Bible Books

:

1. ઇસ્સાખારના ચાર દીકરાઓ: તોલા, પૂઆહ, યાશૂબ તથા શિમ્રોન.
1. Now the sons H1121 of Issachar H3485 were , Tola H8439 , and Puah H6312 , Jashub H3437 , and Shimron H8110 , four H702 .
2. તોલાના દીકરાઓ: ઉઝિઝ, રફાયા, યરીએલ, યાહમાય, યિબ્સામ તથા શમુએલ. તેઓ તેમના પિતૃઓના કુટુંબોના એટલે કે, તોલાના કુટુંબનાં આગેવાનો હતા. દાઉદ રાજાના સમયમાં તેઓની સંખ્યા બાવીસ હજાર છસોની હતી.
2. And the sons H1121 of Tola H8439 ; Uzzi H5813 , and Rephaiah H7509 , and Jeriel H3400 , and Jahmai H3181 , and Jibsam H3005 , and Shemuel H8050 , heads H7218 of their father H1 's house H1004 , to wit , of Tola H8439 : they were valiant men H1368 of might H2428 in their generations H8435 ; whose number H4557 was in the days H3117 of David H1732 two H8147 and twenty H6242 thousand H505 and six H8337 hundred H3967 .
3. ઉઝિઝનો દીકરો યિઝાહયા. યિઝાહયાના દીકરાઓ: મિખાએલ, ઓબાદ્યા, યોએલ તથા યિશ્શીયા. પાંચ આગેવાનો હતા. PEPS
3. And the sons H1121 of Uzzi H5813 ; Izrahiah H3156 : and the sons H1121 of Izrahiah H3156 ; Michael H4317 , and Obadiah H5662 , and Joel H3100 , Ishiah H3449 , five H2568 : all H3605 of them chief H7218 men.
4. તેઓના પિતૃઓના કુટુંબોની વંશાવળી પ્રમાણે, તેઓની પાસે લડાઈને માટે હથિયારબંધ છત્રીસ હજાર માણસો હતા, કેમ કે તેઓની ઘણી પત્નીઓ તથા દીકરાઓ હતા.
4. And with H5921 them , by their generations H8435 , after the house H1004 of their fathers H1 , were bands H1416 of soldiers H6635 for war H4421 , six H8337 and thirty H7970 thousand H505 men : for H3588 they had many H7235 wives H802 and sons H1121 .
5. ઇસ્સાખારના કુળના પિતૃઓનાં કુટુંબો મળીને તેઓના ભાઈઓની વંશાવળી પ્રમાણે ગણતાં તેઓ સિત્યાશી હજાર યોદ્ધાઓ હતા. PEPS
5. And their brethren H251 among all H3605 the families H4940 of Issachar H3485 were valiant men H1368 of might H2428 , reckoned in all by their genealogies H3187 H3605 fourscore H8084 and seven H7651 thousand H505 .
6. બિન્યામીનના ત્રણ દીકરાઓ: બેલા, બેખેર તથા યદીએલ.
6. The sons of Benjamin H1144 ; Bela H1106 , and Becher H1071 , and Jediael H3043 , three H7969 .
7. બેલાના પાંચ દીકરાઓ; એસ્બોન, ઉઝિઝ, ઉઝિયેલ, યરિમોથ તથા ઈરી હતા. તેઓ કુટુંબોના સૈનિકો તથા આગેવાનો હતા. તેઓની ગણતરી પ્રમાણે તેઓના યોદ્ધાઓની સંખ્યા બાવીસ હજાર ચોત્રીસ હતી. PEPS
7. And the sons H1121 of Bela H1106 ; Ezbon H675 , and Uzzi H5813 , and Uzziel H5816 , and Jerimoth H3406 , and Iri H5901 , five H2568 ; heads H7218 of the house H1004 of their fathers H1 , mighty men H1368 of valor H2428 ; and were reckoned by their genealogies H3187 twenty H6242 and two H8147 thousand H505 and thirty H7970 and four H702 .
8. બેખેરના દીકરાઓ: ઝમિરા, યોઆશ, એલીએઝેર, એલ્યોનાય, ઓમ્રી, યરિમોથ, અબિયા, અનાથોથ તથા આલેમેથ. બધા તેના દીકરાઓ હતા.
8. And the sons H1121 of Becher H1071 ; Zemira H2160 , and Joash H3135 , and Eliezer H461 , and Elioenai H454 , and Omri H6018 , and Jerimoth H3406 , and Abiah H29 , and Anathoth H6068 , and Alameth H5964 . All H3605 these H428 are the sons H1121 of Becher H1071 .
