|
|
1. {પ્રસ્તાવના} PS વિખેરાઈ ગયેલા બાંરે કુળને, ઈશ્વરના તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં દાસ યાકૂબની સલામ.
|
1. James G2385 , a servant G1401 of God G2316 and G2532 of the Lord G2962 Jesus G2424 Christ G5547 , to the G3588 twelve G1427 tribes G5443 which G3588 are scattered abroad G1722 G1290 , greeting G5463 .
|
2. મારા ભાઈઓ, જયારે તમને વિવિધ પ્રકારની કસોટીઓ થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ માનો;
|
2. My G3450 brethren G80 , count G2233 it all G3956 joy G5479 when G3752 ye fall into G4045 divers G4164 temptations G3986 ;
|
3. કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઊતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે. PEPS
|
3. Knowing G1097 this, that G3754 the G3588 trying G1383 of your G5216 faith G4102 worketh G2716 patience G5281 .
|
4. તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાઓ અને કશામાં અપૂર્ણ રહો નહિ, માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો.
|
4. But G1161 let patience G5281 have G2192 her perfect G5046 work G2041 , that G2443 ye may be G5600 perfect G5046 and G2532 entire G3648 , wanting G3007 nothing G3367 .
|
5. તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે અને ઠપકો આપતા નથી, તેમની પાસેથી તે માગે; એટલે તેને તે આપવામાં આવશે. PEPS
|
5. G1161 If G1487 any G5100 of you G5216 lack G3007 wisdom G4678 , let him ask G154 of G3844 God G2316 , that giveth G1325 to all G3956 men liberally G574 , and G2532 upbraideth G3679 not G3361 ; and G2532 it shall be given G1325 him G846 .
|
6. પરંતુ કંઈ પણ શંકા રાખ્યા વગર વિશ્વાસથી માગવું; કેમ કે જે કોઈ સંદેહ રાખીને માગે છે, તે પવનથી ઊછળતા તથા અફળાતા સમુદ્રના મોજાના જેવો છે.
|
6. But G1161 let him ask G154 in G1722 faith G4102 , nothing G3367 wavering G1252 . For G1063 he that wavereth G1252 is like G1503 a wave G2830 of the sea G2281 driven with the wind G416 and G2532 tossed G4494 .
|
7. એવા માણસે પ્રભુ તરફથી તેને કંઈ મળશે એવું ન ધારવું.
|
7. For G1063 let not G3361 that G1565 man G444 think G3633 that G3754 he shall receive G2983 any thing G5100 of G3844 the G3588 Lord G2962 .
|
8. બે મનવાળો મનુષ્ય પોતાના માર્ગોમાં અસ્થિર છે. PS
|
8. A double minded G1374 man G435 is unstable G182 in G1722 all G3956 his G848 ways G3598 .
|
9. {ગરીબ અને ધનવાન} PS જે ભાઈ ઊતરતા પદનો છે તે પોતાના ઉચ્ચપદમાં અભિમાન કરે;
|
9. G1161 Let the G3588 brother G80 of low degree G5011 rejoice G2744 in G1722 that he G848 is exalted G5311 :
|
10. જે શ્રીમંત છે, તે પોતાના ઊતરતા પદમાં અભિમાન કરે કેમ કે ઘાસનાં ફૂલની પેઠે તે વિલીન થઈ જશે.
|
10. But G1161 the G3588 rich G4145 , in G1722 that he G848 is made low G5014 : because G3754 as G5613 the flower G438 of the grass G5528 he shall pass away G3928 .
|
11. કેમ કે સૂર્ય ઊગે છે અને ગરમ પવન વાય છે ત્યારે ઘાસ ચીમળાય છે; તેનું ફૂલ ખરી પડે છે અને તેના સૌંદર્યની શોભા નાશ પામે છે તેમ શ્રીમંત પણ તેના વ્યવહારમાં નષ્ટ થશે. PS
|
11. For G1063 the G3588 sun G2246 is no sooner risen G393 with G4862 a burning heat G2742 , but G2532 it withereth G3583 the G3588 grass G5528 , and G2532 the G3588 flower G438 thereof G846 falleth G1601 , and G2532 the G3588 grace G2143 of the G3588 fashion G4383 of it G846 perisheth G622 : so G3779 also G2532 shall the G3588 rich man G4145 fade away G3133 in G1722 his G848 ways G4197 .
