|
|
1. પાસ્ખા અને બેખમીર રોટલીના પર્વના ફક્ત બે દિવસ પહેલાનો વખત હતો, મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ ઈસુને પકડવા માટે કઈક જૂઠાણાંનો ઉપયોગ કરવાનો રસ્તો શોધવાનો પ્રયત્ન કરતાં હતા. પછી તેઓ તેને મારી શકે.
|
1. After G3326 two G1417 days G2250 was G2258 the feast of the G3588 passover G3957 , and G2532 of unleavened bread G106 : and G2532 the G3588 chief priests G749 and G2532 the G3588 scribes G1122 sought G2212 how G4459 they might take G2902 him G846 by G1722 craft G1388 , and put him to death G615 .
|
2. તેઓએ કહ્યું, ‘પણ અમે પર્વ દરમ્યાન ઈસુને પકડી શકીએ નહિ. અમે ઈચ્છતા નથી કે લોકો ગુસ્સે થાય અને હુલ્લડનું કારણ બને.’ : 6-13 ; યોહાન 12 : 1-8)
|
2. But G1161 they said G3004 , Not G3361 on G1722 the G3588 feast G1859 day, lest G3379 there be G2071 an uproar G2351 of the G3588 people G2992 .
|
3. ઈસુ બેથનિયામાં હતો. તે સિમોન કોઢિયાના ઘરમાં ખાતો હતો. જ્યારે ઈસુ ત્યાં હતો, ત્યારે એક સ્ત્રી તેની પાસે આવી. તે સ્ત્રી પાસે કીમતી અત્તરથી ભરેલી આરસપાનની શીશી હતી. આ અત્તર શુદ્ધ જટામાંસીમાંથી બનાવેલું હતું. તે સ્ત્રીએ તે શીશી ભાંગી નાખી અને ઈસુના માથા પર તે અત્તર રેડ્યું.
|
3. And G2532 being G5607 in G1722 Bethany G963 in G1722 the G3588 house G3614 of Simon G4613 the G3588 leper G3015 , as he G846 sat at meat G2621 , there came G2064 a woman G1135 having G2192 an alabaster box G211 of ointment G3464 of spikenard G4101 G3487 very precious G4185 ; and G2532 she broke G4937 the G3588 box G211 , and poured G2708 it on G2596 his G846 head G2776 .
|
4. ત્યા કેટલાએક શિષ્યોએ આ જોયું. તેઓ નારાજ થયા અને એકબીજાને ફરિયાદ કરવા લાગ્યા. તેઓએ કહ્યું, “તે અત્તરનો બગાડ શા માટે કરવો જોઈએ?
|
4. And G1161 there were G2258 some G5100 that had indignation G23 within G4314 themselves G1438 , and G2532 said G3004 , Why G5101 was this G3778 waste G684 of the G3588 ointment G3464 made G1096 ?
|
5. તે અત્તરનું મૂલ્ય આખા વર્ષની કમાણી જેટલું છે. તે વેચી શકાતું હોત અને પૈસા ગરીબ લોકોને આપી શક્યા હોત.” અને તેઓએ તે સ્ત્રીની કડક ટીકા કરી.
|
5. For G1063 it G5124 might have been G1410 sold G4097 for more than G1883 three hundred G5145 pence G1220 , and G2532 have been given G1325 to the G3588 poor G4434 . And G2532 they murmured against G1690 her G846 .
|
6. ઈસુએ કહ્યું, “તે સ્ત્રીની ચિંતા ના કરો. તમે શા માટે તેને સતાવો છો? તેણે મારા માટે ઘણું સારું કામ કર્યુ છે.
|
6. And G1161 Jesus G2424 said G2036 , Let her alone G863 G846 ; why G5101 trouble G3930 G2873 ye her G846 ? she hath wrought G2038 a good G2570 work G2041 on G1519 me G1691 .
|
7. તમારી સાથે સદાય ગરીબ લોકો હશે, તમે ઈચ્છો તે સમયે તેમને મદદ કરી શકો છે. પણ હું હંમેશા તમારી સાથે નથી.
|
7. For G1063 ye have G2192 the G3588 poor G4434 with G3326 you G1438 always G3842 , and G2532 whensoever G3752 ye will G2309 ye may G1410 do G4160 them G846 good G2095 : but G1161 me G1691 ye have G2192 not G3756 always G3842 .
|
8. આ સ્ત્રીએ ફક્ત તે કામ કર્યુ. જે મારે માટે તેનાથી થઈ શકે, તેણે અત્તર મારા શરીર પર રેડ્યું. મારા મરતાં પહેલા મારા દફન માટે અગાઉથી તેણે આ કર્યુ.
|
8. She hath done G4160 what G3739 she G3778 could G2192 : she is come aforehand G4301 to anoint G3462 my G3450 body G4983 to G1519 the G3588 burying G1780 .
