Bible Books

:

GUV
1. જ્યારે હિઝિક્યા રાજાએ તે સાંભળ્યું ત્યારે તેણે પોતાનાં કપડાં ફાડી નાખ્યાં, શોક-કંથા ઓઢી લીધી અને પોતે યહોવાના મંદિરમાં ચાલ્યો ગયો.
1. And it came to pass H1961 , when king H4428 Hezekiah H2396 heard H8085 it , that he rent H7167 H853 his clothes H899 , and covered himself H3680 with sackcloth H8242 , and went H935 into the house H1004 of the LORD H3068 .
2. તે દરમ્યાન તેણે પોતના મહેલના મુખ્ય કારભારી એલ્યાકીમને, મંત્રી શેબ્નાને તેમ યાજકોના આગેવાનોને શોકકંથા ઓઢાડીને આમોસના પુત્ર યશાયા પ્રબોધક પાસે મોકલ્યા.
2. And he sent H7971 H853 Eliakim H471 , who H834 was over H5921 the household H1004 , and Shebna H7644 the scribe H5608 , and the elders H2205 of the priests H3548 covered H3680 with sackcloth H8242 , unto H413 Isaiah H3470 the prophet H5030 the son H1121 of Amoz H531 .
3. તેમણે જઇને કહ્યું, “હિઝિક્યાએ પ્રમાણે કહેવડાવ્યું છે: આજે અમારે માટે દુ:ખનો દિવસ છે; નિરાશા અને આપત્તિનો દિવસ છે, બાળક અવતરવાની શકિત વિનાની સ્ત્રી જેવી અમારી દશા છે.
3. And they said H559 unto H413 him, Thus H3541 saith H559 Hezekiah H2396 , This H2088 day H3117 is a day H3117 of trouble H6869 , and of rebuke H8433 , and of blasphemy H5007 : for H3588 the children H1121 are come H935 to H5704 the birth H4866 , and there is not H369 strength H3581 to bring forth H3205 .
4. આશ્શૂરના રાજાના મુખ્ય સંદેશવાહકે જીવતા દેવની મશ્કરી અને નિંદા કરી છે; યહોવા, તમારા દેવે તે સાંભળી છે, શબ્દો માટે યહોવા તેમને જરૂર શિક્ષા કરશે, હે યશાયા, અમે જે બચી ગયા છીએ તેઓ માટે પ્રાર્થના કર.”
4. It may be H194 the LORD H3068 thy God H430 will hear H8085 H853 the words H1697 of Rab H7262 -shakeh, whom H834 the king H4428 of Assyria H804 his master H113 hath sent H7971 to reproach H2778 the living H2416 God H430 , and will reprove H3198 the words H1697 which H834 the LORD H3068 thy God H430 hath heard H8085 : wherefore lift up H5375 thy prayer H8605 for H1157 the remnant H7611 that is left H4672 .
5. તેથી રાજા હિઝિક્યાના મંત્રીઓ યશાયા પાસે આવ્યા.
5. So the servants H5650 of king H4428 Hezekiah H2396 came H935 to H413 Isaiah H3470 .
6. પછી તેણે તેમને પ્રત્યુત્તર આપ્યો: “તમારા ધણીને જઇને કહો કે, યહોવાના વચન છે: ‘આશ્શૂરના રાજાના નોકરોને મોઢે મારી નિંદાના જે વચનો તેં સાંભળ્યા છે તેનાથી ગભરાઇશ નહિ.
6. And Isaiah H3470 said H559 unto H413 them, Thus H3541 shall ye say H559 unto H413 your master H113 , Thus H3541 saith H559 the LORD H3068 , Be not afraid H3372 H408 of H4480 H6440 the words H1697 that H834 thou hast heard H8085 , wherewith H834 the servants H5288 of the king H4428 of Assyria H804 have blasphemed H1442 me.
7. હું એને એવી પ્રેરણા કરવાનો છું કે એક અફવા સાંભળી તે પોતાને દેશ પાછો ચાલ્યો જશે, અને ત્યાં હું એનો તરવારથી વધ કરાવીશ.”‘
7. Behold H2009 , I will send H5414 a blast H7307 upon him , and he shall hear H8085 a rumor H8052 , and return H7725 to H413 his own land H776 ; and I will cause him to fall H5307 by the sword H2719 in his own land H776 .
8. આશ્શૂરનો સંદેશવાહક પાછો ફર્યો, “ત્યારે તેને સમાચાર મળ્યા કે, રાજા, લાખીશ છોડી જઇ લિબ્નાહ સામે લડી રહ્યો છે એટલે તે તેને ત્યાં જઇને મળ્યો.
