|
|
1. યહોવાહનો આભાર માનો, તેમના નામને વિનંતિ કરો; તેમનાં કૃત્યો લોકોમાં પ્રસિદ્ધ કરો.
|
1. O give thanks H3034 unto the LORD H3068 ; call H7121 upon his name H8034 : make known H3045 his deeds H5949 among the people H5971 .
|
2. તેમની આગળ ગાઓ, તેમનાં સ્તોત્ર ગાઓ; તેમનાં સર્વ આશ્ચર્યકારક કામોનું મનન કરો.
|
2. Sing H7891 unto him , sing psalms H2167 unto him: talk H7878 ye of all H3605 his wondrous works H6381 .
|
3. તેમના પવિત્ર નામને લીધે તમે ગૌરવ અનુભવો; યહોવાહને શોધનારનાં હૃદય આનંદ પામો.
|
3. Glory H1984 ye in his holy H6944 name H8034 : let the heart H3820 of them rejoice H8055 that seek H1245 the LORD H3068 .
|
4. યહોવાહને તથા તેમના સામર્થ્યને શોધો; સતત તેમની હાજરીનો અનુભવ કરો.
|
4. Seek H1875 the LORD H3068 , and his strength H5797 : seek H1245 his face H6440 evermore H8548 .
|
5. તેમણે જે આશ્ચર્યકારક કામો કર્યાં છે, તે તથા તેમના ચમત્કારો અને તેમના મુખમાંથી નીકળતા ન્યાયચુકાદા યાદ રાખો.
|
5. Remember H2142 his marvelous works H6381 that H834 he hath done H6213 ; his wonders H4159 , and the judgments H4941 of his mouth H6310 ;
|
6. તેમના સેવક ઇબ્રાહિમના વંશજો, તમે યાકૂબના વંશજો છો, તેમના પસંદ કરેલા, તમે તેમને યાદ કરો.
|
6. O ye seed H2233 of Abraham H85 his servant H5650 , ye children H1121 of Jacob H3290 his chosen H972 .
|
7. તે યહોવાહ, આપણા ઈશ્વર છે. આખી પૃથ્વીમાં તેમનાં ન્યાયનાં કૃત્યો પ્રસિદ્ધ છે.
|
7. He H1931 is the LORD H3068 our God H430 : his judgments H4941 are in all H3605 the earth H776 .
|
8. તે પોતાનો કરાર સર્વદા યાદ રાખે છે, હજાર પેઢીઓને આપેલું વચન પાળે છે.
|
8. He hath remembered H2142 his covenant H1285 forever H5769 , the word H1697 which he commanded H6680 to a thousand H505 generations H1755 .
|
9. જે કરાર તેમણે ઇબ્રાહિમ સાથે કર્યો હતો અને ઇસહાક પ્રત્યેની પ્રતિજ્ઞા કરી હતી.
|
9. Which H834 covenant he made H3772 with H854 Abraham H85 , and his oath H7621 unto Isaac H3446 ;
|
10. તેમણે યાકૂબ માટેના નિયમ તરીકે તેનું સ્થાપન કર્યું તેને તેમણે ઇઝરાયલ માટે સર્વકાળનો કરાર બનાવ્યો.
|
10. And confirmed H5975 the same unto Jacob H3290 for a law H2706 , and to Israel H3478 for an everlasting H5769 covenant H1285 :
|
11. તેમણે કહ્યું, “આ કનાન દેશ હું તમને આપીશ તે સર્વદા તમારું પોતાનું વતન થશે.”
|
11. Saying H559 , Unto thee will I give H5414 H853 the land H776 of Canaan H3667 , the lot H2256 of your inheritance H5159 :
|
12. તેમણે આમ પણ કહ્યું જ્યારે તેઓ અલ્પ સંખ્યામાં હતા, ત્યારે તેઓની વસ્તી ઘણી ઓછી હતી અને તેઓ દેશમાં પ્રવાસીઓ હતા.
|
12. When they were H1961 but a few men H4962 in number H4557 ; yea , very few H4592 , and strangers H1481 in it.
|
13. તેઓ એક દેશથી બીજે દેશ અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ફરતા.
|
13. When they went H1980 from one nation H4480 H1471 to H413 another H1471 , from one kingdom H4480 H4467 to H413 another H312 people H5971 ;
|
14. તેમણે તેઓ પર કોઈને જુલમ કરવા દીધો નહિ; તેઓને લીધે તેમણે રાજાઓને શિક્ષા કરી.
|
14. He suffered H5117 no H3808 man H120 to do them wrong H6231 : yea , he reproved H3198 kings H4428 for their sakes H5921 ;
|
15. તેમણે કહ્યું, “મારા અભિષિક્તોને અડશો નહિ અને મારા પ્રબોધકોને નુકસાન પહોંચાડશો નહિ.”
