|
|
1. {પ્રથમ શિષ્યોનું તેડું} PS હવે એમ થયું કે ઘણાં લોકો ઈસુ પર પડાપડી કરીને ઈશ્વરના વચનને સાંભળતાં હતા, ત્યારે ગન્નેસારેતના સરોવરને કિનારે તે ઊભા રહ્યા હતા.
|
1. And G1161 it came to pass G1096 , that , as the G3588 people G3793 pressed upon G1945 him G846 to hear G191 the G3588 word G3056 of God G2316 G2532 , he G846 stood G2258 G2476 by G3844 the G3588 lake G3041 of Gennesaret G1082 ,
|
2. તેમણે સરોવરને કિનારે ઊભેલી બે હોડી જોઈ, પણ માછીમારો તેઓ પરથી ઊતરીને જાળો ધોતા હતા.
|
2. And G2532 saw G1492 two G1417 ships G4143 standing G2476 by G3844 the G3588 lake G3041 : but G1161 the G3588 fishermen G231 were gone G576 out of G576 them G846 , and were washing G637 their nets G1350 .
|
3. તે હોડીઓમાંની એક સિમોનની હતી, ઈસુ તે હોડીમાં ગયા. અને તેને કિનારેથી થોડે દૂર હંકારવાનું કહ્યું. પછી તેમણે હોડીમાં બેસીને લોકોને બોધ કર્યો. PEPS
|
3. And G1161 he entered G1684 into G1519 one G1520 of the G3588 ships G4143 , which G3739 was G2258 Simon G4613 's , and prayed G2065 him G846 that he would thrust out G1877 a little G3641 from G575 the G3588 land G1093 . And G2532 he sat down G2523 , and taught G1321 the G3588 people G3793 out of G1537 the G3588 ship G4143 .
|
4. ઉપદેશ સમાપ્ત કર્યા પછી ઈસુએ સિમોનને કહ્યું કે, 'હોડીને ઊંડા પાણીમાં જવા દો, અને માછલાં પકડવા સારુ તમારી જાળો નાખો.'
|
4. Now G1161 when G5613 he had left G3973 speaking G2980 , he said G2036 unto G4314 Simon G4613 , Launch out G1877 into G1519 the G3588 deep G899 , and G2532 let down G5465 your G5216 nets G1350 for G1519 a draught G61 .
|
5. સિમોને ઉત્તર આપ્યો કે, 'ગુરુ, અમે આખી રાત મહેનત કરી, પણ કશું પકડાયું નહિ, તોપણ તમારા કહેવાથી હું જાળ નાખીશ.'
|
5. And G2532 Simon G4613 answering G611 said G2036 unto him G846 , Master G1988 , we have toiled G2872 G1223 all G3650 the G3588 night G3571 , and have taken G2983 nothing G3762 : nevertheless G1161 at G1909 thy G4675 word G4487 I will let down G5465 the G3588 net G1350 .
|
6. તેઓએ જાળ નાખી તો માછલાંનો મોટો જથ્થો પકડાયો અને તેઓની જાળ તૂટવા લાગી.
|
6. And G2532 when they had this G5124 done G4160 , they enclosed G4788 a great G4183 multitude G4128 of fishes G2486 : and G1161 their G846 net G1350 broke G1284 .
|
7. તેઓના ભાગીદાર બીજી હોડીમાં હતા તેઓને તેઓએ ઇશારો કર્યો કે, તેઓ આવીને તેમને મદદ કરે; અને તેઓએ આવીને બન્ને હોડીઓ માછલાંથી એવી ભરી કે તેઓની હોડીઓ ડૂબવા લાગી. PEPS
|
7. And G2532 they beckoned G2656 unto their partners G3353 , which G3588 were in G1722 the G3588 other G2087 ship G4143 , that they should come G2064 and help G4815 them G846 . And G2532 they came G2064 , and G2532 filled G4130 both G297 the G3588 ships G4143 , so that G5620 they G846 began to sink G1036 .
|
8. તે જોઈને સિમોન પિતરે ઈસુના પગ આગળ પડીને કહ્યું કે, 'ઓ પ્રભુ, મારી પાસેથી જાઓ. કેમ કે હું પાપી માણસ છું.'
|
8. When G1161 Simon G4613 Peter G4074 saw G1492 it, he fell down G4363 at Jesus G2424 ' knees G1119 , saying G3004 , Depart G1831 from G575 me G1700 ; for G3754 I am G1510 a sinful G268 man G435 , O Lord G2962 .