|
9. હું તમને સત્ય કહું છું. સુવાર્તા આખી દુનિયામાં લોકોને જણાવવામાં આવશે. અને દરેક જગ્યાએ જ્યાં સુવાર્તા જણાવશે, ત્યાં આ સ્ત્રીએ જે કર્યુ તેની વાત પણ કહેવાશે. તેણે જે કર્યું છે તેની વાતો થશે અને લોકો તેને યાદ કરશે.” : 14-16 ; લૂક 22 : 3-6)
|
9. Verily G281 I say G3004 unto you G5213 , Wheresoever G3699 G302 this G5124 gospel G2098 shall be preached G2784 throughout G1519 the G3588 whole G3650 world G2889 , this also G2532 that G3739 she G3778 hath done G4160 shall be spoken of G2980 for G1519 a memorial G3422 of her G846 .
|
10. પછી બાર પ્રેરિતોમાંનો એક મુખ્ય યાજકોને કહેવા માટે ગયો. આ યહૂદા ઈશ્કરિયોત નામનો શિષ્ય હતો, તે તેઓને ઈસુને સોંપવા ઈચ્છતો હતો.
|
10. And G2532 Judas G2455 Iscariot G2469 , one G1520 of the G3588 twelve G1427 , went G565 unto G4314 the G3588 chief priests G749 , to G2443 betray G3860 him G846 unto them G846 .
|
11. મુખ્ય યાજકો આ વિષે જાણી ઘણા પ્રસન્ન હતા. તેઓએ યહૂદાને આ કરવા માટે પૈસા આપવાનું વચન આપ્યું. તેથી યહૂદા ઈસુને સોંપવાની ઉત્તમ સમયની રાહ જોતો હતો. : 17-25 ; લૂક 22 : 7-14, 21-23 ; યોહાન 13 : 21-30)
|
11. And G1161 when they G3588 heard G191 it, they were glad G5463 , and G2532 promised G1861 to give G1325 him G846 money G694 . And G2532 he sought G2212 how G4459 he might conveniently G2122 betray G3860 him G846 .
|
12. હવે તે બેખમીર રોટલીના પર્વનો પ્રથમ દિવસ હતો. આ સમયે યહૂદિઓ હંમેશા પાસ્ખાપર્વમાં ઘેટાંઓના બલિદાન કરતા. ઈસુના શિષ્યો તેની પાસે આવ્યા. તેઓએ કહ્યું, “અમે જઈશું અને પાસ્ખા ભોજન જમવા તારે માટે દરેક વસ્તુઓ તૈયાર કરીશું. ભોજન માટે ક્યાં જઈએ એ વિષે તારી ઈચ્છા શી છે?”
|
12. And G2532 the G3588 first G4413 day G2250 of unleavened bread G106 , when G3753 they killed G2380 the G3588 passover G3957 , his G846 disciples G3101 said G3004 unto him G846 , Where G4226 wilt G2309 thou that we go G565 and prepare G2090 that G2443 thou mayest eat G5315 the G3588 passover G3957 ?
|
13. ઈસુએ તેના શિષ્યોમાંથી બે જણાને મોકલ્યા. ઈસુએ તેઓને કહ્યું, “શહેરમાં જાઓ, તમે એક માણસને પાણીની ગાગર લઈને જતા જોશો. તે માણસ તમારી પાસે આવશે. તે માણસની પાછળ જાઓ.
|
13. And G2532 he sendeth forth G649 two G1417 of his G848 disciples G3101 , and G2532 saith G3004 unto them G846 , Go G5217 ye into G1519 the G3588 city G4172 , and G2532 there shall meet G528 you G5213 a man G444 bearing G941 a pitcher G2765 of water G5204 : follow G190 him G846 .
|
14. તે માણસ એક ઘરમાં જશે. તે વ્યક્તિ જે ઘરનો ધણી છે તેને કહો, ‘ઉપદેશક પૂછે છે કે તમે અમને તે ઓરડો બતાવો કે જ્યાં તે અને તેના શિષ્યો પાસ્ખા ભોજન ખાઈ શકે.’
|
14. And G2532 wheresoever G3699 G1437 he shall go G1525 say G2036 ye to the G3588 goodman of the house G3617 , The G3588 Master G1320 saith G3004 , Where G4226 is G2076 the G3588 guestchamber G2646 , where G3699 I shall eat G5315 the G3588 passover G3957 with G3326 my G3450 disciples G3101 ?
|
15. માલિક તમને મોટી ઉપલી મેડી બતાવશે. આ મેડી તમારા માટે તૈયાર છે. આપણાં માટે ત્યાં ભોજન તૈયાર કરો.”
|
15. And G2532 he G846 will show G1166 you G5213 a large G3173 upper room G508 furnished G4766 and prepared G2092 : there G1563 make ready G2090 for us G2254 .
|
16. તેથી શિષ્યો વિદાય થયા ને તે શહેરમાં ગયા. ઈસુએ કહેલી દરેક બાબત એ પ્રમાણે બની. તેથી શિષ્યોએ પાસ્ખા ભોજન તૈયાર કર્યું.
|
16. And G2532 his G846 disciples G3101 went forth G1831 , and G2532 came G2064 into G1519 the G3588 city G4172 , and G2532 found G2147 as G2531 he had said G2036 unto them G846 : and G2532 they made ready G2090 the G3588 passover G3957 .