9. તેઓનાં કુટુંબો પ્રમાણે તેમની ગણતરી કરતાં તેઓ વીસ હજાર બસો શૂરવીર પુરુષો તથા કુટુંબોના આગેવાનો હતા.
9. And the number H3187 of them , after their genealogy H3187 by their generations H8435 , heads H7218 of the house H1004 of their fathers H1 , mighty men H1368 of valor H2428 , was twenty H6242 thousand H505 and two hundred H3967 .
10. યદીએલનો દીકરો બિલ્હાન હતો. બિલ્હાનના દીકરાઓ: યેઉશ, બિન્યામીન, એહૂદ, કનાના, ઝેથાન, તાર્શીશ તથા અહિશાહાર. PEPS
10. The sons H1121 also of Jediael H3043 ; Bilhan H1092 : and the sons H1121 of Bilhan H1092 ; Jeush H3266 , and Benjamin H1144 , and Ehud H164 , and Chenaanah H3668 , and Zethan H2133 , and Tharshish H8659 , and Ahishahar H300 .
11. બધા યદીએલના દીકરાઓ હતા. તેઓના કુટુંબનાં સત્તર હજાર બસો આગેવાનો અને યોદ્ધા હતા. તેઓ લડાઈ વખતે સૈન્યમાં જવાને લાયક હતા.
11. All H3605 these H428 the sons H1121 of Jediael H3043 , by the heads H7218 of their fathers H1 , mighty men H1368 of valor H2428 , were seventeen H7651 H6240 thousand H505 and two hundred H3967 soldiers , fit to go out H3318 for war H6635 and battle H4421 .
12. ઈરના વંશજો: શુપ્પીમ તથા હુપ્પીમ અને આહેરનો દીકરો હુશીમ. PEPS
12. Shuppim H8206 also , and Huppim H2650 , the children H1121 of Ir H5893 , and Hushim H2366 , the sons H1121 of Aher H313 .
13. નફતાલીના દીકરાઓ; યાહસીએલ, ગુની, યેસેર તથા શાલ્લુમ. તેઓ બિલ્હાના દીકરાઓ હતા. PEPS
13. The sons H1121 of Naphtali H5321 ; Jahziel H3185 , and Guni H1476 , and Jezer H3337 , and Shallum H7967 , the sons H1121 of Bilhah H1090 .
14. મનાશ્શાના પુત્રો; અરામી ઉપપત્નીથી જન્મેલા આસ્ત્રીએલ અને માખીર. તેને માખીરનો દીકરો ગિલ્યાદ.
14. The sons H1121 of Manasseh H4519 ; Ashriel H844 , whom H834 she bore H3205 : (but his concubine H6370 the Aramitess H761 bore H3205 H853 Machir H4353 the father H1 of Gilead H1568 :
15. માખીરે હુપ્પીમ અને શુપ્પીમકુળમાંથી બે પત્નીઓ સાથે લગ્ન કર્યા. એકનું નામ માકા હતું. મનાશ્શાના બીજા વંશજનું નામ સલોફહાદ હતું, તેને દીકરાઓ હતા, માત્ર દીકરીઓ હતી. PEPS
15. And Machir H4353 took H3947 to wife H802 the sister of Huppim H2650 and Shuppim H8206 , whose sister H269 's name H8034 was Maachah;) H4601 and the name H8034 of the second H8145 was Zelophehad H6765 : and Zelophehad H6765 had H1961 daughters H1323 .
16. માખીરની પત્ની માકાને દીકરો જન્મ્યો. તેણે તેનું નામ પેરેશ રાખ્યું. તેના ભાઈનું નામ શેરેશ. તેના દીકરાઓ ઉલામ તથા રેકેમ.
16. And Maachah H4601 the wife H802 of Machir H4353 bore H3205 a son H1121 , and she called H7121 his name H8034 Peresh H6570 ; and the name H8034 of his brother H251 was Sheresh H8329 ; and his sons H1121 were Ulam H198 and Rakem H7552 .
17. ઉલામનો દીકરો બદાન. તેઓ મનાશ્શાના દીકરા માખીરના દીકરા ગિલ્યાદના વંશજો હતા.
17. And the sons H1121 of Ulam H198 ; Bedan H917 . These H428 were the sons H1121 of Gilead H1568 , the son H1121 of Machir H4353 , the son H1121 of Manasseh H4519 .
18. ગિલ્યાદની બહેન હામ્મોલેખેથે ઈશ્હોદ, અબીએઝેર તથા માહલાને જન્મ આપ્યો.