|
9. કેમ કે તે તથા તેના સઘળા સાથીઓ માછલાંનો જે જથ્થો પકડાયો હતો, તેથી આશ્ચર્ય પામ્યા હતા.
|
9. For G1063 he G846 was astonished G2285 G4023 , and G2532 all G3956 that G3588 were with G4862 him G846 , at G1909 the G3588 draught G61 of the G3588 fishes G2486 which G3739 they had taken G4815 :
|
10. તેમાં ઝબદીના દીકરા યાકૂબ તથા યોહાન, જેઓ સિમોનના ભાગીદાર હતા, તેઓને પણ આશ્ચર્ય થયું. ઈસુએ સિમોનને કહ્યું કે, 'બીશ નહિ કારણ કે, હવેથી તું માણસો પકડનાર થશે.'
|
10. And G1161 so G3668 was also G2532 James G2385 , and G2532 John G2491 , the sons G5207 of Zebedee G2199 , which G3739 were G2258 partners G2844 with Simon G4613 . And G2532 Jesus G2424 said G2036 unto G4314 Simon G4613 , Fear G5399 not G3361 ; from G575 henceforth G3568 thou shalt G2071 catch G2221 men G444 .
|
11. તેઓ હોડીઓને કિનારે લાવ્યા પછી બધું મૂકીને ઈસુની પાછળ ચાલ્યા. PS
|
11. And G2532 when they had brought G2609 their ships G4143 to G1909 land G1093 , they forsook G863 all G537 , and followed G190 him G846 .
|
12. {રક્તપિત્તિયો શુદ્ધ કરાયો} PS એમ થયું કે ઈસુ શહેરમાં હતા, ત્યારે જુઓ, એક રક્તપિત્તનો એક રોગી માણસ ત્યાં હતો; તે ઈસુને જોઈને તેમના પગે પડ્યો અને તેમને વિનંતી કરતાં બોલ્યો, 'પ્રભુ, જો તમે ઇચ્છો તો મને શુદ્ધ કરી શકો છો.'
|
12. And G2532 it came to pass G1096 , when he G846 was G1511 in G1722 a certain G3391 city G4172 G2532 , behold G2400 a man G435 full G4134 of leprosy G3014 : who G2532 seeing G1492 Jesus G2424 fell G4098 on G1909 his face G4383 , and besought G1189 him G846 , saying G3004 , Lord G2962 , if G1437 thou wilt G2309 , thou canst G1410 make me clean G2511 G3165 .
|
13. ઈસુએ હાથ લાંબો કર્યો, અને તેને સ્પર્શ કરીને કહ્યું કે, 'હું ચાહું છું, તું શુદ્ધ થા.' અને તરત તેનો રક્તપિત્તનો રોગ મટી ગયો. PEPS
|
13. And G2532 he put forth G1614 his hand G5495 , and touched G680 him G846 , saying G2036 , I will G2309 : be thou clean G2511 . And G2532 immediately G2112 the G3588 leprosy G3014 departed G565 from G575 him G846 .
|
14. ઈસુએ તેને આજ્ઞા કરી કે, 'તારે કોઈને કહેવું નહિ, પણ મૂસાએ ફરમાવ્યા પ્રમાણે જઈને પોતાને યાજકને બતાવ, ને તારા શુદ્ધિકરણને લીધે, તેઓને માટે સાક્ષી તરીકે અર્પણ ચઢાવ.' PEPS
|
14. And G2532 he G846 charged G3853 him G846 to tell G2036 no man G3367 : but G235 go G565 , and show G1166 thyself G4572 to the G3588 priest G2409 , and G2532 offer G4374 for G4012 thy G4675 cleansing G2512 , according as G2531 Moses G3475 commanded G4367 , for G1519 a testimony G3142 unto them G846 .
|
15. પણ ઈસુના સંબંધીની વાતો વધારે પ્રમાણમાં ફેલાઈ, અને અતિ ઘણાં લોકો તેનું સાંભળવા સારુ તથા પોતાના રોગમાંથી સાજાં થવા સારુ તેમની પાસે ભેગા થતાં હતા.
