Bible Books

:

1. આઠમા દિવસે મૂસાએ હારુનને, તેના પુત્રોને તથા ઇઝરાયલના વડીલોને બોલાવ્યા.
1. And it came to pass H1961 on the eighth H8066 day H3117 , that Moses H4872 called H7121 Aaron H175 and his sons H1121 , and the elders H2205 of Israel H3478 ;
2. તેણે હારુનને કહ્યું, “તું પશુઓના ટોળામાંથી ખામી વગરનો એક બળદ પાપાર્થાર્પણને માટે તથા દહનીયાર્પણને માટે ખામી વગરનો એક ઘેટો લઈને યહોવાહની સમક્ષ તેઓનું અર્પણ કર. PEPS
2. And he said H559 unto H413 Aaron H175 , Take H3947 thee a young H1121 H1241 calf H5695 for a sin offering H2403 , and a ram H352 for a burnt offering H5930 , without blemish H8549 , and offer H7126 them before H6440 the LORD H3068 .
3. તું ઇઝરાયલી લોકોને કહે કે, 'તમે પાપાર્થાર્પણને માટે એક બકરો અને દહનીયાર્પણને માટે એક વાછરડો તથા ઘેટો, બન્ને એક વર્ષના તથા ખામી વગરના લેવા.
3. And unto H413 the children H1121 of Israel H3478 thou shalt speak H1696 , saying H559 , Take H3947 ye a kid H8163 of the goats H5795 for a sin offering H2403 ; and a calf H5695 and a lamb H3532 , both of the first H1121 year H8141 , without blemish H8549 , for a burnt offering H5930 ;
4. ઉપરાંત શાંત્યર્પણોને માટે યહોવાહની સમક્ષ યજ્ઞ કરવા માટે એક બળદ, એક ઘેટો તથા તેલથી મોહેલું ખાદ્યાર્પણ લો, કેમ કે યહોવાહ આજે તમને દર્શન આપશે.'”
4. Also a bullock H7794 and a ram H352 for peace offerings H8002 , to sacrifice H2076 before H6440 the LORD H3068 ; and a meat offering H4503 mingled H1101 with oil H8081 : for H3588 today H3117 the LORD H3068 will appear H7200 unto H413 you.
5. આથી જે વિષે મૂસાએ તેઓને આજ્ઞા કરી હતી તે તેઓ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લાવ્યા અને ઇઝરાયલની સમગ્ર પ્રજા યહોવાહની સમક્ષ આવીને ઊભી રહી. PEPS
5. And they brought H3947 H853 that which H834 Moses H4872 commanded H6680 before H413 H6440 the tabernacle H168 of the congregation H4150 : and all H3605 the congregation H5712 drew near H7126 and stood H5975 before H6440 the LORD H3068 .
6. પછી મૂસાએ કહ્યું, “યહોવાહે તમને જે કરવાની આજ્ઞા આપી તે છે, તમને યહોવાહના ગૌરવનું દર્શન થશે.”
6. And Moses H4872 said H559 , This H2088 is the thing H1697 which H834 the LORD H3068 commanded H6680 that ye should do H6213 : and the glory H3519 of the LORD H3068 shall appear H7200 unto H413 you.
7. મૂસાએ હારુનને કહ્યું, “વેદી પાસે જઈને તારું પાપાર્થાર્પણ તથા દહનીયાર્પણ ચઢાવ અને તારે પોતાને માટે તથા લોકોને માટે પ્રાયશ્ચિત કર અને લોકોનું અર્પણ ચઢાવ અને તેઓને માટે પ્રાયશ્ચિત કર. જેમ યહોવાહે આજ્ઞા આપી તેમ.” PEPS
7. And Moses H4872 said H559 unto H413 Aaron H175 , Go H7126 unto H413 the altar H4196 , and offer H6213 H853 thy sin offering H2403 , and thy burnt offering H5930 , and make an atonement H3722 for H1157 thyself , and for H1157 the people H5971 : and offer H6213 H853 the offering H7133 of the people H5971 , and make an atonement H3722 for H1157 them; as H834 the LORD H3068 commanded H6680 .
