|
|
1. હે સૈન્યોનાં યહોવા, તમારું નિવાસસ્થાન કેવું સોહામણું છે!
|
1. To the chief Musician H5329 upon H5921 Gittith H1665 , A Psalm H4210 for the sons H1121 of Korah H7141 . How H4100 amiable H3039 are thy tabernacles H4908 , O LORD H3068 of hosts H6635 !
|
2. તમારા આંગણામાં આવવા માટે મારો આત્મા ખૂબ ઉત્સુક છે; જીવતા જાગતા યહોવા દેવ માટે મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરશે.
|
2. My soul H5315 longeth H3700 , yea even H1571 fainteth H3615 for the courts H2691 of the LORD H3068 : my heart H3820 and my flesh H1320 crieth out H7442 for H413 the living H2416 God H410 .
|
3. હે સૈન્યોના યહોવા, મારા રાજા તથા મારા દેવ, ચકલીઓને પોતાનું રહેવાનું સ્થાન તથા અબાબીલને પોતાનાં બચ્ચાં રાખવા માળો બાંધવા તમારી વેદીની પાસે જ છે તે સ્થાન મળ્યું છે.
|
3. Yea H1571 , the sparrow H6833 hath found H4672 a house H1004 , and the swallow H1866 a nest H7064 for herself, where H834 she may lay H7896 her young H667 , even H853 thine altars H4196 , O LORD H3068 of hosts H6635 , my King H4428 , and my God H430 .
|
4. તમારા ઘરમાં વસનારાઓને ધન્ય છે; તેઓ સદા તમારા સ્તુતિગીત ગાશે.
|
4. Blessed H835 are they that dwell H3427 in thy house H1004 : they will be still H5750 praising H1984 thee. Selah H5542 .
|
5. જેઓ યહોવામાં બળવાન, અને જેઓનાં હૃદય તમારા માગોર્ માટે ઉત્સુક છે, તેઓને ધન્ય છે.
|
5. Blessed H835 is the man H120 whose strength H5797 is in thee ; in whose heart H3824 are the ways H4546 of them .
|
6. તેઓ બાકાની ખીણમાંથી યાત્રા કરે છે. જેને દેવે પાણીના ઝરા જેવી બનાવી છે. પાનખર ઋતુંની વર્ષા પાણીનો ઝરો બનાવે છે.
|
6. Who passing H5674 through the valley H6010 of Baca H1056 make H7896 it a well H4599 ; the rain H4175 also H1571 filleth H5844 the pools H1293 .
|
7. તેઓ વધારે ને વધારે સાર્મથ્યવાન, થતાઁ આગળ વધે છે; તેઓમાંનો દરેક જણ સિયોનમાં, દેવ સમક્ષ હાજર થાય છે.
|
7. They go H1980 from strength H4480 H2428 to H413 strength H2428 , every one of them in Zion H6726 appeareth H7200 before H413 God H430 .
|
8. હે સૈન્યોના દેવ યહોવા; મારી પ્રાર્થના સાંભળો; હે યાકૂબના દેવ, મને ધ્યાનથી સાંભળો.
|
8. O LORD H3068 God H430 of hosts H6635 , hear H8085 my prayer H8605 : give ear H238 , O God H430 of Jacob H3290 . Selah H5542 .
|
9. હે દેવ, અમારી ઢાલને જુઓ; તમે જેને રાજા તરીકે અભિષિકત કર્યા છે, તેમના પર કૃપાષ્ટિ કરો.
|
9. Behold H7200 , O God H430 our shield H4043 , and look upon H5027 the face H6440 of thine anointed H4899 .
|
10. કારણ, અન્યસ્થળનાં હજાર દિવસ કરતાં તારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ છે, દુષ્ટોના તંબુમાં રહેવુ તે કરતાં મારા દેવના મંદિરમાં દરવાન થવું, તે મને વધારે પસંદ છે.
|
10. For H3588 a day H3117 in thy courts H2691 is better H2896 than a thousand H4480 H505 . I had rather H977 be a doorkeeper H5605 in the house H1004 of my God H430 , than to dwell H4480 H1752 in the tents H168 of wickedness H7562 .
|
11. કારણ કે યહોવા દેવ સૂર્ય તથા ઢાલ છે, યહોવા કૃપા તથા ગૌરવ આપશે; ન્યાયથી વર્તનારને માટે તે કંઇ પણ શ્રેષ્ઠ બાબત બાકી રાખશે નહિ.
|
11. For H3588 the LORD H3068 God H430 is a sun H8121 and shield H4043 : the LORD H3068 will give H5414 grace H2580 and glory H3519 : no H3808 good H2896 thing will he withhold H4513 from them that walk H1980 uprightly H8549 .
|
12. હે સૈન્યોના યહોવા, તેને ધન્ય છે; જે રાખે છે ભરોસો તમારા ઉપર.
|
12. O LORD H3068 of hosts H6635 , blessed H835 is the man H120 that trusteth H982 in thee.
|