|
|
1. ત્યારે અલીફાઝ તેમાનીએ જવાબ આપતાં કહ્યું કે,
|
1. Then Eliphaz H464 the Temanite H8489 answered H6030 and said H559 ,
|
2. ''શું માણસ ઈશ્વરને લાભકારક હોઈ શકે? શું ડાહ્યો માણસ પોતાને જ લાભકારક હોય એ સાચું છે?
|
2. Can a man H1397 be profitable H5532 unto God H410 , as he that H3588 is wise H7919 may be profitable H5532 unto H5921 himself?
|
3. તું ન્યાયી હોય તોપણ સર્વશક્તિમાનને શો આનંદ થાય? તું તારા રસ્તા સીધા રાખે તેમાં તેમને શો ફાયદો?
|
3. Is it any pleasure H2656 to the Almighty H7706 , that H3588 thou art righteous H6663 ? or H518 is it gain H1215 to him , that H3588 thou makest thy ways perfect H8552 H1870 ?
|
4. શું તે તારાથી ડરે છે કે તે તને ઠપકો આપે છે અને તે તને તેમના ન્યાયાસન આગળ ઊભો કરે છે?
|
4. Will he reprove H3198 thee for fear H4480 H3374 of thee? will he enter H935 with H5973 thee into judgment H4941 ?
|
5. શું તારી દુષ્ટતા ઘણી નથી? તારા અન્યાય તો પાર વિનાના છે.
|
5. Is not H3808 thy wickedness H7451 great H7227 ? and thine iniquities H5771 infinite H369 H7093 ?
|
6. કેમ કે તેં તારા ભાઈની થાપણ મફતમાં લીધી છે; અને તારા દેણદારોનાં વસ્ત્રો કાઢી લઈને તેઓને નિર્વસ્ત્ર કરી દીધા છે.
|
6. For H3588 thou hast taken a pledge H2254 from thy brother H251 for naught H2600 , and stripped H6584 the naked H6174 of their clothing H899 .
|
7. તમે થાકેલાને પીવાને પાણી આપ્યું નથી; તમે ભૂખ્યાને રોટલી આપી નથી,
|
7. Thou hast not H3808 given water H4325 to the weary H5889 to drink H8248 , and thou hast withheld H4513 bread H3899 from the hungry H4480 H7457 .
|
8. જો કે શક્તિશાળી માણસ તો ભૂમિનો માલિક હતો. અને સન્માનિત પુરુષ તેમાં વસતો હતો.
|
8. But as for the mighty H2220 man H376 , he had the earth H776 ; and the honorable man H5375 H6440 dwelt H3427 in it.
|
9. તેં વિધવાઓને ખાલી હાથે પાછી વાળી છે; અને અનાથોના હાથ ભાંગી નાખ્યા છે.
|
9. Thou hast sent widows away H7971 H490 empty H7387 , and the arms H2220 of the fatherless H3490 have been broken H1792 .
|
10. તેથી તારી ચારેતરફ ફાંસલો છે, અને અણધારી આફત તને ડરાવી મૂકે છે;
|
10. Therefore H5921 H3651 snares H6341 are round about H5439 thee , and sudden H6597 fear H6343 troubleth H926 thee;
|
11. જેને તું જોઈ શકતો નથી, એવો અંધકાર તને ગભરાવે છે, અને પૂરનાં પાણીએ તને ઢાંકી દીધો છે.
|
11. Or H176 darkness H2822 , that thou canst not H3808 see H7200 ; and abundance H8229 of waters H4325 cover H3680 thee.
|
12. શું ઈશ્વર આકાશના ઉચ્ચસ્થાનમાં નથી? તારાઓની ઊંચાઈ જો, તેઓ કેટલા ઊંચા છે?
|
12. Is not H3808 God H433 in the height H1363 of heaven H8064 ? and behold H7200 the height H7218 of the stars H3556 , how H3588 high they are H7311 !
|
13. તું કહે છે, ઈશ્વર શું જાણે છે? શું તે ઘોર અંધકારની આરપાર જોઈને ન્યાય કરી શકે?
|
13. And thou sayest H559 , How H4100 doth God H410 know H3045 ? can he judge H8199 through H1157 the dark cloud H6205 ?
|
14. ગાઢ વાદળ તેને એવી રીતે ઢાંકી દે છે કે તે જોઈ શકતો નથી; અને આકાશના ઘુંમટ પર તે ચાલે છે.'
|
14. Thick clouds H5645 are a covering H5643 to him , that he seeth H7200 not H3808 ; and he walketh H1980 in the circuit H2329 of heaven H8064 .
|
15. જે પ્રાચીન માર્ગ પર દુષ્ટ લોકો ચાલ્યા હતા, તેને શું તું વળગી રહીશ?
|
15. Hast thou marked H8104 the old H5769 way H734 which H834 wicked H205 men H4962 have trodden H1869 ?
|
16. તેઓનો સમય પૂરો થયા અગાઉ તેઓને ઝડપી લેવામાં આવ્યા હતા, તેઓનો પાયો રેલમાં તણાઈ ગયો હતો.
