|
|
1. યહોવા મારા પાલનકર્તા છે. તેથી મને કશી ખોટ પડશે નહિ.
|
1. A Psalm H4210 of David H1732 . The LORD H3068 is my shepherd H7462 ; I shall not H3808 want H2637 .
|
2. તે મને લીલાં બીડમાં સુવાડે છે અને મને શાંત જળની તરફ દોરી જાય છે.
|
2. He maketh me to lie down H7257 in green H1877 pastures H4999 : he leadeth H5095 me beside H5921 the still H4496 waters H4325 .
|
3. તે મને નવું સાર્મથ્ય ને તાજગી આપે છે. તેમનાં નામનો મહિમા વધે તે માટે તે મને ન્યાયીપણાને માગેર્ ચલાવે છે.
|
3. He restoreth H7725 my soul H5315 : he leadeth H5148 me in the paths H4570 of righteousness H6664 for his name's sake H4616 H8034 .
|
4. મૃત્યુની કાળી ખીણમાં પણ મારે ચાલવાનું હશે તો હું ડરીશ નહિ; કારણ હે યહોવા, તમે મારી સાથે છો, તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો દે છે.
|
4. Yea H1571 , though H3588 I walk H1980 through the valley H1516 of the shadow of death H6757 , I will fear H3372 no H3808 evil H7451 : for H3588 thou H859 art with H5978 me ; thy rod H7626 and thy staff H4938 they H1992 comfort H5162 me.
|
5. તમે મારા દુશ્મનોની સામે મારું મેજ ગોઠવો છો. અને મારા માથા પર તેલ રેડો છો. મારો પ્યાલો તમે વરસાવેલા આશીર્વાદથી છલકાઇ જાય છે.
|
5. Thou preparest H6186 a table H7979 before H6440 me in the presence H5048 of mine enemies H6887 : thou anointest H1878 my head H7218 with oil H8081 ; my cup H3563 runneth over H7310 .
|
6. તમારી ભલાઇ અને દયા મારા જીવનનાં સર્વ દિવસોમાં મારી સાથે રહેશે; અને હું યહોવાની સાથે તેના ઘરમાં લાંબા સમય સુધી રહીશ.
|
6. Surely H389 goodness H2896 and mercy H2617 shall follow H7291 me all H3605 the days H3117 of my life H2416 : and I will dwell H3427 in the house H1004 of the LORD H3068 forever H753 H3117 .
|