|
17. સાંજે, ઈસુ બાર પ્રેરિતો સાથે તે ઘરમાં ગયો.
|
17. And G2532 in the evening G3798 he G1096 cometh G2064 with G3326 the G3588 twelve G1427 .
|
18. જ્યારે તેઓ બધા ખાતા હતા ત્યારે ઈસુએ કહ્યું, “હું તમને સત્ય કહું છું. તમારા બારમાંનો એક મારી વિરૂદ્ધ થશે, તમારામાંનો એક હમણા મારી સાથે ખાય છે.”
|
18. And G2532 as they G846 sat G345 and G2532 did eat G2068 , Jesus G2424 said G2036 , Verily G281 I say G3004 unto you G5213 , One G1520 of G1537 you G5216 which eateth G2068 with G3326 me G1700 shall betray G3860 me G3165 .
|
19. શિષ્યો આ સાંભળીને ઘણા દિલગીર થયા. દરેક શિષ્યે ઈસુને ખાતરી આપી, “ખરેખર તારી વિરૂદ્ધ થનાર તે હું નથી!”
|
19. And G1161 they G3588 began G756 to be sorrowful G3076 , and G2532 to say G3004 unto him G846 one by one G1527 , Is G3385 it I G1473 ? and G2532 another G243 said, Is G3385 it I G1473 ?
|
20. ઈસુએ ઉત્તર આપ્યો, ‘તે માણસ જે મારી વિરૂદ્ધ છે તે તમારા બારમાંનો એક છે. જે રોટલી મારી સાથે એક જ વાટકામાં બોળે છે તે જ તે છે.
|
20. And G1161 he G3588 answered G611 and said G2036 unto them G846 , It is one G1520 of G1537 the G3588 twelve G1427 , that dippeth G1686 with G3326 me G1700 in G1519 the G3588 dish G5165 .
|
21. માણસનો પુત્ર જશે અને મૃત્યુ પામશે. તે લખાણો કહે છે, “આ બનશે પરંતુ જે માણસના પુત્રને મારી નાખવા માટે સોંપવાનો છે તે વ્યક્તિ માટે તે ઘણું ખરાબ હશે. તે વ્યક્તિ કદાપિ જન્મ્યો ન હોત તો તેને માટે વધારે સારું થાત.” : 26-30 ; લૂક 22 : 15-20 ; 1 કરિંથીઓને 11 : 23-25)
|
21. The G3588 Son G5207 of man G444 indeed G3303 goeth G5217 , as G2531 it is written G1125 of G4012 him G846 : but G1161 woe G3759 to that G1565 man G444 by G1223 whom G3739 the G3588 Son G5207 of man G444 is betrayed G3860 ! good G2570 were G2258 it G846 for that G1565 man G444 if G1487 he had never G3756 been born G1080 .
|
22. જ્યારે તેઓ ખાતાં હતા, ત્યારે ઈસુએ રોટલી લીધી. ઈસુએ રોટલી માટે દેવનો આભાર માન્યો અને રોટલીના ભાગ પાડ્યા. તેણે રોટલી તેના શિષ્યોને આપી. ઈસુએ કહ્યું, “આ રોટલી લો અને તે ખાઓ. આ રોટલી મારું શરીર છે.”
|
22. And G2532 as they G846 did eat G2068 , Jesus G2424 took G2983 bread G740 , and blessed G2127 , and broke G2806 it, and G2532 gave G1325 to them G846 , and G2532 said G2036 , Take G2983 , eat G5315 : this G5124 is G2076 my G3450 body G4983 .
|
23. પછી ઈસુએ દ્રાક્ષારસનો પ્યાલો લીધો અને તેણે તે માટે દેવનો આભાર માન્યો અને તે શિષ્યોને આપ્યો. બધાજ શિષ્યોએ તે પ્યાલામાંથી પીધું.
|
23. And G2532 he took G2983 the G3588 cup G4221 , and when he had given thanks G2168 , he gave G1325 it to them G846 : and G2532 they all G3956 drank G4095 of G1537 it G846 .
|
24. પછી ઈસુએ કહ્યું, “આ દ્રાક્ષારસ મારું લોહી છે. મારું લોહી (મરણ) દેવ તરફથી તેના લોકો સાથે નવા કરારનો આરંભ કરે છે. આ લોહી ઘણા લોકો માટે વહેવડાવવામાં આવ્યું છે.
|
24. And G2532 he said G2036 unto them G846 , This G5124 is G2076 my G3450 blood G129 of G3588 the G3588 new G2537 testament G1242 , which is shed G1632 for G4012 many G4183 .
|
25. હું તમને સત્ય કહું છું, હવે પછી હું આ દ્રાક્ષારસ પીનાર નથી. જ્યારે હું દેવના રાજ્યમાં તે પીશ ત્યારે તે દ્રાક્ષારસ નવો હશે.
|
25. Verily G281 I say G3004 unto you G5213 , I will drink G4095 no G3364 more G3765 of G1537 the G3588 fruit G1081 of the G3588 vine G288 , until G2193 that G1565 day G2250 that G3752 I drink G4095 it G846 new G2537 in G1722 the G3588 kingdom G932 of God G2316 .