|
15. Saying , Touch H5060 not H408 mine anointed H4899 , and do my prophets H5030 no H408 harm H7489 .
|
16. તેમણે કનાનની ભૂમિમાં દુકાળ આવવા દીધો; તેમણે અન્નનો આધાર તોડી નાખ્યો.
|
16. Moreover he called for H7121 a famine H7458 upon H5921 the land H776 : he broke H7665 the whole H3605 staff H4294 of bread H3899 .
|
17. તેમણે તેઓની પહેલાં યૂસફને કે જે ગુલામ તરીકે વેચાઈ ગયો હતો તેને મોકલ્યો.
|
17. He sent H7971 a man H376 before H6440 them, even Joseph H3130 , who was sold H4376 for a servant H5650 :
|
18. બંદીખાનામાં તેઓએ તેના પગોએ સાંકળો બાંધી અને તેઓએ લોખંડનાં બંધનો તેના ગળે બાંધ્યાં.
|
18. Whose feet H7272 they hurt H6031 with fetters H3525 : he H5315 was laid H935 in iron H1270 :
|
19. યહોવાહના શબ્દે પુરવાર કર્યુ કે તે સાચો હતો, ત્યાં સુધી યૂસફ જેલમાં રહ્યો.
|
19. Until H5704 the time H6256 that his word H1697 came H935 : the word H565 of the LORD H3068 tried H6884 him.
|
20. રાજાએ માણસો મોકલીને તેને છોડાવ્યો; લોકોના અધિપતિઓએ તેનો છુટકારો કર્યો.
|
20. The king H4428 sent H7971 and loosed H5425 him; even the ruler H4910 of the people H5971 , and let him go free H6605 .
|
21. તેણે તેને પોતાના મહેલનો કારભારી અને પોતાની સર્વ મિલકતનો વહીવટદાર ઠરાવ્યો.
|
21. He made H7760 him lord H113 of his house H1004 , and ruler H4910 of all H3605 his substance H7075 :
|
22. કે તે રાજકુમારોને નિયંત્રણમાં રાખે અને પોતાના વડીલોને ડહાપણ શીખવે.
|
22. To bind H631 his princes H8269 at his pleasure H5315 ; and teach his senators H2205 wisdom H2449 .
|
23. પછી યાકૂબ મિસરમાં આવ્યો અને ત્યાં હામનાં દેશમાં યાકૂબે મુકામ કર્યો.
|
23. Israel H3478 also came into H935 Egypt H4714 ; and Jacob H3290 sojourned H1481 in the land H776 of Ham H2526 .
|
24. ઈશ્વરે પોતાના લોકોને ઘણા આબાદ કર્યા અને તેમના દુશ્મનો કરતાં વધારે બળવાન કર્યા.
|
24. And he increased H6509 H853 his people H5971 greatly H3966 ; and made them stronger H6105 than their enemies H4480 H6862 .
|
25. તેમણે પોતાના લોકો પર દ્વ્રેષ રાખવાને તથા પોતાના સેવકોની સાથે કપટથી વર્તવાને તેઓની બુદ્ધિ ફેરવી નાખી.
|
25. He turned H2015 their heart H3820 to hate H8130 his people H5971 , to deal subtlely H5230 with his servants H5650 .
|
26. તેમણે પોતાના સેવક મૂસાને અને તેમના પસંદ કરેલા, હારુનને મોકલ્યા.
|
26. He sent H7971 Moses H4872 his servant H5650 ; and Aaron H175 whom H834 he had chosen H977 .
|
27. તેઓએ મિસરના લોકોમાં તેમનાં ચિહ્નો બતાવ્યાં, વળી હામના દેશમાં ચમત્કારો પ્રગટ કર્યા.
|
27. They showed H7760 his signs H1697 H226 among them , and wonders H4159 in the land H776 of Ham H2526 .
|
28. તેમણે પૃથ્વી પર ગાઢ અંધકાર મોકલ્યો, પણ તે લોકોએ તેમની વાતને માની નહિ.
|
28. He sent H7971 darkness H2822 , and made it dark H2821 ; and they rebelled H4784 not H3808 against H853 his word H1697 .
|
29. તેમણે તેઓનું પાણી લોહી કરી નાખ્યું અને તેઓનાં માછલાં મારી નાખ્યાં.
|
29. He turned H2015 H853 their waters H4325 into blood H1818 , and slew H4191 H853 their fish H1710 .
|
30. તેઓના દેશ પર અસંખ્ય દેડકાં ચઢી આવ્યાં, હા, તેઓ છેક રાજમહેલના ઓરડા સુધી ભરાયાં.
|
30. Their land H776 brought forth frogs in abundance H8317 H6854 , in the chambers H2315 of their kings H4428 .
|
31. તે બોલ્યા અને જુઓ તથા ડાંસનાં ટોળાં આવ્યાં અને તેઓના આખા દેશમાં ફેલાઈ ગયાં.