8. માટે હારુન વેદી પાસે ગયો અને પાપાર્થાર્પણનો જે વાછરડો તેને પોતાને માટે હતો, તે તેણે કાપ્યો.
8. Aaron H175 therefore went H7126 unto H413 the altar H4196 , and slew H7819 H853 the calf H5695 of the sin offering H2403 , which H834 was for himself.
9. હારુનના પુત્રોએ તેનું રક્ત તેની આગળ પ્રસ્તુત કર્યું અને તેણે પોતાની આંગળી બોળીને થોડું રક્ત વેદીનાં શિંગ ઉપર લગાડ્યું; પછી તેણે બાકીનું રક્ત વેદીના પાયામાં રેડી દીધું. PEPS
9. And the sons H1121 of Aaron H175 brought H7126 H853 the blood H1818 unto H413 him : and he dipped H2881 his finger H676 in the blood H1818 , and put H5414 it upon H5921 the horns H7161 of the altar H4196 , and poured out H3332 the blood H1818 at H413 the bottom H3247 of the altar H4196 :
10. પણ પાપાર્થાર્પણની ચરબી, મૂત્રપિંડો અને કલેજા પરની ચરબી એનું તેણે વેદી પર દહન કર્યું, જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
10. But the fat H2459 , and the kidneys H3629 , and the caul H3508 above H4480 the liver H3516 of H4480 the sin offering H2403 , he burnt H6999 upon the altar H4196 ; as H834 the LORD H3068 commanded H6680 H853 Moses H4872 .
11. અને માંસને બાળીને તેણે તે છાવણી બહાર મૂક્યું. PEPS
11. And the flesh H1320 and the hide H5785 he burnt H8313 with fire H784 without H4480 H2351 the camp H4264 .
12. હારુને દહનીયાર્પણને કાપ્યું અને તેના પુત્રોએ તેને રક્ત આપ્યું, જે તેણે વેદીની ચારે બાજુએ છાંટ્યું.
12. And he slew H7819 H853 the burnt offering H5930 ; and Aaron H175 's sons H1121 presented H4672 unto H413 him H853 the blood H1818 , which he sprinkled H2236 round about H5439 upon H5921 the altar H4196 .
13. પછી તેઓએ તેને એક પછી એક, દહનીયાર્પણના ટુકડા તથા માથું આપ્યા અને તેણે વેદી પર તેમનું દહન કર્યું.
13. And they presented H4672 the burnt offering H5930 unto H413 him , with the pieces H5409 thereof , and the head H7218 : and he burnt H6999 them upon H5921 the altar H4196 .
14. તેણે આંતરડાં અને પગો ધોઈ નાખ્યાં અને વેદી પરના દહનીયાર્પણ ઉપર તેઓનું દહન કર્યું. PEPS
14. And he did wash H7364 H853 the inwards H7130 and the legs H3767 , and burnt H6999 them upon H5921 the burnt offering H5930 on the altar H4196 .
15. હારુને લોકોનું અર્પણ રજૂ કર્યું, લોકોના પાપાર્થાર્પણના બકરાંને લઈને પહેલાં બકરાની જેમ તેને કાપીને પાપને લીધે તેનું અર્પણ કર્યું.
15. And he brought H7126 H853 the people H5971 's offering H7133 , and took H3947 H853 the goat H8163 , which H834 was the sin offering H2403 for the people H5971 , and slew H7819 it , and offered it for sin H2398 , as the first H7223 .
16. તેણે દહનીયાર્પણ રજૂ કર્યું અને યહોવાહની આજ્ઞા પ્રમાણે તેનું અર્પણ કર્યું.
16. And he brought H7126 H853 the burnt offering H5930 , and offered H6213 it according to the manner H4941 .
17. તેણે ખાદ્યાર્પણ રજૂ કર્યું; તેમાંથી એક મુઠ્ઠી લઈ સવારના દહનીયાર્પણ સાથે વેદી પર તેનું દહન કર્યું. PEPS
17. And he brought H7126 H853 the meat offering H4503 , and took a handful H4390 H3709 thereof H4480 , and burnt H6999 it upon H5921 the altar H4196 , beside H4480 H905 the burnt sacrifice H5930 of the morning H1242 .
