM dead G3498 A-APM , and G2532 CONJ quickeneth G2227 V-PAI-3S them ; even so G3779 ADV the G3588 T-NSM Son G5207 N-NSM quickeneth G2227 V-PAI-3S whom G3739 R-APM he will G2309 V-PAI-3S .
22 For ADV the G3588 T-NSM Father G3962 N-NSM judgeth G2919 V-PAI-3S no man G3762 A-ASM , but G235 CONJ hath committed G1325 V-RAI-3S all G3956 A-ASF judgment G2920 N-ASF unto the G3588 T-DSM Son G5207 N-DSM :
23 That G2443 CONJ all G3956 A-NPM men should honor G5091 V-PAS-3P the G3588 T-ASM Son G5207 N-ASM , even as G2531 ADV they honor G5091 V-PAI-3P the G3588 T-ASM Father G3962 N-ASM . He G3588 T-NSM that G3588 T-NSM honoreth G5091 V-PAP-NSM not G3361 PRT-N the G3588 T-ASM Son G5207 N-ASM honoreth G5091 V-PAI-3S not G3756 PRT-N the G3588 T-ASM Father G3962 N-ASM which hath sent G3992 V-AAP-ASM him G846 P-ASM .
24 Verily G281 HEB , verily G281 HEB , I say G3004 V-PAI-1S unto you G5213 P-2DP , He that heareth G191 V-PAP-NSM my G3588 T-ASM word G3056 N-ASM , and G2532 CONJ believeth G4100 V-PAP-NSM on him that sent G3992 V-AAP-DSM me G3165 P-1AS , hath G2192 V-PAI-3S everlasting G166 A-ASF life G2222 N-ASF , and G2532 CONJ shall not G3756 PRT-N come G2064 V-PNI-3S into G1519 PREP condemnation G2920 N-ASF ; but G235 CONJ is passed G3327 V-RAI-3S from G1537 PREP death G2288 N-GSM unto G1519 PREP life G2222 N-ASF .
25 Verily G281 HEB , verily G281 HEB , I say G3004 V-PAI-1S unto you G5213 P-2DP , The G3754 CONJ hour G5610 N-NSF is coming G2064 V-PNI-3S , and G2532 CONJ now G3568 ADV is G2076 V-PXI-3S , when G3753 ADV the G3588 T-NPM dead G3498 A-NPM shall hear G191 V-FDI-3P the G3588 T-GSF voice G5456 N-GSF of G3588 T-GSM the G3588 T-GSM Son G5207 N-GSM of God G2316 N-GSM : and G2532 CONJ they that hear G191 V-AAP-NPM shall live G2198 V-FDI-3P .
26 For G1063 CONJ as G5618 ADV the G3588 T-NSM Father G3962 N-NSM hath G2192 V-PAI-3S life G2222 N-ASF in G1722 PREP himself G1438 F-3DSM ; so G3779 ADV hath he given G1325 V-AAI-3S to G2532 CONJ the G3588 T-DSM Son G5207 N-DSM to have G2192 V-PAN life G2222 N-ASF in G1722 PREP himself G1438 F-3DSM ;
27 And G2532 CONJ hath given G1325 V-AAI-3S him G846 P-DSM authority G1849 N-ASF to execute G4160 V-PAN judgment G2920 N-ASF also G2532 CONJ , because G3754 CONJ he is G2076 V-PXI-3S the Son G5207 N-NSM of man G444 N-GSM .
28 Marvel G2296 V-PAM-2P not G3361 PRT-N at this G5124 D-ASN : for G3754 CONJ the hour G5610 N-NSF is coming G2064 V-PNI-3S , in G1722 PREP the which G3739 R-DSF all G3956 A-NPM that G3588 T-NPM are in G1722 PREP the G3588 T-DPN graves G3419 N-DPN shall hear G191 V-FDI-3P his G3588 T-GSF voice G5456 N-GSF ,
29 And G2532 CONJ shall come forth G1607 V-FDI-3P ; they G3588 T-APN that G3588 T-APN have done G4160 V-AAP-NPM good G18 A-APN , unto G1519 PREP the resurrection G386 N-ASF of G3588 T-NPM life G2222 N-GSF ; and G1161 CONJ they G3588 T-APN that G3588 T-APN have done G4238 V-AAP-NPM evil G5337 A-APN , unto G1519 PREP the resurrection G386 N-ASF of damnation G2920 N-GSF .