|
26. બધા શિષ્યોએ ગીત ગાયું પછી તેઓ જૈતુનના પર્વત તરફ ગયા. : 31-35 ; લૂક 22 : 31-34 ; યોહાન 13 : 36-38)
|
26. And G2532 when they had sung a hymn G5214 , they went out G1831 into G1519 the G3588 mount G3735 of Olives G1636 .
|
27. પછી ઈસુએ શિષ્યોને કહ્યું, ‘તમે બધા તમારો વિશ્વાસ ગુમાવશો. શાસ્ત્રમાં તે લખાયેલું છે: ‘હું પાળકને મારી નાખીશ, અને ઘેટાંઓ નાસી જશે.’ ઝખાર્યા 13:7
|
27. And G2532 Jesus G2424 saith G3004 unto them G846 , All G3956 ye shall be offended G4624 because of G1722 me G1698 G1722 this G5026 night G3571 : for G3754 it is written G1125 , I will smite G3960 the G3588 shepherd G4166 , and G2532 the G3588 sheep G4263 shall be scattered G1287 .
|
28. પરંતુ મારા મૃત્યુ પછી, મૃત્યુમાંથી સજીવન થઈને હું ગાલીલમાં જઇશ. હું ત્યાં તમારા જતાં પહેલા હોઈશ.”
|
28. But G235 after G3326 that I am G3165 risen G1453 , I will go before G4254 you G5209 into G1519 Galilee G1056 .
|
29. પિતરે કહ્યું, “બીજા બધા શિષ્યો તેમનો વિશ્વાસ કદાચ ગુમાવે પણ હું મારો વિશ્વાસ કદી ગુમાવીશ નહિ.”
|
29. But G1161 Peter G4074 said G5346 unto him G846 , Although G2532 G1487 all G3956 shall be offended G4624 , yet G235 will not G3756 I G1473 .
|
30. ઈસુએ ઉત્તર આપ્યો, “હું તને સત્ય કહું છું. આજે રાત્રે તું કહીશ કે તું મને ઓળખતો નથી. મરઘો બે વાર બોલે તે પહેલા તું આ ત્રણ વાર એવું કહીશ.”
|
30. And G2532 Jesus G2424 saith G3004 unto him G846 , Verily G281 I say G3004 unto thee G4671 , That G3754 this day G4594 , even in G1722 this G5026 night G3571 , before G4250 the G2228 cock G220 crow G5455 twice G1364 , thou shalt deny G533 me G3165 thrice G5151 .
|
31. પણ પિતરે દ્રઢતાપૂર્વક ખાતરી આપી, ‘હું કદીય કહીશ નહિ કે હું તને ઓળખતો નથી અને જરૂર હશે તો હું તારી સાથે મૃત્યુ પણ પામીશ!” અને બીજા બધા શિષ્યોએ પણ એમ જ કહ્યું. : 36-46 ; લૂક 22 : 39-46)
|
31. But G1161 he G3588 spake G3004 the more G3123 vehemently G1537 G4053 , If G1437 I G3165 should G1163 die with G4880 thee G4671 , I will not deny thee in any wise G3364 G1161 . Likewise G5615 also G2532 said G3004 they all G3956 .
|
32. ઈસુએ અને તેના શિષ્યો ગેથશેમાને નામે એક સ્થળે ગયા. ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “જ્યારે હું પ્રાર્થના કરું ત્યારે અહીં બેસો.”
|
32. And G2532 they came G2064 to G1519 a place G5564 which G3739 was named G3686 Gethsemane G1068 : and G2532 he saith G3004 to his G848 disciples G3101 , Sit G2523 ye here G5602 , while G2193 I shall pray G4336 .
|
33. ઈસુએ પિતર, યાકૂબ અને યોહાનને તેની સાથે આવવા કહ્યું પછી ઈસુની વધારે મુશ્કેલીઓની શરુંઆત થઈ અને તે ઘણો ઉદાસ થયો.
|
33. And G2532 he taketh G3880 with G3326 him G1438 Peter G4074 and G2532 James G2385 and G2532 John G2491 , and G2532 began G756 to be sore amazed G1568 , and G2532 to be very heavy G85 ;
|
34. ઈસુએ પિતર, યાકૂબ અને યોહાનને કહ્યું, “મારો આત્મા દુ:ખથી ભરેલો છે. મારું હ્રદય દુ:ખથી ભાંગી પડે છે. અહીં રાહ જુઓ અને જાગતા રહો.”
|
34. And G2532 saith G3004 unto them G846 , My G3450 soul G5590 is G2076 exceeding sorrowful G4036 unto G2193 death G2288 : tarry G3306 ye here G5602 , and G2532 watch G1127 .
|
35. ઈસુ તેઓથી થોડો આગળ ગયો. પછી ઈસુ ભોંય પર પડ્યો અને પ્રાર્થના કરી. ઈસુએ પ્રાર્થના કરી કે, “જો શક્ય હોય તો, આ પીડાની ઘડી મારાથી દૂર થાઓ.”