8. So Rab H7262 -shakeh returned H7725 , and found H4672 H853 the king H4428 of Assyria H804 warring H3898 against H5921 Libnah H3841 : for H3588 he had heard H8085 that H3588 he was departed H5265 from Lachish H4480 H3923 .
9. ત્યાં આશ્શૂરના રાજાને એવા સમાચાર મળ્યા કે કૂશનો રાજા તિર્હાકાહ તેમની સામે લડવા આવે છે. એટલે તેણે સંદેશ વાહકોને યહૂદીયાના રાજા હિઝિક્યા પાસે મોકલી કહાવ્યું કે,
9. And he heard H8085 say H559 concerning H5921 Tirhakah H8640 king H4428 of Ethiopia H3568 , He is come forth H3318 to make war H3898 with H854 thee . And when he heard H8085 it , he sent H7971 messengers H4397 to H413 Hezekiah H2396 , saying H559 ,
10. તું જેના પર આધાર રાખીને બેઠો છે તે તારો દેવ તને એમ કહે છે કે:‘યરૂશાલેમ આશ્શૂરના રાજાના તાબામાં જવાનું નથી.’ તો તેથી ભોળવાઇ જતો નહિ.
10. Thus H3541 shall ye speak H559 to H413 Hezekiah H2396 king H4428 of Judah H3063 , saying H559 , Let not H408 thy God H430 , in whom H834 thou H859 trustest H982 , deceive H5377 thee, saying H559 , Jerusalem H3389 shall not H3808 be given H5414 into the hand H3027 of the king H4428 of Assyria H804 .
11. આશ્શૂરના રાજાઓ જ્યાં ગયા છે તેના પરિણામો શું આવ્યા છે તે તું યાદ રાખ. કારણ કે તેઓનો વિરોધ કરનાર દરેકનો તેઓએ પૂરેપૂરો વિનાશ કરી નાખ્યો છે. શું તું માને છે કે તું છટકી જઇશ, જ્યારે તેઓ તેમ કરી શક્યા?
11. Behold H2009 , thou H859 hast heard H8085 what H834 the kings H4428 of Assyria H804 have done H6213 to all H3605 lands H776 by destroying them utterly H2763 ; and shalt thou H859 be delivered H5337 ?
12. ગોઝાન, હારાનનાં નગરો અથવા રેસેફ અથવા તલાસ્સારમાં રહેતા એદેનના લોકોને શું તેઓના દેવો બચાવી શક્યા? ના,
12. Have the gods H430 of the nations H1471 delivered H5337 them which H834 my fathers H1 have destroyed H7843 , as H853 Gozan H1470 , and Haran H2771 , and Rezeph H7530 , and the children H1121 of Eden H5729 which H834 were in Telassar H8515 ?
13. અને હમાથના રાજા, આર્પાદના રાજા અને સફાર્વાઇમ, હેના તથા ઇવ્વાહ નગરના રાજાઓનું શું થયું તે ભૂલી જશો નહિ.
13. Where H346 is the king H4428 of Hamath H2574 , and the king H4428 of Arphad H774 , and the king H4428 of the city H5892 of Sepharvaim H5617 , Hena H2012 , and Ivah H5755 ?
14. હિઝિક્યાએ કાસદો પાસેથી કાગળ લઇને વાંચ્યો કે તરત તેણે મંદિરમાં જઇને યહોવા સમક્ષ તેને ખુલ્લો મુક્યો.
14. And Hezekiah H2396 received H3947 H853 the letter H5612 from the hand H4480 H3027 of the messengers H4397 , and read H7121 it : and Hezekiah H2396 went up H5927 unto the house H1004 of the LORD H3068 , and spread H6566 it before H6440 the LORD H3068 .
15. પછી હિઝિક્યાએ યહોવાને પ્રમાણે પ્રાર્થના કરી:
15. And Hezekiah H2396 prayed H6419 unto H413 the LORD H3068 , saying H559 ,
16. હે સૈન્યોના દેવ યહોવા, કરૂબો પર બિરાજમાન, ઇસ્રાએલના દેવ, તમે પૃથ્વીનાં બધા રાજ્યોના એક માત્ર દેવ છો. તમે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યુ છે.
16. O LORD H3068 of hosts H6635 , God H430 of Israel H3478 , that dwellest H3427 between the cherubims H3742 , thou H859 art the God H430 , even thou alone H905 , of all H3605 the kingdoms H4467 of the earth H776 : thou H859 hast made H6213 H853 heaven H8064 and earth H776 .