18. તેણે લોકોના શાંત્યર્પણ માટે બળદ અને ઘેટાંને કાપીને તેઓનું અર્પણ કર્યું. હારુનના પુત્રોએ તેને રક્ત આપ્યું, જેને તેણે વેદીની ચારે બાજુએ છાંટ્યું.
18. He slew H7819 also H853 the bullock H7794 and the ram H352 for a sacrifice H2077 of peace offerings H8002 , which H834 was for the people H5971 : and Aaron H175 's sons H1121 presented H4672 unto H413 him the blood H1818 , which he sprinkled H2236 upon H5921 the altar H4196 round about H5439 ,
19. બળદના ચરબીવાળા ભાગો, ઘેટાંની ચરબીવાળી પૂંછડી, આંતરડા પરની ચરબી, બે મૂત્રપિંડો અને તેના પરની ચરબી તથા કલેજા પરની ચરબીવાળો ભાગ લીધા. PEPS
19. And the fat H2459 of H4480 the bullock H7794 and of H4480 the ram H352 , the rump H451 , and that which covereth H4374 the inwards , and the kidneys H3629 , and the caul H3508 above the liver H3516 :
20. તેઓએ છાતી પર ચરબી મૂકી અને તે ચરબીનું તેણે વેદી ઉપર દહન કર્યું.
20. And they put H7760 H853 the fat H2459 upon H5921 the breasts H2373 , and he burnt H6999 the fat H2459 upon the altar H4196 :
21. મૂસાની આજ્ઞા પ્રમાણે હારુને પશુઓની છાતીના ભાગો અને જમણી જાંઘ ઊંચી કરીને યહોવાહને બલિદાન તરીકે અર્પણ કર્યું. PEPS
21. And the breasts H2373 and the right H3225 shoulder H7785 Aaron H175 waved H5130 for a wave offering H8573 before H6440 the LORD H3068 ; as H834 Moses H4872 commanded H6680 .
22. પછી હારુને પોતાના હાથ ઊંચા કરીને લોકોને આશીર્વાદ આપ્યો; પછી પાપાર્થાર્પણ, દહનીયાર્પણ તથા શાંત્યર્પણના અર્પણ કરીને તે નીચે ઊતર્યો.
22. And Aaron H175 lifted up H5375 H853 his hand H3027 toward H413 the people H5971 , and blessed H1288 them , and came down H3381 from offering H4480 H6213 of the sin offering H2403 , and the burnt offering H5930 , and peace offerings H8002 .
23. મૂસા અને હારુન મુલાકાતમંડપમાં ગયા, પછી ફરીથી બહાર આવ્યા અને લોકોને આશીર્વાદ આપ્યો અને બધા લોકોને યહોવાહના ગૌરવના દર્શન થયા.
23. And Moses H4872 and Aaron H175 went H935 into H413 the tabernacle H168 of the congregation H4150 , and came out H3318 , and blessed H1288 H853 the people H5971 : and the glory H3519 of the LORD H3068 appeared H7200 unto H413 all H3605 the people H5971 .
24. યહોવાહની સંમુખથી અગ્નિ આવ્યો અને વેદી પરના દહનીયાર્પણને તથા ચરબીવાળા ભાગોને ભસ્મ કર્યાં. જ્યારે સર્વ લોકોએ જોયું, ત્યારે તેઓ પોકાર કરવા લાગ્યા અને જમીન પર ઊંધા પડ્યા. PE
24. And there came a fire out H3318 H784 from before H4480 H6440 the LORD H3068 , and consumed H398 upon H5921 the altar H4196 H853 the burnt offering H5930 and the fat H2459 : which when all H3605 the people H5971 saw H7200 , they shouted H7442 , and fell H5307 on H5921 their faces H6440 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×