|
16. Which H834 were cut down H7059 out of H3808 time H6256 , whose foundation H3247 was overflown H3332 with a flood H5104 :
|
17. તેઓ ઈશ્વરને કહેતા હતા કે, 'અમારાથી દૂર ચાલ્યા જાઓ;' તેઓ કહેતા કે, સર્વશક્તિમાન અમને શું કરી શકવાના છે?'
|
17. Which said H559 unto God H410 , Depart H5493 from H4480 us : and what H4100 can the Almighty H7706 do H6466 for them?
|
18. તેમ છતાં પણ ઈશ્વરે તેઓનાં ઘર સારી વસ્તુઓથી ભર્યાં; પણ દુષ્ટ લોકોના વિચાર મારાથી દૂર છે.
|
18. Yet he H1931 filled H4390 their houses H1004 with good H2896 things : but the counsel H6098 of the wicked H7563 is far H7368 from H4480 me.
|
19. ન્યાયીઓ તેમને જોઈને ખુશ થાય છે; અને નિર્દોષ તુચ્છકાર સહિત તેમના પર હસશે.
|
19. The righteous H6662 see H7200 it , and are glad H8055 : and the innocent H5355 laugh them to scorn H3932 .
|
20. તેઓ કહે છે, અમારી સામે ઊઠનારા નિશ્ચે કપાઈ ગયા છે; અને તેઓમાંથી બચેલાને અગ્નિએ ભસ્મ કર્યા છે.'
|
20. Whereas H518 our substance H7009 is not H3808 cut down H3582 , but the remnant H3499 of them the fire H784 consumeth H398 .
|
21. હવે ઈશ્વરની સાથે સુલેહ કર અને શાંતિમાં રહે; જેથી તારું ભલું થશે.
|
21. Acquaint H5532 now H4994 thyself with H5973 him , and be at peace H7999 : thereby good H2896 shall come H935 unto thee.
|
22. કૃપા કરીને તેમના મુખથી બોધ સાંભળ અને તેમની વાણી તારા હૃદયમાં સંઘરી રાખ.
|
22. Receive H3947 , I pray thee H4994 , the law H8451 from his mouth H4480 H6310 , and lay up H7760 his words H561 in thine heart H3824 .
|
23. જો તું સર્વશક્તિમાન પાસે પાછો વળે તો તું સ્થિર થશે, અને જો તું તારા તંબુમાંથી અન્યાય દૂર કરશે તો તું સ્થિર થશે.
|
23. If H518 thou return H7725 to H5704 the Almighty H7706 , thou shalt be built up H1129 , thou shalt put away iniquity H5766 far H7368 from thy tabernacles H4480 H168 .
|
24. જો તું તારું ધન ધૂળમાં ફેંકી દે, અને ઓફીરનું સોનું નાળાંના પાણીમાં ફેંકી દે.
|
24. Then shalt thou lay up H7896 gold H1220 as H5921 dust H6083 , and the gold of Ophir H211 as the stones H6697 of the brooks H5158 .
|
25. તો સર્વશક્તિમાન તારો ખજાનો થશે, અને તને મૂલ્યવાન ચાંદી પ્રાપ્ત થશે.
|
25. Yea , the Almighty H7706 shall be H1961 thy defense H1220 , and thou shalt have plenty H8443 of silver H3701 .
|
26. તું સર્વશક્તિમાનમાં આનંદ માનશે; અને તું ઈશ્વર તરફ તારું મુખ ઊંચું કરશે.
|
26. For H3588 then H227 shalt thou have thy delight H6026 in H5921 the Almighty H7706 , and shalt lift up H5375 thy face H6440 unto H413 God H433 .
|
27. તું તેમને પ્રાર્થના કરશે, એટલે તે તારું સાંભળશે; અને પછી તું તારી પ્રતિજ્ઞાઓ પૂરી કરીશ.
|
27. Thou shalt make thy prayer H6279 unto H413 him , and he shall hear H8085 thee , and thou shalt pay H7999 thy vows H5088 .
|
28. વળી તું કોઈ બાબત વિષે ઠરાવ કરશે તો તે સફળ થશે; તારા માર્ગમાં પ્રકાશ પડશે.
|
28. Thou shalt also decree H1504 a thing H562 , and it shall be established H6965 unto thee : and the light H216 shall shine H5050 upon H5921 thy ways H1870 .
|
29. ઈશ્વર અભિમાનીને પાડે છે, અને નમ્રને તેઓ બચાવે છે.
|
29. When H3588 men are cast down H8213 , then thou shalt say H559 , There is lifting up H1466 ; and he shall save H3467 the humble person H7807 H5869 .
|
30. જેઓ નિર્દોષ નથી તેઓને પણ તેઓ ઉગારે છે, તારા હાથની શુદ્ધતાને લીધે તેઓ તને ઉગારશે.'' PE
|
30. He shall deliver H4422 the island H336 of the innocent H5355 : and it is delivered H4422 by the pureness H1252 of thine hands H3709 .
|