17. દેવ યહોવા, હવે અમને કાન દઇને સાંભળો. દેવ યહોવા, આંખ ઉઘાડીને જુઓ, સાન્હેરીબે તમારું જીવતા જાગતા દેવનું અપમાન કરવા જે શબ્દો કહેવડાવ્યા છે તે સાંભળો.
17. Incline H5186 thine ear H241 , O LORD H3068 , and hear H8085 ; open H6491 thine eyes H5869 , O LORD H3068 , and see H7200 : and hear H8085 H853 all H3605 the words H1697 of Sennacherib H5576 , which H834 hath sent H7971 to reproach H2778 the living H2416 God H430 .
18. વાત સાચી છે, દેવ યહોવા, કે આશ્શૂરના રાજાઓએ સર્વ દેશોની પ્રજાઓનું નિકંદન કાઢી નાખ્યું છે.
18. Of a truth H551 , LORD H3068 , the kings H4428 of Assyria H804 have laid waste H2717 H853 all H3605 the nations H776 , and their countries H776 ,
19. તેમના દેવોને અગ્નિમાં પધરાવી દીધાં છે; પણ તો દેવો નહોતા, પરંતુ માણસના હાથ વડે બનાવેલી વસ્તુ, ફકત લાકડાં અને પથ્થર હતા, અને તેથી તેમણે તેમનો નાશ કર્યો હતો.
19. And have cast H5414 H853 their gods H430 into the fire H784 : for H3588 they H1992 were no H3808 gods H430 , but H3588 H518 the work H4639 of men H120 's hands H3027 , wood H6086 and stone H68 : therefore they have destroyed H6 them.
20. પણ હવે, હે અમારા દેવ યહોવા, અમને તેમના હાથમાંથી બચાવ, જેથી પૃથ્વીના સર્વ રાજ્યો જાણી શકે કે તમે એક માત્ર દેવ છો.”
20. Now H6258 therefore , O LORD H3068 our God H430 , save H3467 us from his hand H4480 H3027 , that all H3605 the kingdoms H4467 of the earth H776 may know H3045 that H3588 thou H859 art the LORD H3068 , even thou only H905 .
21. પછી આમોસના પુત્ર યથાયાએ હિઝિક્યા રાજાને સંદેશો મોકલાવ્યો: “ઇસ્રાએલના યહોવા દેવ કહે છે કે, ‘આશ્શૂરના રાજા સાન્હેરીબની વિરુદ્ધ કરેલી પ્રાર્થનાનો મારો પ્રત્યુત્તર મુજબ છે.’
21. Then Isaiah H3470 the son H1121 of Amoz H531 sent H7971 unto H413 Hezekiah H2396 , saying H559 , Thus H3541 saith H559 the LORD H3068 God H430 of Israel H3478 , Whereas H834 thou hast prayed H6419 to H413 me against H413 Sennacherib H5576 king H4428 of Assyria H804 :
22. “હે સાન્હેરીબ, તને યરૂશાલેમ નગરી તુચ્છકારી કાઢે છે, તારી હાંસી ઉડાવે છે, અને તારી પાછળ ગર્વથી માથું ધુણાવે છે.
22. This H2088 is the word H1697 which H834 the LORD H3068 hath spoken H1696 concerning H5921 him ; The virgin H1330 , the daughter H1323 of Zion H6726 , hath despised H936 thee, and laughed thee to scorn H3932 ; the daughter H1323 of Jerusalem H3389 hath shaken H5128 her head H7218 at H310 thee.
23. તેં કોને મહેણું માર્યું છે? કોની નિંદા કરી છે? તેં કોની સામે અવાજ ઉઠાવ્યો છે? ને તિરસ્કારભરી ષ્ટિ કરી છે? ઇસ્રાએલના પરમપવિત્ર યહોવા તરફ!
23. H853 Whom H4310 hast thou reproached H2778 and blasphemed H1442 ? and against H5921 whom H4310 hast thou exalted H7311 thy voice H6963 , and lifted up H5375 thine eyes H5869 on high H4791 ? even against H413 the Holy One H6918 of Israel H3478 .
24. તારા નોકરો મારફતે તેં મારું અપમાન કર્યું છે; તે કહ્યું છે કે, ‘મારા રથમાં બેસીને મેં મહાન પરાક્રમો કર્યા છે, હું પર્વતોં ચઢયો છું અને તેના શિખરો પર પહોચ્યો છું. લબાનોનના ઊંચામાં ઊંચા શિખર પર હું ચઢયો છું, મેં ઊંચામાં ઊંચા એરેજવૃક્ષોને તથા સૌથી ઉત્તમ દેવદારના વૃક્ષોને કાપી નાખ્યા છે, મેં તેઓના ઊંચામાં ઊંચા પર્વતોને જીતી લીધા અને તેઓના ગાઢ જંગલોમાં પહોચ્યો છું.
