Bible Books

:
1

GUV
1. મૂર્ખ, દુષ્ટ માણસ માને છે: “દેવ છે નહિ.” તે માણસ ષ્ટ અને અનૈતિક છે. તેવા માણસો દુષ્ટ, તિરસ્કારપાત્ર કૃત્યો કરે છે. તેઓમાં કોઇ સત્કર્મ કરનાર નથી.
1. To the chief Musician H5329 , A Psalm of David H1732 . The fool H5036 hath said H559 in his heart H3820 , There is no H369 God H430 . They are corrupt H7843 , they have done abominable H8581 works H5949 , there is none H369 that doeth H6213 good H2896 .
2. યહોવા સ્વર્ગમાંથી બધાંને જુએ છે જાણવા માટે, કે કોઇ ડાહ્યાં લોકો છે કે જેમને દેવની મદદની જરૂર છે.
2. The LORD H3068 looked down H8259 from heaven H4480 H8064 upon H5921 the children H1121 of men H120 , to see H7200 if there were H3426 any that did understand H7919 , and seek H1875 H853 God H430 .
3. પણ ના! ત્યાં કોઇ નથી. બધાએ સાચો રસ્તો છોડી દીધો છે અને યહોવાથી દૂર થઇ ગયા છે.
3. They are all H3605 gone aside H5493 , they are all together H3162 become filthy H444 : there is none H369 that doeth H6213 good H2896 , no H369 , not H1571 one H259 .
4. તેઓ રોટલીની જેમ મારા લોકોને ખાય છે, અને તે દુષ્કમોર્ કરનારાઓ દેવને નથી જાણતા. તેઓ નથી યહોવાને પ્રાર્થના કરતા કે નથી તેની ઉપાસના કરતાં.
4. Have all H3605 the workers H6466 of iniquity H205 no H3808 knowledge H3045 ? who eat up H398 my people H5971 as they eat H398 bread H3899 , and call H7121 not H3808 upon the LORD H3068 .
5. જુઓ! તેઓ ભયભીત થઇ ગયા છે, કારણ યહોવા, ન્યાયીઓની સાથે છે.
5. There H8033 were they in great fear H6342 H6343 : for H3588 God H430 is in the generation H1755 of the righteous H6662 .
6. દુષ્ટ લોકો ગરીબ લોકોની શિખામણની મજાક ઉડાવે છે. પણ ગરીબોને તો યહોવાનું રક્ષણ અને આશ્રય છે.
6. Ye have shamed H954 the counsel H6098 of the poor H6041 , because H3588 the LORD H3068 is his refuge H4268 .
7. ભલે ઇસ્રાએલનું તારણ સિયોન પર્વત પર આવે. જ્યારે યહોવા ઇસ્રાએલીઓને તેમની સ્વતંત્રતા પાછી લાવી આપશે ત્યારે યાકૂબ પ્રસન્ન થશે અને ઇસ્રાએલ સુખી થશે.
7. Oh that H4310 H5414 the salvation H3444 of Israel H3478 were come out of Zion H4480 H6726 ! when the LORD H3068 bringeth back H7725 the captivity H7622 of his people H5971 , Jacob H3290 shall rejoice H1523 , and Israel H3478 shall be glad H8055 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×