|
12. {કસોટી અને પરીક્ષણ} PS જે મનુષ્ય પરીક્ષણમાં પાર ઊતરે છે તે આશીર્વાદિત છે; કેમ કે પાર ઊતર્યા પછી, જીવનનો જે મુગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાનું આશાવચન આપ્યું છે તે તેને મળશે.
|
12. Blessed G3107 is the man G435 that G3739 endureth G5278 temptation G3986 : for G3754 when he is G1096 tried G1384 , he shall receive G2983 the G3588 crown G4735 of life G2222 , which G3739 the G3588 Lord G2962 hath promised G1861 to them that love G25 him G846 .
|
13. કોઈનું પરીક્ષણ થયું હોય તો ઈશ્વરે મારું પરીક્ષણ કર્યું છે, એમ તેણે ન કહેવું; કેમ કે ઈશ્વર કોઈને ભૂંડું કરવા લલચાવતા નથી અને તે કોઈને પરીક્ષણમાં લાવતા પણ નથી; PEPS
|
13. Let no man G3367 say G3004 when he is tempted G3985 , I am tempted G3985 of G575 God G2316 : for G1063 God G2316 cannot be tempted G2076 G551 with evil G2556 , neither G1161 tempteth G3985 he G848 any man G3762 :
|
14. પણ દરેક મનુષ્ય પોતાની દુષ્ટ ઇચ્છાઓથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે.
|
14. But G1161 every man G1538 is tempted G3985 , when he is drawn away G1828 of G5259 his own G2398 lust G1939 , and G2532 enticed G1185 .
|
15. પછી દુષ્ટ ઇચ્છાઓ ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે અને પાપ પરિપક્વ થઈને મોતને ઉપજાવે છે.
|
15. Then G1534 when lust G1939 hath conceived G4815 , it bringeth forth G5088 sin G266 : and G1161 sin G266 , when it is finished G658 , bringeth forth G616 death G2288 .
|
16. મારા વહાલાં ભાઈઓ, તમે છેતરાતા નહિ. PEPS
|
16. Do not G3361 err G4105 , my G3450 beloved G27 brethren G80 .
|
17. દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે અને પ્રકાશોના પિતા જેમનાંમાં પરિવર્તન થતું નથી, તેમ જ જેમનાંમાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેમની પાસેથી ઊતરે છે.
|
17. Every G3956 good G18 gift G1394 and G2532 every G3956 perfect G5046 gift G1434 is G2076 from above G509 , and cometh down G2597 from G575 the G3588 Father G3962 of lights G5457 , with G3844 whom G3739 is G1762 no G3756 variableness G3883 , neither G2228 shadow G644 of turning G5157 .
|
18. તેમણે પોતાની ઇચ્છાથી સત્યનાં વચન દ્વારા આપણને જન્મ આપ્યો છે, જેથી આપણે તેમના ઉત્પન્ન કરેલાંઓમાં પ્રથમફળ જેવા થઈએ. PS
|
18. Of his own will G1014 begat G616 he us G2248 with the word G3056 of truth G225 , that we G2248 should be G1511 a kind G5100 of firstfruits G536 of his G848 creatures G2938 .
|
19. {સાંભળવું અને અમલ કરવો} PS મારા વહાલાં ભાઈઓ, તમે તે જાણો છો. દરેક મનુષ્ય સાંભળવામાં ચપળ, બોલવામાં મંદ, તથા ક્રોધ કરવામાં નરમ થાય;
|
19. Wherefore G5620 , my G3450 beloved G27 brethren G80 , let every G3956 man G444 be G2077 swift G5036 to hear G191 , slow G1021 to speak G2980 , slow G1021 to G1519 wrath G3709 :
|
20. કેમ કે મનુષ્યના ક્રોધથી ઈશ્વરનું ન્યાયીપણું પાર પડતું નથી.