18. And his sister H269 Hammoleketh H4447 bore H3205 H853 Ishod H379 , and Abiezer H44 , and Mahalah H4244 .
19. શમિદાના દીકરાઓ; આહ્યાન, શેખેમ, લિકહી તથા અનીઆમ.
19. And the sons H1121 of Shemida H8061 were H1961 , Ahian H291 , and Shechem H7928 , and Likhi H3949 , and Aniam H593 .
20. એફ્રાઇમના વંશજો નીચે પ્રમાણે છે;
એફ્રાઇમનો દીકરો શુથેલા હતો.
શુથેલાનો દીકરો બેરેદ હતો.
બેરેદનો દીકરો તાહાથ હતો.
તાહાથનો દીકરો એલાદા હતો.
એલાદાનો દીકરો તાહાથ હતો.
20. And the sons H1121 of Ephraim H669 ; Shuthelah H7803 , and Bered H1260 his son H1121 , and Tahath H8480 his son H1121 , and Eladah H497 his son H1121 , and Tahath H8480 his son H1121 ,
21. તાહાથનો દીકરો ઝાબાદ હતો.
ઝાબાદના દીકરા શુથેલા, એઝેર તથા એલાદ. તેઓને દેશના મૂળ રહેવાસીઓ ગાથના પુરુષોએ મારી નાખ્યા, કારણ કે તેઓનાં જાનવરને લૂંટી જવા માટે તેઓ આવ્યા હતા.
21. And Zabad H2066 his son H1121 , and Shuthelah H7803 his son H1121 , and Ezer H5827 , and Elead H496 , whom the men H376 of Gath H1661 that were born H3205 in that land H776 slew H2026 , because H3588 they came down H3381 to take away H3947 H853 their cattle H4735 .
22. તેઓના પિતા એફ્રાઇમે ઘણાં દિવસો સુધી શોક કર્યો, તેના ભાઈઓ તેને દિલાસો આપવા આવ્યા. PEPS
22. And Ephraim H669 their father H1 mourned H56 many H7227 days H3117 , and his brethren H251 came H935 to comfort H5162 him.
23. એફ્રાઇમની પત્ની ગર્ભવતી થઈ તેણે પુત્રને જન્મ આપ્યો. એફ્રાઇમે તેનું નામ બરિયા (ભાગ્યહીન) રાખ્યું, કારણ કે તેના કુટુંબની દુર્દશા થઈ હતી.
23. And when he went in H935 to H413 his wife H802 , she conceived H2030 , and bore H3205 a son H1121 , and he called H7121 H853 his name H8034 Beriah H1283 , because H3588 it went H1961 evil H7451 with his house H1004 .
24. તેને શેરા નામની એક દીકરી હતી. તેણે નીચેનું બેથ-હોરોન તથા ઉપરનું ઉઝ્ઝેન-શેરાહ એમ બે નગરો બાંધ્યા.
24. (And his daughter H1323 was Sherah H7609 , who built H1129 H853 Beth H1032 -horon the nether H8481 , and the upper H5945 , and Uzzen H242 -sherah.)
25. એફ્રાઇમના દીકરા રેફા તથા રેશેફ હતો.
રેશેફનો દીકરો તેલાહ હતો.
તેલાહનો દીકરો તાહાન હતો.
25. And Rephah H7506 was his son H1121 , also Resheph H7566 , and Telah H8520 his son H1121 , and Tahan H8465 his son H1121 ,
26. તાહાનનો દીકરો લાદાન હતો.
લાદાનનો દીકરો આમિહુદ હતો.
આમિહુદનો દીકરો અલીશામા હતો.
26. Laadan H3936 his son H1121 , Ammihud H5989 his son H1121 , Elishama H476 his son H1121 ,
27. અલીશામાનો દીકરો નૂન હતો.
નૂનનો દીકરો યહોશુઆ હતો. PEPS
27. Nun H5126 his son H1121 , Joshua H3091 his son H1121 .
28. તેઓનાં વતન તથા વસવાટ બેથેલ તથા તેની આસપાસનાં ગામો હતાં. તેઓ પૂર્વ તરફ નારાન, પશ્ચિમ તરફ ગેઝેર તથા તેનાં ગામો, વળી શખેમ તથા તેનાં ગામો અને અઝઝા તથા તેના ગામો સુધી વિસ્તરેલા હતા.