|
35. And G2532 he went forward G4281 a little G3397 , and fell G4098 on G1909 the G3588 ground G1093 , and G2532 prayed G4336 that G2443 , if G1487 it were G2076 possible G1415 , the G3588 hour G5610 might pass G3928 from G575 him G846 .
|
36. ઈસુએ પ્રાર્થના કરી, “અબ્બા પિતા! તારાથી બધું થઈ શકે છે. આ પીડાનો પ્યાલો મારાથી દૂર કર પણ તારી ઈચ્છા પ્રમાણે કર. હું ઈચ્છું તે નહિ.
|
36. And G2532 he said G3004 , Abba G5 , Father G3962 , all things G3956 are possible G1415 unto thee G4671 ; take away G3911 this G5124 cup G4221 from G575 me G1700 : nevertheless G235 not G3756 what G5101 I G1473 will G2309 , but G235 what G5101 thou G4771 wilt.
|
37. હું તમને આ કહું છું, અને હું આ પ્રત્યેક વ્યક્તિને કહું છું: ‘તૈયાર રહો!”‘ : 1-5 ; લૂક 22 : 1-2 ; યોહાન 11 : 45-53)
|
37. And G2532 he cometh G2064 , and G2532 findeth G2147 them G846 sleeping G2518 , and G2532 saith G3004 unto Peter G4074 , Simon G4613 , sleepest G2518 thou? couldest G2480 not G3756 thou watch G1127 one G3391 hour G5610 ?
|
38. જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમને લલચાવવામાં ન આવે. જે સાચું છે તે કરવા તમારો આત્મા ઈચ્છે છે. પણ તમારું શરીર નબળું છે.”
|
38. Watch G1127 ye and G2532 pray G4336 , lest G3363 ye enter G1525 into G1519 temptation G3986 . The G3588 spirit G4151 truly G3303 is ready G4289 , but G1161 the G3588 flesh G4561 is weak G772 .
|
39. ફરીથી ઈસુ ચાલ્યો ગયો અને એ જ શબ્દોમાં પ્રાર્થના કરી.
|
39. And G2532 again G3825 he went away G565 , and prayed G4336 , and spake G2036 the G3588 same G846 words G3056 .
|
40. પછી ઈસુ શિષ્યો પાસે પાછો ગયો. ફરીથી ઈસુએ તેઓને ઊંઘતા જોયા. તેઓની આંખો ખૂબ થાકેલી હતી. શિષ્યોને ખબર નહોતી કે તેઓએ ઈસુને શું કહેવું જોઈએ.
|
40. And G2532 when he returned G5290 , he found G2147 them G846 asleep G2518 again G3825 , ( for G1063 their G846 eyes G3778 were G2258 heavy G916 ,) neither G2532 G3756 wist G1492 they what G5101 to answer G611 him G846 .
|
41. ત્રીજી વખતની પ્રાર્થના કર્યા પછી ઈસુ તેના શિષ્યો પાસે પાછો ગયો. ઈસુએ તેઓને કહ્યું, ‘તમે હજુ પણ ઊંઘો છો અને આરામ કરો છો? તે પૂરતું છે! માણસના પુત્રને પાપી લોકોને આપવા માટેનો સમય આવ્યો છે.
|
41. And G2532 he cometh G2064 the G3588 third time G5154 , and G2532 saith G3004 unto them G846 , Sleep on G2518 now G3063 , and G2532 take your rest G373 ; it is enough G566 , the G3588 hour G5610 is come G2064 ; behold G2400 , the G3588 Son G5207 of man G444 is betrayed G3860 into G1519 the G3588 hands G5495 of sinners G268 .
|
42. ઊભા થાઓ! આપણે જવું જોઈએ. અહીં તે માણસ આવે છે જેમને પેલા લોકોને સોંપવાનો છે.” : 47-56 ; લૂક 22 : 47-53 ; યોહાન 18 : 3-12)
|
42. Rise up G1453 , let us go G71 ; lo G2400 , he that betrayeth G3860 me G3165 is at hand G1448 .
|
43. જ્યારે ઈસુ હજુ બોલતો હતો તે જ પળે યહૂદા ત્યાં આવ્યો. યહૂદા એ બાર પ્રેરિતોમાંનો એક હતો. યહૂદા સાથે ઘણા લોકો હતા. આ લોકો મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલ યહૂદી આગેવાનોમાંથી મોકલવામાં આવ્યા હતા. યહૂદા સાથેના આ લોકો પાસે તલવારો અને સોટા હતા.
|
43. And G2532 immediately G2112 , while he G846 yet G2089 spake G2980 , cometh G3854 Judas G2455 , one G1520 of the G3588 twelve G1427 , and G2532 with G3326 him G846 a great G4183 multitude G3793 with G3326 swords G3162 and G2532 staves G3586 , from G3844 the G3588 chief priests G749 and G2532 the G3588 scribes G1122 and G2532 the G3588 elders G4245 .
|
44. લોકોને કયો માણસ ઈસુ હતો તે બતાવવા કઈક કરવા માટેની યોજના યહૂદાએ કરી હતી. યહૂદાએ કહ્યું, ‘જે માણસને હું ચૂમીશ તે ઈસુ છે. તેને પકડો અને જ્યારે તમે તેને દૂર દોરી જાઓ ત્યારે તેની ચોકી કરો.’