|
15. But G1161 so much the more G3123 went there a fame abroad G1330 G3056 of G4012 him G846 : and G2532 great G4183 multitudes G3793 came together G4905 to hear G191 , and G2532 to be healed G2323 by G5259 him G846 of G575 their G848 infirmities G769 .
|
16. પણ ઈસુ પોતે એકાંતમાં અરણ્યમાં જઈ પ્રાર્થના કરતા. PS
|
16. And G1161 he G846 withdrew G2258 G5298 himself into G1722 the G3588 wilderness G2048 , and G2532 prayed G4336 .
|
17. {એક લકવાગ્રસ્તને સાજાંપણું} PS એક દિવસ ઈસુ બોધ કરતા હતા, ત્યારે ફરોશીઓ તથા નિયમશાસ્ત્રીઓ ગાલીલના ઘણાં ગામોમાંથી, યહૂદિયાથી તથા યરુશાલેમથી આવીને ત્યાં બેઠા હતા, અને બીમારને સાજાં કરવા સારુ ઈશ્વરનું પરાક્રમ ઈસુની પાસે હતું. PEPS
|
17. And G2532 it came to pass G1096 on G1722 a certain G3391 day G2250 , as G2532 he G846 was G2258 teaching G1321 , that G2532 there were G2258 Pharisees G5330 and G2532 doctors of the law G3547 sitting by G2521 , which G3739 were G2258 come G2064 out of G1537 every G3956 town G2968 of Galilee G1056 , and G2532 Judea G2449 , and G2532 Jerusalem G2419 : and G2532 the power G1411 of the Lord G2962 was G2258 present to heal G2390 them G846 .
|
18. જુઓ, કેટલાક માણસો લકવાગ્રસ્તથી પીડાતી એક વ્યક્તિને ખાટલા પર લાવ્યા, તેને ઈસુની પાસે લઈ જઈને તેમની આગળ મૂકવાનો તેઓએ પ્રયત્ન કર્યો;
|
18. And G2532 , behold G2400 , men G435 brought G5342 in G1909 a bed G2825 a man G444 which G3739 was G2258 taken with a palsy G3886 : and G2532 they sought G2212 means to bring him in G1533 G846 , and G2532 to lay G5087 him before G1799 him G846 .
|
19. પણ ભીડને લીધે તેને અંદર લઈ જવાની જગ્યા ન હોવાથી તેઓ છાપરા પર ચઢ્યાં. ત્યાંથી છાપરામાં થઈને તે રોગીને ખાટલા સાથે ઈસુની આગળ ઉતાર્યો. PEPS
|
19. And G2532 when they could not G3361 find G2147 by G1223 what G4169 way they might bring him in G1533 G846 because of G1223 the G3588 multitude G3793 , they went G305 upon G1909 the G3588 housetop G1430 , and G2532 let him down G2524 G846 through G1223 the G3588 tiling G2766 with G4862 his couch G2826 into G1519 the G3588 midst G3319 before G1715 Jesus G2424 .
|
20. ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને તેને કહ્યું કે, 'હે માણસ, તારાં પાપ તને માફ થયાં છે.'
|
20. And G2532 when he saw G1492 their G846 faith G4102 , he said G2036 unto him G846 , Man G444 , thy G4675 sins G266 are forgiven G863 thee G4671 .
|
21. તે સાંભળીને શાસ્ત્રીઓ તથા ફરોશીઓ અંદરોઅંદર વિચાર કરીને કહેવા લાગ્યા કે, 'આ દુર્ભાષણ કરનાર કોણ છે? એકલા ઈશ્વર સિવાય બીજું કોણ પાપની માફી આપી શકે છે?' PEPS
|
21. And G2532 the G3588 scribes G1122 and G2532 the G3588 Pharisees G5330 began G756 to reason G1260 , saying G3004 , Who G5101 is G2076 this G3778 which G3739 speaketh G2980 blasphemies G988 ? Who G5101 can G1410 forgive G863 sins G266 , but G1508 God G2316 alone G3441 ?
|
22. ઈસુએ તેઓના વિચાર જાણીને તેઓને જવાબ આપ્યો કે, 'તમે પોતાના મનમાં શા પ્રશ્નો કરો છો?
|
22. But G1161 when Jesus G2424 perceived G1921 their G846 thoughts G1261 , he answering G611 said G2036 unto G4314 them G846 , What G5101 reason G1260 ye in G1722 your G5216 hearts G2588 ?