|
31. He spoke H559 , and there came H935 divers sorts of flies H6157 , and lice H3654 in all H3605 their coasts H1366 .
|
32. તેમણે વરસાદ અને કરા મોકલ્યા, તેઓના દેશમાં ભડભડતો અગ્નિ સળગાવ્યો.
|
32. He gave H5414 them hail H1259 for rain H1653 , and flaming H3852 fire H784 in their land H776 .
|
33. તેમણે તેઓના દ્રાક્ષવેલાઓ તથા અંજીરીનાં ઝાડોનો નાશ કર્યો તેમણે તેઓના દેશનાં બધાં વૃક્ષો તોડી પાડ્યાં.
|
33. He smote H5221 their vines H1612 also and their fig trees H8384 ; and broke H7665 the trees H6086 of their coasts H1366 .
|
34. તે બોલ્યા અને અગણિત, તીડો આવ્યા.
|
34. He spoke H559 , and the locusts H697 came H935 , and caterpillars H3218 , and that without H369 number H4557 ,
|
35. તીડો તેઓના દેશની સર્વ વનસ્પતિ ખાઈ ગયાં; જમીનનાં બધાં ફળ ભક્ષ કરી ગયાં.
|
35. And did eat up H398 all H3605 the herbs H6212 in their land H776 , and devoured H398 the fruit H6529 of their ground H127 .
|
36. તેઓના દેશમાંના સર્વ પ્રથમજનિતને મારી નાખ્યા, તેઓના મુખ્ય બળવાનોને તેમણે મારી નાખ્યા.
|
36. He smote H5221 also all H3605 the firstborn H1060 in their land H776 , the chief H7225 of all H3605 their strength H202 .
|
37. તે ઇઝરાયલીઓને તેમના સોના તથા ચાંદી સાથે બહાર લાવ્યા; તેઓના કુળોમાં કોઈ પણ નિર્બળ ન હતું.
|
37. He brought them forth H3318 also with silver H3701 and gold H2091 : and there was not H369 one feeble H3782 person among their tribes H7626 .
|
38. જ્યારે તેઓ ગયા ત્યારે મિસરના લોકો આનંદ પામ્યા, કારણ કે મિસરના લોકો તેમનાથી ગભરાઈ ગયા હતા.
|
38. Egypt H4714 was glad H8055 when they departed H3318 : for H3588 the fear H6343 of them fell H5307 upon H5921 them.
|
39. તેમણે આચ્છાદનને માટે વાદળું પ્રસાર્યું અને રાત્રે પ્રકાશ આપવા માટે અગ્નિસ્તંભ આપ્યો.
|
39. He spread H6566 a cloud H6051 for a covering H4539 ; and fire H784 to give light H215 in the night H3915 .
|
40. ઇઝરાયલીઓએ ખોરાક માગ્યો, તો તેમણે લાવરીઓ આપી અને આકાશમાંની રોટલીઓથી તેઓને તૃપ્ત કર્યા.
|
40. The people asked H7592 , and he brought H935 quails H7958 , and satisfied H7646 them with the bread H3899 of heaven H8064 .
|
41. તેમણે ખડક તોડ્યો એટલે ત્યાં પાણી નીકળ્યું; તે નદી થઈને સૂકી ભૂમિમાં વહેવા લાગ્યું.
|
41. He opened H6605 the rock H6697 , and the waters H4325 gushed out H2100 ; they ran H1980 in the dry places H6723 like a river H5104 .
|
42. તેમણે પોતાના સેવક ઇબ્રાહિમને આપેલા પોતાના વચનનું સ્મરણ કર્યું.
|
42. For H3588 he remembered H2142 H853 his holy H6944 promise H1697 , and H853 Abraham H85 his servant H5650 .
|
43. તે પોતાના લોકોને, પોતાના પસંદ કરેલાઓને, ખુશીથી પાછા લઈ આવ્યા.
|
43. And he brought forth H3318 his people H5971 with joy H8342 , and H853 his chosen H972 with gladness H7440 :
|
44. તેમણે તેઓને વિદેશીઓની ભૂમિ આપી; તે લોકોએ કરેલા શ્રમના ફળનો વારસો તેમને મળ્યો.
|
44. And gave H5414 them the lands H776 of the heathen H1471 : and they inherited H3423 the labor H5999 of the people H3816 ;
|
45. કે જેથી તેઓ તેમના વિધિઓનું પાલન કરે અને તેમના નિયમોને પાળે. યહોવાહની સ્તુતિ કરો. PE
|
45. That H5668 they might observe H8104 his statutes H2706 , and keep H5341 his laws H8451 . Praise H1984 ye the LORD H3050 .
|