|
44. And G1161 he that betrayed G3860 him G846 had given G1325 them G846 a token G4953 , saying G3004 , Whomsoever G3739 G302 I shall kiss G5368 , that same G846 is G2076 he; take G2902 him G846 , and G2532 lead him away safely G520 G806 .
|
45. તેથી યહૂદા ઈસુ પાસે ગયો અને કહ્યું, ‘રાબ્બી!’ પછી યહૂદા ઈસુને ચૂમ્યો.
|
45. And G2532 as soon as he was come G2064 , he goeth G4334 straightway G2112 to him G846 , and saith G3004 , Master G4461 , master G4461 ; and G2532 kissed G2705 him G846 .
|
46. પછી તે માણસોએ ઈસુને ઘેર્યો અને તેને પકડ્યો.
|
46. And G1161 they G3588 laid G1911 their G848 hands G5495 on G1909 him G846 , and G2532 took G2902 him G846 .
|
47. ઈસુની નજીક ઊભેલા શિષ્યોમાંના એકે તેની તલવાર તાણી અને ખેંચીને બહાર કાઢી. આ શિષ્યે મુખ્ય યાજકના નોકરને માર્યો અને તલવારથી તેનો કાન કાપી નાખ્યો.
|
47. And G1161 one G1520 of them that stood by G3936 drew G4685 a sword G3162 , and smote G3817 a servant G1401 of the G3588 high priest G749 , and G2532 cut off G851 his G846 ear G5621 .
|
48. પછી ઈસુએ કહ્યું, ‘હું એક ગુનેગાર હોઉં એમ તમે મને પકડવા તલવારો અને સોટા લઈને આવ્યા છો શું?
|
48. And G2532 Jesus G2424 answered G611 and said G2036 unto them G846 , Are ye come out G1831 , as G5613 against G1909 a thief G3027 , with G3326 swords G3162 and G2532 with staves G3586 to take G4815 me G3165 ?
|
49. પ્રતિદિન હું મંદિરમાં ઉપદેશ આપતી વખતે તમારી સાથે હતો. તમે મને ત્યાં પકડી શક્યા નહિં પરંતુ આ બધી વસ્તુઓ બની જે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે જ છે.’
|
49. I was G2252 daily G2596 G2250 with G4314 you G5209 in G1722 the G3588 temple G2411 teaching G1321 , and G2532 ye took G2902 me G3165 not G3756 : but G235 G2443 the G3588 Scriptures G1124 must be fulfilled G4137 .
|
50. પછી ઈસુના બધા શિષ્યો તેને મૂકીને દૂર નાસી ગયા.
|
50. And G2532 they all G3956 forsook G863 him G846 , and fled G5343 .
|
51. ત્યાં ઈસુની પાછળ એક જુવાન માણસ આવતો હતો. તેણે ફક્ત શણનું વસ્ત્ર ઓઢેલું હતું. લોકોએ પણ આ માણસને પકડ્યો.
|
51. And G2532 there followed G190 him G846 a G1520 certain G5100 young man G3495 , having G4016 a linen cloth G4616 cast about G1909 his naked G1131 body ; and G2532 the G3588 young men G3495 laid hold on G2902 him G846 :
|
52. તેણે ઓઢેલું શણનું વસ્ત્ર છૂટું થઈ ગયું અને તે ઉઘાડા શરીરે નાસી ગયો. : 57-68 ; લૂક 22 : 54-55, 63-71 ; યોહાન 18 : 13-14, 19-24)
|
52. And G1161 he G3588 left G2641 the G3588 linen cloth G4616 , and fled G5343 from G575 them G846 naked G1131 .
|
53. તે લોકો જેમણે ઈસુને પકડ્યો હતો તેઓ તેને પ્રમુખ યાજકને ઘેર લઈ ગયા. બધા આગળ પડતાં યાજકો, વડીલ યહૂદી આગેવાનો અને શાસ્ત્રીઓ ત્યાં ભેગા થયા હતા.
|
53. And G2532 they led Jesus away G520 G2424 to G4314 the G3588 high priest G749 : and G2532 with him G846 were assembled G4905 all G3956 the G3588 chief priests G749 and G2532 the G3588 elders G4245 and G2532 the G3588 scribes G1122 .
|
54. પિતર ઈસુની પાછળ ગયો. પણ તે ઈસુની નજીક આવ્યો નહિ. પિતર ઈસુની પાછળ પ્રમુખ યાજકના ઘેર ચોકમાં આવ્યો. પિતર ત્યાં ચોકીદારો સાથે બેઠો હતો. તે અંગારાથી તાપતો હતો.
|
54. And G2532 Peter G4074 followed G190 him G846 afar off G575 G3113 , even G2193 into G1519 the G3588 palace G833 of the G3588 high priest G749 : and G2532 he sat G2258 G4775 with G3326 the G3588 servants G5257 , and G2532 warmed G2328 himself at G4314 the G3588 fire G5457 .