|
23. વધારે સહેલું કયું છે, 'તારાં પાપ તને માફ થયાં છે,' એમ કહેવું કે, 'ઊઠીને ચાલ્યો જા, એમ કહેવું?'
|
23. Whether G5101 is G2076 easier G2123 , to say G2036 , Thy G4675 sins G266 be forgiven G863 thee G4671 ; or G2228 to say G2036 , Rise up G1453 and G2532 walk G4043 ?
|
24. પણ પૃથ્વી પર માણસના દીકરાને પાપ માફ કરવાનો અધિકાર છે, એ તમે જાણો માટે, તેમણે લકવાગ્રસ્ત માણસને કહ્યું કે હું તને કહું છું કે 'ઊઠ તારો ખાટલો ઊંચકીને તારે ઘરે જા.' PEPS
|
24. But G1161 that G2443 ye may know G1492 that G3754 the G3588 Son G5207 of man G444 hath G2192 power G1849 upon G1909 earth G1093 to forgive G863 sins G266 , (he said G2036 unto the G3588 sick of the palsy G3886 ,) I say G3004 unto thee G4671 , Arise G1453 , and G2532 take up G142 thy G4675 couch G2826 , and G2532 go G4198 into G1519 thine G4675 house G3624 .
|
25. તરત તે તેઓની આગળ ઊઠીને જે પર તે સૂતો હતો તે ખાટલાને ઊંચકીને ઈશ્વરનો મહિમા કરતો પોતાને ઘરે ગયો.
|
25. And G2532 immediately G3916 he rose up G450 before G1799 them G846 , and took up G142 that whereon G1909 G3739 he lay G2621 , and departed G565 to G1519 his own G848 house G3624 , glorifying G1392 God G2316 .
|
26. સઘળા આશ્ચર્ય પામ્યા, તેઓએ ઈશ્વરનો મહિમા કર્યો; અને તેઓએ ભયભીત થઈને કહ્યું કે, 'આજે આપણે અજાયબ વાતો જોઈ છે.' PS
|
26. And G2532 they were all amazed G1611 G2983 G537 , and G2532 they glorified G1392 God G2316 , and G2532 were filled G4130 with fear G5401 , saying G3004 , We have seen G1492 strange things G3861 today G4594 .
|
27. {લેવીનું તેડું} PS ત્યાર પછી ઈસુ ત્યાંથી રવાના થયા, ત્યારે લેવી નામે એક જકાત ઉઘરાવનાર દાણીને ચોકી પર બેઠેલો જોઈને ઈસુએ કહ્યું કે, 'મારી પાછળ આવ.'
|
27. And G2532 after G3326 these things G5023 he went forth G1831 , and G2532 saw G2300 a publican G5057 , named G3686 Levi G3018 , sitting G2521 at G1909 the G3588 receipt of custom G5058 : and G2532 he said G2036 unto him G846 , Follow G190 me G3427 .
|
28. અને તે સઘળું મૂકીને, તેમની પાછળ ગયો. PEPS
|
28. And G2532 he left G2641 all G537 , rose up G450 , and followed G190 him G846 .
|
29. લેવીએ પોતાને ઘરે ઈસુને માટે મોટો સત્કાર સમારંભ યોજ્યો. જકાત ઉઘરાવનાર તથા બીજાઓનું મોટું જૂથ તેમની સાથે જમવા બેઠું હતું.
|
29. And G2532 Levi G3018 made G4160 him G846 a great G3173 feast G1403 in G1722 his own G848 house G3614 : and G2532 there was G2258 a great G4183 company G3793 of publicans G5057 and G2532 of others G243 that G3739 sat down G2258 G2621 with G3326 them G846 .
|
30. ફરોશીઓએ તથા તેઓના શાસ્ત્રીઓએ તેમના શિષ્યોની વિરુધ્ધ બડબડાટ કરીને કહ્યું કે, 'તમે જકાત ઉઘરાવનાર તથા પાપીઓની સાથે કેમ ખાઓ પીઓ છો?'
|
30. But G2532 their G846 scribes G1122 and G2532 Pharisees G5330 murmured G1111 against G4314 his G846 disciples G3101 , saying G3004 , Why G1302 do ye eat G2068 and G2532 drink G4095 with G3326 publicans G5057 and G2532 sinners G268 ?