30 I G1473 P-1NS can V-PNI-1S of G575 PREP mine own self G1683 F-1GSM do G4160 V-PAN nothing G3762 A-ASN : as G2531 ADV I hear G191 V-PAI-1S , I judge G2919 V-PAI-1S : and G2532 CONJ my G3588 T-NSF judgment G2920 N-NSF is G2076 V-PXI-3S just G1342 A-NSF ; because G3754 CONJ I seek G2212 V-PAI-1S not G3756 PRT-N mine G3588 T-ASN own G1699 S-1ASN will G2307 N-ASN , but G235 CONJ the G3588 T-ASN will G2307 N-ASN of the G3588 T-NSF Father G3962 N-GSM which G3588 T-GSM hath sent G3992 V-AAP-GSM me G3165 P-1AS .
31 If G1437 COND I G1473 P-1NS bear witness G3140 V-PAS-1S of G4012 PREP myself G1683 F-1GSM , my G3588 T-NSF witness G3141 N-NSF is G2076 V-PXI-3S not G3756 PRT-N true G227 A-NSF .
32 There is G2076 V-PXI-3S another G243 A-NSM that beareth witness G3140 V-PAP-NSM of G4012 PREP me G1700 P-1GS ; and G2532 CONJ I know G1492 V-RAI-1S that G3754 CONJ the G3588 T-NSF witness G3141 N-NSF which G3739 R-ASF he witnesseth G3140 V-PAI-3S of G4012 PREP me G1700 P-1GS is G2076 V-PXI-3S true G227 A-NSF .
33 Ye G5210 P-2NP sent G649 V-RAI-2P unto G4314 PREP John G2491 N-ASM , and G2532 CONJ he bare witness G3140 V-RAI-3S unto the G3588 T-DSF truth G225 N-DSF .
34 But G1161 CONJ I G1473 P-1NS receive G2983 V-PAI-1S not G3756 PRT-N testimony G3141 N-ASF from G3844 PREP man G444 N-GSM : but G235 CONJ these things G5023 D-APN I say G3004 V-PAI-1S , that G2443 CONJ ye G5210 P-2NP might be saved G4982 V-APS-2P .
35 He G1565 D-NSM was G2258 V-IXI-3S a burning G2545 V-PPP-NSM and G2532 CONJ a shining G5316 V-PAP-NSM light G3088 N-NSM : and G1161 CONJ ye G5210 P-2NP were willing G2309 V-AAI-2P for G4314 PREP a season G5610 N-ASF to rejoice G21 V-AON in G1722 PREP his G3588 T-DSN light G5457 N-DSN .
36 But G1161 CONJ I G1473 P-1NS have G2192 V-PAI-1S greater G3187 witness G3141 N-ASF than that G3588 T-GSM of G3588 T-NPN John G2491 N-GSM : for G1063 CONJ the G3588 T-ASF works G2041 N-NPN which G3739 R-APN the G3588 T-NSM Father G3962 N-NSM hath given G1325 V-AAI-3S me G3427 P-1DS to G2443 CONJ finish G5048 V-AAS-1S , the G846 P-APN same G3588 T-NPN works G2041 N-NPN that G3739 R-APN I G1473 P-1NS do G4160 V-PAI-1S , bear witness G3140 V-PAI-3S of G4012 PREP me G1700 P-1GS , that G3754 CONJ the G3588 T-NSM Father G3962 N-NSM hath sent G649 V-RAI-3S me G3165 P-1AS .
37 And G2532 CONJ the G3588 T-NSM Father G3962 N-NSM himself G846 P-NSM , which hath sent G3992 V-AAP-NSM me G3165 P-1AS , hath borne witness G3140 V-RAI-3S of G4012 PREP me G1700 P-1GS . Ye have neither G3777 CONJ heard G191 V-2RAI-2P his G846 P-GSM voice G5456 N-ASF at any time G4455 ADV , nor G3777 CONJ seen G3708 V-RAI-2P his G846 P-GSM shape G1491 N-ASN .