|
55. મુખ્ય યાજકો અને યહૂદિયોની ન્યાયની સભાએ ઈસુને મારી નાખી શકાય તે માટે કાંઇક ખોટી સાક્ષી ઈસુની વિરૂદ્ધ શોધવા પ્રયત્ન કર્યો. પરંતુ તે શોધી શક્યા નહિ.
|
55. And G1161 the G3588 chief priests G749 and G2532 all G3650 the G3588 council G4892 sought G2212 for witness G3141 against G2596 Jesus G2424 to put him to death G2289 G846 ; and G2532 found G2147 none G3756 .
|
56. ઘણા લોકો આવ્યા અને ઈસુ માટે ખોટી સાક્ષી આપી પણ તે બધાએ જુદી જુદી વાતો કહી. તેઓ એકબીજા સાથે સંમત ન હતા.
|
56. For G1063 many G4183 bare false witness G5576 against G2596 him G846 , but G2532 their G846 witness G3141 agreed not together G2258 G3756 G2470 .
|
57. પછી કેટલાએક લોકો ઊભા થયા અને ઈસુની વિરૂદ્ધ કંઈક ખોટું પ્રમાણપત્ર આપ્યું. તેઓએ કહ્યું,
|
57. And G2532 there arose G450 certain G5100 , and bare false witness G5576 against G2596 him G846 , saying G3004 ,
|
58. “અમે આ માણસને (ઈસુ) એમ કહેતા સાંભળ્યો છે, ‘હું આ મંદિરનો વિનાશ કરીશ જેને માણસોએ બનાવ્યું છે. અને હું ત્રણ દિવસમાં બીજું એક મંદિર બાંધીશ જે માણસોએ બનાવેલું નહિ હોય.”‘
|
58. We G2249 heard G191 him G846 say G3004 , I G1473 will destroy G2647 this G5126 temple G3485 that is made with hands G5499 , and G2532 within G1223 three G5140 days G2250 I will build G3618 another G243 made without hands G886 .
|
59. પણ આ લોકો જે બાબતો કહેતા હતા તે એકબીજા સાથે મળતી આવતી ન હતી.
|
59. But G2532 neither G3761 so G3779 did their G846 witness G3141 agree together G2258 G2470 .
|
60. પછી પ્રમુખ યાજક બધા લોકોની આગળ ઊભો થયો અને ઈસુને કહ્યું, “આ લોકો તારી વિરૂદ્ધ જે બાબત કહે છે, તારી ઉપરના આ તહોમતો વિષે તારી પાસે કઈક કહેવાનું છે? શું આ લોકો સાચું કહે છે?”
|
60. And G2532 the G3588 high priest G749 stood up G450 in G1519 the G3588 midst G3319 , and asked G1905 Jesus G2424 , saying G3004 G3756 , Answerest G611 thou nothing G3762 ? what G5101 is it which these G3778 witness against G2649 thee G4675 ?
|
61. પણ ઈસુ કાંઇ બોલ્યો નહિ, તેણે કોઈ ઉત્તર આપ્યો નહિ. તે પ્રમુખ યાજકે ઈસુને બીજો એક પ્રશ્ન પૂછયો: “શું તું સ્તુતિમાન દેવનો પુત્ર ખ્રિસ્ત છે?”
|
61. But G1161 he G3588 held his peace G4623 , and G2532 answered G611 nothing G3762 . Again G3825 the G3588 high priest G749 asked G1905 him G846 , and G2532 said G3004 unto him G846 , Art G1488 thou G4771 the G3588 Christ G5547 , the G3588 Son G5207 of the G3588 Blessed G2128 ?
|
62. ઈસુએ ઉત્તર આપ્યો, “હા, હું દેવનો પુત્ર છું અને ભવિષ્યમાં તમે માણસના પુત્રને તેના (દેવ) પરાક્રમની જમણી બાજુએ બેઠેલો જોશો. અને તમે માણસના પુત્રને આકાશનાં વાદળો પર આવતો જોશો.”
|
62. And G1161 Jesus G2424 said G2036 , I G1473 am G1510 : and G2532 ye shall see G3700 the G3588 Son G5207 of man G444 sitting G2521 on G1537 the right hand G1188 of power G1411 , and G2532 coming G2064 in G3326 the G3588 clouds G3507 of heaven G3772 .
|
63. જ્યારે પ્રમુખ યાજકે આ સાંભળ્યું, ત્યારે તે ઘણો ગુસ્સે થયો. તેણે તેનાં વસ્ત્રો ફાડી નાખ્યા અને કહ્યું, “અમારે કોઈ વધારાના સાક્ષીઓની જરૂર નથી.
|
63. Then G1161 the G3588 high priest G749 rent G1284 his G848 clothes G5509 , and saith G3004 , What G5101 need G2192 G5532 we any further G2089 witnesses G3144 ?
|
64. તમે બધાએ તેને દેવની વિરૂદ્ધ આ બાબત કહતાં સાંભળ્યો છે. તમે શું વિચારો છો?” બધા લોકોએ કહ્યું કે ઈસુ ગુનેગાર છે. તેઓએ કહ્યું કે તે ગુનેગાર છે અને તેને મારી નાખવો જોઈએ.