|
20. For G1063 the wrath G3709 of man G435 worketh G2716 not G3756 the righteousness G1343 of God G2316 .
|
21. માટે તમે સર્વ મલિનતા તથા દુષ્ટતાની અધિકતા તજી દો અને તમારા હૃદયમાં વાવેલું જે વચન તમારા આત્માનો ઉદ્ધાર કરવાને શક્તિમાન છે તેને નમ્રતાથી ગ્રહણ કરો. PEPS
|
21. Wherefore G1352 lay apart G659 all G3956 filthiness G4507 and G2532 superfluity G4050 of naughtiness G2549 , and receive G1209 with G1722 meekness G4240 the G3588 engrafted G1721 word G3056 , which is able G1410 to save G4982 your G5216 souls G5590 .
|
22. તમે વચનના પાળનારા થાઓ, પોતાને છેતરીને કેવળ સાંભળનારાં જ નહિ.
|
22. But G1161 be G1096 ye doers G4163 of the word G3056 , and G2532 not G3361 hearers G202 only G3440 , deceiving G3884 your own selves G1438 .
|
23. કેમ કે જે કોઈ માણસ વચન પાળતો નથી, પણ કેવળ સાંભળે છે, તે પોતાનું સ્વાભાવિક મુખ દર્પણમાં જોનાર મનુષ્યના જેવો છે.
|
23. For G3754 if any G1536 be G2076 a hearer G202 of the word G3056 , and G2532 not G3756 a doer G4163 , he G3778 is like unto G1503 a man G435 beholding G2657 his G846 natural G1078 face G4383 in G1722 a glass G2072 :
|
24. કેમ કે તે પોતાને જુએ છે, પછી ત્યાંથી ખસી જાય છે, એટલે તે પોતે કેવો હતો, એ તે તરત ભૂલી જાય છે.
|
24. For G1063 he beholdeth G2657 himself G1438 , and G2532 goeth his way G565 , and G2532 straightway G2112 forgetteth G1950 what manner of man G3697 he was G2258 .
|
25. પણ જે મુક્તિના સંપૂર્ણ નિયમમાં ધ્યાનથી નિહાળે છે અને તેમાં રહે છે, જે સાંભળીને ભૂલી જનાર નહિ, પણ કામ કરનાર થાય છે, તે જ મનુષ્ય પોતાના વ્યવહારમાં આશીર્વાદિત થશે. PEPS
|
25. But G1161 whoso looketh G3879 into G1519 the perfect G5046 law G3551 of G3588 liberty G1657 , and G2532 continueth G3887 therein, he G3778 being G1096 not G3756 a forgetful G1953 hearer G202 , but G235 a doer G4163 of the work G2041 , this man G3778 shall be G2071 blessed G3107 in G1722 his G848 deed G4162 .
|
26. જો તમારામાંનો કોઈ માને કે હું પોતે ધાર્મિક છું, પણ પોતાની જીભને કાબૂમાં રાખતો નથી, તે પોતાના હૃદયને છેતરે છે, તેવા મનુષ્યની ધાર્મિકતા વ્યર્થ છે.
|
26. If any man G1536 among G1722 you G5213 seem G1380 to be G1511 religious G2357 , and bridleth G5468 not G3361 his G848 tongue G1100 , but G235 deceiveth G538 his own G848 heart G2588 , this man G5127 's religion G2356 is vain G3152 .
|
27. વિધવાઓ અને અનાથોના દુઃખના સમયે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો એ જ ઈશ્વરની એટલે પિતાની, આગળ શુદ્ધ તથા સ્વચ્છ ધાર્મિકતા છે. PE
|
27. Pure G2513 religion G2356 and G2532 undefiled G283 before G3844 God G2316 and G2532 the Father G3962 is G2076 this G3778 , To visit G1980 the fatherless G3737 and G2532 widows G5503 in G1722 their G846 affliction G2347 , and to keep G5083 himself G1438 unspotted G784 from G575 the G3588 world G2889 .
|