24. By H3027 thy servants H5650 hast thou reproached H2778 the Lord H136 , and hast said H559 , By the multitude H7230 of my chariots H7393 am I H589 come up H5927 to the height H4791 of the mountains H2022 , to the sides H3411 of Lebanon H3844 ; and I will cut down H3772 the tall H6967 cedars H730 thereof, and the choice H4005 fir trees H1265 thereof : and I will enter H935 into the height H4791 of his border H7093 , and the forest H3293 of his Carmel H3759 .
25. મેં જીતેલી ભૂમિમાં કૂવા ખોદાવીને પરભોમનાં પાણી પીધાં છે, અને મારા પગનાં તળિયાથી મેં મિસરની બધી નદીઓને સૂકવી નાખી છે.’
25. I H589 have digged H6979 , and drunk H8354 water H4325 ; and with the sole H3709 of my feet H6471 have I dried up H2717 all H3605 the rivers H2975 of the besieged places H4693 .
26. ‘પણ શું તને ખબર નથી કે, મેં ઘણા સમય અગાઉ બધી યોજના બનાવી હતી? અને અત્યારે મેં એને હકીકત બનાવી છે. મેં તારી પાસે કિલ્લેબંદીવાળાં નગરોનો નાશ કરાવી ખંડેરોનો ગંજ ખડકાવ્યો છે.’
26. Hast thou not H3808 heard H8085 long ago H4480 H7350 , how I have done H6213 it; and of ancient H6924 times H4480 H3117 , that I have formed H3335 it? now H6258 have I brought it to pass H935 , that thou shouldest be H1961 to lay waste H7582 defensed H1219 cities H5892 into ruinous H5327 heaps H1530 .
27. ત્યાંના રહેવાસીઓ શકિતહીન, ભયભીત, અને હાંફળાફાંફળા બની ગયા હતા. અને વગડાના છોડ જેવા, કુમળા ઘાસ જેવા, છાપરા ઉપર ઊગી નીકળેલા ને લૂથી બળી ગયેલા ઘાસ જેવા બની ગયા હતા.
27. Therefore their inhabitants H3427 were of small H7116 power H3027 , they were dismayed H2865 and confounded H954 : they were H1961 as the grass H6212 of the field H7704 , and as the green H3419 herb H1877 , as the grass H2682 on the housetops H1406 , and as corn blasted H7711 before H6440 it be grown up H7054 .
28. પરંતુ હું જાણું છું, તું ક્યારે ઉભો થાય છે, ક્યારે તું બેસી જાય છે, ક્યારે તું બહાર જાય છે, ક્યારે તું અંદર આવે છે, તથા તું જે કરે છે, તે સર્વ હું જાણું છું અને મારી વિરુદ્ધ જે રીતે તું રોષે ભરાયો છે, તે પણ હું જાણું છું.
28. But I know H3045 thy abode H3427 , and thy going out H3318 , and thy coming in H935 , and thy rage H7264 against H413 me.
29. કારણ કે મારી વિરુદ્ધના તારા રોષ વિષે અને તારી ઉદ્ધતાઇ વિષે મેં સાંભળ્યું છે. તેને લીધે હું તારા નાકમાં મારી કડી તથા તારા હોઠોની વચ્ચે મારી લગામ નાખીને જે માગેર્ તું આવ્યો છે તે માગેર્ તારા પોતાના દેશમાં તને પાછો દોરી જઇશ.”‘
29. Because H3282 thy rage H7264 against H413 me , and thy tumult H7600 , is come up H5927 into mine ears H241 , therefore will I put H7760 my hook H2397 in thy nose H639 , and my bridle H4964 in thy lips H8193 , and I will turn thee back H7725 by the way H1870 by which H834 thou camest H935 .
30. પછી યશાયાએ હિઝિક્યાને કહ્યું, “તારા માટે એધાણી છે: વષેર્ તમે આપમેળે ઊગી નીકળેલા દાણા ખાશો, પછીના વષેર્ પહેલા વર્ષના પાકમાંથી ઉગાડેલા અનાજ ખાશો. પણ ત્રીજા વષેર્ તમે વાવશો અને લણશો, દ્રાક્ષનીવાડીઓ કરશો અને તેના ફળ ખાશો.