|
31. ઈસુએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, 'જેઓ સાજાં છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ બિમાર છે તેઓને છે;
|
31. And G2532 Jesus G2424 answering G611 said G2036 unto G4314 them G846 , They that are whole G5198 need G2192 G5532 not G3756 a physician G2395 : but G235 they that are sick G2192 G2560
|
32. ન્યાયીઓને નહિ, પણ પાપીઓને પસ્તાવાને સારુ બોલાવવા હું આવ્યો છું.' PS
|
32. I came G2064 not G3756 to call G2564 the righteous G1342 , but G235 sinners G268 to G1519 repentance G3341 .
|
33. {ઉપવાસ વિષે પ્રશ્ન} PS તેઓએ તેને કહ્યું કે, 'યોહાનના શિષ્યો અને ફરોશીઓના શિષ્યો ઉપવાસ તથા પ્રાર્થના કરે છે, પણ તમારા શિષ્યો ખાય અને પીવે છે.'
|
33. And G1161 they G3588 said G2036 unto G4314 him G846 , Why G1302 do the G3588 disciples G3101 of John G2491 fast G3522 often G4437 , and G2532 make G4160 prayers G1162 , and G2532 likewise G3668 the disciples G3588 of the G3588 Pharisees G5330 ; but G1161 thine G4674 eat G2068 and G2532 drink G4095 ?
|
34. ઈસુએ તેઓને કહ્યું કે, 'વરરાજા જાનૈયાઓની સાથે છે, ત્યાં સુધી તેઓની પાસે તમે ઉપવાસ કરાવી શકો છો શું?
|
34. And G1161 he G3588 said G2036 unto G4314 them G846 , Can G1410 ye G3361 make G4160 the G3588 children G5207 of the G3588 bridechamber G3567 fast G3522 , while G1722 G3739 the G3588 bridegroom G3566 is G2076 with G3326 them G846 ?
|
35. પણ એવા દિવસો આવશે કે વરરાજાને તેઓની પાસેથી લઈ લેવામાં આવશે ત્યારે તે દિવસોમાં તેઓ ઉપવાસ કરશે.' PEPS
|
35. But G1161 the days G2250 will come G2064 G2532 , when G3752 the G3588 bridegroom G3566 shall be taken away G522 from G575 them G846 , and then G5119 shall they fast G3522 in G1722 those G1565 days G2250 .
|
36. ઈસુએ તેઓને એક દ્વષ્ટાંત પણ કહ્યું કે,' નવા કપડાંમાંથી કટકો ફાડીને કોઈ માણસ જૂના કપડાંને થીંગડું મારતું નથી; જો લગાવે તો તે નવાને ફાડશે, વળી નવામાંથી લીધેલું થીંગડું જૂનાને મળતું નહિ આવે. PEPS
|
36. And G1161 he spake G3004 also G2532 a parable G3850 unto G4314 them G846 ; No man G3762 putteth G1911 a piece G1915 of a new G2537 garment G2440 upon G1909 an old G3820 ; if otherwise G1490 , then both G2532 the G3588 new G2537 maketh a rent G4977 , and G2532 the G3588 piece G1915 that G3588 was taken out of G575 the G3588 new G2537 agreeth G4856 not G3756 with the G3588 old G3820 .
|
37. તે જ રીતે નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી, જો ભરે તો નવો દ્રાક્ષારસ મશકોને ફાડી નાખશે, અને પોતે ઢળી જશે અને મશકોનો નાશ થશે.
|
37. And G2532 no man G3762 putteth G906 new G3501 wine G3631 into G1519 old G3820 bottles G779 ; else G1490 the G3588 new G3501 wine G3631 will burst G4486 the G3588 bottles G779 , and G2532 be G846 spilled G1632 , and G2532 the G3588 bottles G779 shall perish G622 .
|
38. પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવો જોઈએ.
|
38. But G235 new G3501 wine G3631 must be put G992 into G1519 new G2537 bottles G779 ; and G2532 both G297 are preserved G4933 .
|
39. વળી જૂનો દ્રાક્ષારસ પીધા પછી કોઈ નવો દ્રાક્ષારસ માગતો નથી, કેમ કે તે કહે છે કે. જૂનો સારો છે.' PE
|
39. No man G3762 also G2532 having drunk G4095 old G3820 wine straightway G2112 desireth G2309 new G3501 : for G1063 he saith G3004 , The G3588 old G3820 is G2076 better G5543 .
|