38 And G2532 CONJ ye have G2192 V-PAI-2P not G3756 PRT-N his G3588 T-ASM word G3056 N-ASM abiding G3306 V-PAP-ASM in G1722 PREP you G5213 P-2DP : for G3754 CONJ whom G3739 R-ASM he G1565 D-NSM hath sent G649 V-AAI-3S , him G5129 D-DSM ye G5210 P-2NP believe G4100 V-PAI-2P not G3756 PRT-N .
39 Search G2045 V-PAM-2P the G3588 T-APF Scriptures G1124 N-APF ; for G3754 CONJ in G1722 PREP them G846 P-DPF ye G5210 P-2NP think G1380 V-PAI-2P ye have G2192 V-PAN eternal G166 A-ASF life G2222 N-ASF : and G2532 CONJ they G1565 D-NPF are G1526 V-PXI-3P they which testify G3140 V-PAP-NPF of G4012 PREP me G1700 P-1GS .
40 And G2532 CONJ ye will G2309 V-PAI-2P not G3756 PRT-N come G2064 V-2AAN to G4314 PREP me G3165 P-1AS , that G2443 CONJ ye might have G2192 V-PAS-2P life G2222 N-ASF .
41 I receive G2983 V-PAI-1S not G3756 PRT-N honor G1391 N-ASF from G3844 PREP men G444 N-GPM .
42 But G235 CONJ I know G1097 V-RAI-1S you G5209 P-2AP , that G3754 CONJ ye have G2192 V-PAI-2P not G3756 PRT-N the G3588 T-ASF love G26 N-ASF of God G2316 N-GSM in G1722 PREP you G1438 F-3DPM .
43 I G1473 P-1NS am come G2064 V-2RAI-1S in G1722 PREP my G3588 T-GSM Father G3962 N-GSM \'s name G3686 N-DSN , and G2532 CONJ ye receive G2983 V-PAI-2P me G3165 P-1AS not G3756 PRT-N : if G1437 COND another G243 A-NSM shall come G2064 V-2AAS-3S in G1722 PREP his G3588 T-DSN own G2398 A-DSN name G3686 N-DSN , him G1565 D-ASM ye will receive G2983 V-FDI-2P .
44 How G4459 ADV-I can G1410 V-PNI-2P ye G5210 P-2NP believe G4100 V-AAN , which receive G2983 V-PAP-NPM honor G1391 N-ASF one of another G240 C-GPM , and G2532 CONJ seek G2212 V-PAI-2P not G3756 PRT-N the G3588 T-ASF honor G1391 N-ASF that G3588 T-ASF cometh from G3844 PREP God G2316 N-GSM only G3441 A-GSM ?
45 Do not G3361 PRT-N think G1380 V-PAM-2P that G3754 CONJ I G1473 P-1NS will accuse G2723 V-FAI-1S you G5216 P-2GP to G4314 PREP the G3588 T-ASM Father G3962 N-ASM : there is G2076 V-PXI-3S one that accuseth G2723 V-PAP-NSM you G5216 P-2GP , even Moses G3475 N-NSM , in G1519 PREP whom G3739 R-ASM ye G5210 P-2NP trust G1679 V-RAI-2P .
46 For G1063 CONJ had ye G1487 COND believed G4100 V-IAI-2P Moses G3475 N-DSM , ye would have believed G4100 V-IAI-2P me G1698 P-1DS : for G1063 CONJ he G1565 D-NSM wrote G1125 V-AAI-3S of G4012 PREP me G1700 P-1GS .
47 But G1161 CONJ if G1487 COND ye believe G4100 V-PAI-2P not G3756 PRT-N his G1565 D-GSM writings G1121 N-DPN , how G4459 ADV-I shall ye G3588 T-DPN believe G4100 V-FAI-2P my G1699 S-1DPN words G4487 N-DPN ?
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×