30. And this H2088 shall be a sign H226 unto thee , Ye shall eat H398 this year H8141 such as groweth of itself H5599 ; and the second H8145 year H8141 that which springeth of the same H7823 : and in the third H7992 year H8141 sow H2232 ye , and reap H7114 , and plant H5193 vineyards H3754 , and eat H398 the fruit H6529 thereof.
31. “યહૂદાના વંશના રહ્યાસહ્યા માણસો જેના મૂળ ઊંડા ગયાં છે એવા છોડની જેમ ફૂલશે-ફાલશે;
31. And the remnant H7604 that is escaped H6413 of the house H1004 of Judah H3063 shall again H3254 take root H8328 downward H4295 , and bear H6213 fruit H6529 upward H4605 :
32. કારણ, યરૂશાલેમમાં અને સિયોન પર્વત પર કેટલાક માણસો બચી જવા પામશે. સૈન્યોના દેવ યહોવાના ઉત્કટ પ્રેમને પ્રતાપે બધું સિદ્ધ થશે.”
32. For H3588 out of Jerusalem H4480 H3389 shall go forth H3318 a remnant H7611 , and they that escape H6413 out of mount H4480 H2022 Zion H6726 : the zeal H7068 of the LORD H3068 of hosts H6635 shall do H6213 this H2063 .
33. એટલે, આશ્શૂરના રાજાના સંબંધમાં યહોવાની વાણી મુજબ છે:“તે શહેરમાં પ્રવેશ નહિ કરે; તેમ તે એની સામે બાણ પણ નહિ છોડે, ઢાલ લઇને એની સામે નહિ આવે, તેમ એની સામે મોરચો પણ નહિ માંડે,
33. Therefore H3651 thus H3541 saith H559 the LORD H3068 concerning H413 the king H4428 of Assyria H804 , He shall not H3808 come H935 into H413 this H2063 city H5892 , nor H3808 shoot H3384 an arrow H2671 there H8033 , nor H3808 come before H6923 it with shields H4043 , nor H3808 cast H8210 a bank H5550 against H5921 it.
34. જે રસ્તે આવ્યો તે રસ્તે પાછો જશે, શહેરમાં તે પ્રવેશ નહિ કરે. હું યહોવા બોલું છું.
34. By the way H1870 that H834 he came H935 , by the same shall he return H7725 , and shall not H3808 come H935 into H413 this H2063 city H5892 , saith H5002 the LORD H3068 .
35. મારે પોતાને માટે તેમ મારા સેવક દાઉદને માટે હું શહેરનું રક્ષણ કરીશ અને તેને ઉગારી લઇશ.”
35. For I will defend H1598 H5921 this H2063 city H5892 to save H3467 it for mine own sake H4616 , and for my servant H5650 David H1732 's sake H4616 .
36. તે રાત્રે યહોવાના દૂતે આશ્શૂરીઓની છાવણીમાં જઇને 1ણ 85 ણ000 યોદ્ધાઓને મોતને ઘાટ ઉતાર્યા; લોકોએ સવારે ઊઠીને જોયું તો, તેઓની આગળ બધા મરેલા પડ્યા હતા.
36. Then the angel H4397 of the LORD H3068 went forth H3318 , and smote H5221 in the camp H4264 of the Assyrians H804 a hundred H3967 and fourscore H8084 and five H2568 thousand H505 : and when they arose early H7925 in the morning H1242 , behold H2009 , they were all H3605 dead H4191 corpses H6297 .
37. પછી આશ્શૂરનો રાજા સાન્હેરીબ પોતાના દેશ નિનવેહ પાછો ફર્યો.
37. So Sennacherib H5576 king H4428 of Assyria H804 departed H5265 , and went H1980 and returned H7725 , and dwelt H3427 at Nineveh H5210 .
38. એક દિવસ તે પોતાના દેવ નિસ્રોખના મંદિરમાં પૂજા કરતો હતો, એવામાં તેના પુત્રો આદ્રામ્મેલેખે અને શારએસેરે તેને તરવારથી મારી નાખી અરારાટ ભાગી ગયા. તેનો પુત્ર એસાર-હાદ્દોન તેના પછી ગાદીએ આવ્યો.
38. And it came to pass H1961 , as he H1931 was worshiping H7812 in the house H1004 of Nisroch H5268 his god H430 , that Adrammelech H152 and Sharezer H8272 his sons H1121 smote H5221 him with the sword H2719 ; and they H1992 escaped H4422 into the land H776 of Armenia H780 : and Esar H634 -haddon his son H1121 reigned H4427 in his stead H8478 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×