28. And their possessions H272 and habitations H4186 were , Bethel H1008 and the towns H1323 thereof , and eastward H4217 Naaran H5295 , and westward H4628 Gezer H1507 , with the towns H1323 thereof; Shechem H7927 also and the towns H1323 thereof, unto H5704 Gaza H5804 and the towns H1323 thereof:
29. મનાશ્શાની સીમા પાસે બેથ-શાન તથા તેનાં ગામો, તાનાખ તથા તેનાં ગામો, મગિદ્દો તથા તેનાં ગામો, દોર તથા તેનાં ગામો હતા. બધાં નગરોમાં ઇઝરાયલના દીકરા યૂસફના વંશજો રહેતા હતા. PEPS
29. And by H5921 the borders H3027 of the children H1121 of Manasseh H4519 , Beth H1052 -shean and her towns H1323 , Taanach H8590 and her towns H1323 , Megiddo H4023 and her towns H1323 , Dor H1756 and her towns H1323 . In these H428 dwelt H3427 the children H1121 of Joseph H3130 the son H1121 of Israel H3478 .
30. આશેરના દીકરાઓ: યિમ્ના, યિશ્વા, યિશ્ચી, બરિયા. સેરા તેઓની બહેન હતી.
30. The sons H1121 of Asher H836 ; Imnah H3232 , and Isuah H3440 , and Ishuai H3440 , and Beriah H1283 , and Serah H8294 their sister H269 .
31. બરિયાના દીકરાઓ; હેબેર તથા માલ્કીએલ. માલ્કીએલનો દીકરો બિર્ઝાઈથ.
31. And the sons H1121 of Beriah H1283 ; Heber H2268 , and Malchiel H4439 , who H1931 is the father H1 of Birzavith H1269 .
32. હેબેરના દીકરાઓ; યાફલેટ, શોમેર તથા હોથામ. શુઆ તેઓની બહેન હતી. PEPS
32. And Heber H2268 begot H3205 H853 Japhlet H3310 , and Shomer H7763 , and Hotham H2369 , and Shua H7774 their sister H269 .
33. યાફલેટના દીકરાઓ; પાસાખ, બિમ્હાલ તથા આશ્વાથ. યાફલેટના બાળકો હતા.
33. And the sons H1121 of Japhlet H3310 ; Pasach H6457 , and Bimhal H1118 , and Ashvath H6220 . These H428 are the children H1121 of Japhlet H3310 .
34. યાફલેટના ભાઈ શેમેરના દીકરાઓ; અહી, રોહગા, યહુબ્બા તથા અરામ.
34. And the sons H1121 of Shamer H8106 ; Ahi H277 , and Rohgah H7303 , Jehubbah H3160 , and Aram H758 .
35. શોમેરના ભાઈ હેલેમના દીકરાઓ હતા; સોફાહ, યિમ્ના, શેલેશ તથા આમાલ. PEPS
35. And the sons H1121 of his brother H251 Helem H1987 ; Zophah H6690 , and Imna H3234 , and Shelesh H8028 , and Amal H6000 .
36. સોફાહના દીકરાઓ; શુઆ, હાર્નેફેર, શુઆલ, બેરી, યિમ્રા,
36. The sons H1121 of Zophah H6690 ; Suah H5477 , and Harnepher H2774 , and Shual H7777 , and Beri H1275 , and Imrah H3236 ,
37. બેસેર, હોદ, શામ્મા, શિલ્શા, યિથ્રાન તથા બેરા.
37. Bezer H1221 , and Hod H1936 , and Shamma H8037 , and Shilshah H8030 , and Ithran H3506 , and Beera H878 .
38. યેથેરના દીકરાઓ; યફુન્ને, પિસ્પા, તથા અરા. PEPS
38. And the sons H1121 of Jether H3500 ; Jephunneh H3312 , and Pispah H6462 , and Ara H690 .
39. ઉલ્લાના વંશજો; આરાહ, હાન્નીએલ તથા રિસ્યા.
39. And the sons H1121 of Ulla H5925 ; Arah H733 , and Haniel H2592 , and Rezia H7525 .
40. બધા આશેરના વંશજો હતા. તેઓ પોતાના પિતૃઓનાં કુટુંબોના આગેવાનો, પરાક્રમી, શૂરવીર, પ્રસિદ્ધ પુરુષો તથા મુખ્ય માણસો હતા. વંશાવળી પ્રમાણે યુદ્ધના કામ માટેની તેઓની ગણતરી કરતાં તેઓ છવ્વીસ હજાર પુરુષો હતા. PE
40. All H3605 these H428 were the children H1121 of Asher H836 , heads H7218 of their father H1 's house H1004 , choice H1305 and mighty men H1368 of valor H2428 , chief H7218 of the princes H5387 . And the number throughout the genealogy H3187 H4557 of them that were apt to the war H6635 and to battle H4421 was twenty H6242 and six H8337 thousand H505 men H376 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×