|
64. Ye have heard G191 the G3588 blasphemy G988 : what G5101 think G5316 ye G5213 ? And G1161 they G3588 all G3956 condemned G2632 him G846 to be G1511 guilty G1777 of death G2288 .
|
65. ત્યાં કેટલાએક લોકો ઈસુ પર થૂંક્યા. તેઓએ ઈસુની આંખો ઢાંકી દીધી અને તેના પર તેમની મુંઠીઓનો પ્રહાર કર્યો તેઓએ કહ્યું, “અમને કહી બતાવ કે તું એક પ્રબોધક છે!” પછીથી ચોકીદારો ઈસુને દૂર દોરી ગયા અને તેને માર્યો.
|
65. And G2532 some G5100 began G756 to spit on G1716 him G846 , and G2532 to cover G4028 his G846 face G4383 , and G2532 to buffet G2852 him G846 , and G2532 to say G3004 unto him G846 , Prophesy G4395 : and G2532 the G3588 servants G5257 did strike G906 him G846 with the palms of their hands G4475 .
|
66. તે સમયે પિતર હજુ પણ ચોકમાં હતો. પ્રમુખ યાજકની એક દાસી પિતર પાસે આવી.
|
66. And G2532 as Peter G4074 was G5607 beneath G2736 in G1722 the G3588 palace G833 , there cometh G2064 one G3391 of the G3588 maids G3814 of the G3588 high priest G749 :
|
67. તે દાસીએ પિતરને અગ્નિથી તાપતા જોયો. તે પિતરને નજીકથી જોવા લાગી. પછીથી તે દાસીએ કહ્યું, “તું નાઝરેથના માણસ ઈસુ સાથે હતો.”
|
67. And G2532 when she saw G1492 Peter G4074 warming G2328 himself , she looked upon G1689 him G846 , and said G3004 , And G2532 thou G4771 also wast G2258 with G3326 Jesus G2424 of Nazareth G3479 .
|
68. પરંતુ પિતરે કહ્યું કે તે કદી ઈસુ સાથે ન હતો. તેણે કહ્યું, “તું શાના વિષે વાતો કરે છે તે હું જાણતો કે સમજતો નથી.” પછી પિતર વિદાય થયો અને ચોકના પ્રવેશદ્ધાર તરફ ગયો.
|
68. But G1161 he G3588 denied G720 , saying G3004 , I know G1492 not G3756 , neither G3761 understand G1987 I what G5101 thou G4771 sayest G3004 . And G2532 he went G1831 out G1854 into G1519 the G3588 porch G4259 ; and G2532 the cock G220 crew G5455 .
|
69. દાસીએ પિતરને ત્યાં જોયો. ફરીથી તે દાસીએ લોકોને જેઓ ત્યાં ઊભા હતા તેઓને કહ્યું, “આ માણસ પેલા લોકોમાંનો એક છે જે ઈસુની પાછળ ગયો છે.”
|
69. And G2532 a maid G3814 saw G1492 him G846 again G3825 , and began G756 to say G3004 to them that stood by G3936 , This G3778 is G2076 one of G1537 them G846 .
|
70. ફરીથી પિતરે કહ્યું, તે સાચું નથી. થોડાક સમય પછી કેટલાક લોકો પિતરની નજીક ઊભા હતા, તે લોકોએ કહ્યું, “તું તે લોકોમાંનો એક છે જે ઈસુને અનુસર્યો છે. તું ગાલીલથી ઈસુની જેમ જ આવ્યો છે.”
|
70. And G1161 he G3588 denied G720 it again G3825 . And G2532 a little G3397 after G3326 , they that stood by G3936 said G3004 again G3825 to Peter G4074 , Surely G230 thou art G1488 one of G1537 them G846 : for G1063 thou G2532 art G1488 a Galilaean G1057 , and G2532 thy G4675 speech G2981 agreeth G3662 thereto.
|
71. પછી પિતરે શાપ આપવાની શરૂઆત કરી. તેણે દ્રઢતાથી કહ્યું, “હું દેવના સોગન ખાઇને કહું છું કે આ માણસને હું ઓળખતો નથી.”
|
71. But G1161 he G3588 began G756 to curse G332 and G2532 to swear G3660 , saying, I know G1492 not G3756 this G5126 man G444 of whom G3739 ye speak G3004 .
|
72. પિતરના આમ કહ્યાં પછી મરઘો બીજી વાર બોલ્યો, પછી ઈસુએ તેને જે કહ્યું હતું તે પિતરે યાદ કર્યું. “મરઘો બે વાર બોલ્યા અગાઉ તું ત્રણ વખત કહીશ કે તું મને ઓળખતો નથી.” પછી પિતર ઘણો દિલગીર થયો અને તે પર મન લગાડીને રડ્યો.
|
72. And G2532 the G1537 second time G1208 the cock G220 crew G5455 . And G2532 Peter G4074 called to mind G363 the G3588 word G4487 that G3739 Jesus G2424 said G2036 unto him G846 , Before G4250 the cock G220 crow G5455 twice G1364 , thou shalt deny G533 me G3165 thrice G5151 . And G2532 when he thought thereon G1911 , he wept G2799 .
|