|
|
1. “મેં મારી આંખો સાથે કરાર કર્યો છે; તો હું કેવી રીતે કોઈ કુમારિકા પર વાસનાભરી નજર કરી શકું?”
|
1. I made H3772 a covenant H1285 with mine eyes H5869 ; why H4100 then should I think H995 upon H5921 a maid H1330 ?
|
2. માટે ઉપરથી ઈશ્વર તરફથી શો હિસ્સો પ્રાપ્ત થાય, ઉચ્ચસ્થાનથી સર્વશક્તિમાન પાસેથી વારસો મળે?
|
2. For what H4100 portion H2506 of God H433 is there from above H4480 H4605 ? and what inheritance H5159 of the Almighty H7706 from on high H4480 H4791 ?
|
3. હું વિચારતો હતો કે, વિપત્તિ અન્યાયીઓને માટે હોય છે, અને દુષ્ટતા કરનારાઓને માટે વિનાશ હોય છે.
|
3. Is not H3808 destruction H343 to the wicked H5767 ? and a strange H5235 punishment to the workers H6466 of iniquity H205 ?
|
4. શું ઈશ્વર મારું વર્તન જોતા નથી અને મારાં બધાં પગલાં ગણતા નથી?
|
4. Doth not H3808 he H1931 see H7200 my ways H1870 , and count H5608 all H3605 my steps H6806 ?
|
5. જો મેં કપટભરેલાં આચરણ કર્યાં હોય, અને જો મારા પગે કોઈને છેતરવા માટે ઉતાવળ કરી હોય,
|
5. If H518 I have walked H1980 with H5973 vanity H7723 , or if my foot H7272 hath hasted H2363 to H5921 deceit H4820 ;
|
6. તો મને ત્રાજવાનાં માપથી માપવામાં આવે કે જેથી ઈશ્વર જાણે કે હું નિર્દોષ છું.
|
6. Let me be weighed H8254 in an even H6664 balance H3976 , that God H433 may know H3045 mine integrity H8538 .
|
7. જો હું સત્યના માર્ગથી પાછો ફર્યો હોઉં, જો મારું હૃદય મારી આંખોની લાલસા પાછળ ચાલ્યું હોય, અથવા તો જો મારા હાથે કોઈની વસ્તુ આંચકી લીધી હોય,
|
7. If H518 my step H838 hath turned H5186 out of H4480 the way H1870 , and mine heart H3820 walked H1980 after H310 mine eyes H5869 , and if any blot H3971 hath cleaved H1692 to mine hands H3709 ;
|
8. તો મારું વાવેલું અનાજ અન્ય લોકો ખાય; ખરેખર, ખેતરમાંથી મારી વાવણી ઉખેડી નાખવામાં આવે.
|
8. Then let me sow H2232 , and let another H312 eat H398 ; yea , let my offspring H6631 be rooted out H8327 .
|
9. જો મારું હૃદય પરસ્ત્રી પર લોભાયું હોય, જો હું મારા પડોશીના દરવાજાએ લાગ જોઈને સંતાઈ રહ્યો હોઉં ,
|
9. If H518 mine heart H3820 have been deceived H6601 by H5921 a woman H802 , or if I have laid wait H693 at H5921 my neighbor H7453 's door H6607 ;
|
10. તો પછી મારી પત્ની અન્ય પુરુષને માટે રસોઈ કરે, અને તે અન્ય પુરુષની થઈ જાય.
|
10. Then let my wife H802 grind H2912 unto another H312 , and let others H312 bow down H3766 upon H5921 her.
|
11. કારણ કે તે ભયંકર અપરાધ કહેવાય; ખરેખર, તે અપરાધ તો ન્યાયાધીશો દ્વારા અસહ્ય શિક્ષાને પાત્ર છે.
|
11. For H3588 this H1931 is a heinous crime H2154 ; yea, it H1931 is an iniquity H5771 to be punished by the judges H6414 .
|
12. તે તો એક અગ્નિ છે જે તમામ વસ્તુઓને સળગાવી નાખે છે. અને મેં જે કંઈ વાવ્યું છે તે સર્વ બાળી શકે છે.
|
12. For H3588 it H1931 is a fire H784 that consumeth H398 to H5704 destruction H11 , and would root out H8327 all H3605 mine increase H8393 .
|
13. જો મેં મારા દાસ અને દાસીઓના ન્યાય માટેની વિનંતીઓની અવગણના કરી હોય, મારે તેઓની સાથે તકરાર થઈ હોય,
|
13. If H518 I did despise H3988 the cause H4941 of my manservant H5650 or of my maidservant H519 , when they contended H7378 with H5978 me;
|
14. તો જ્યારે ઈશ્વર મારી સમક્ષ આવીને ઊભા રહેશે ત્યારે હું શું કરીશ? જ્યારે તે મારો ન્યાય કરવા આવશે, તો હું કેવી રીતે જવાબ આપીશ?
|
14. What H4100 then shall I do H6213 when H3588 God H410 riseth up H6965 ? and when H3588 he visiteth H6485 , what H4100 shall I answer H7725 him?
|
15. કારણ કે, જે ઈશ્વરે મારું સર્જન કર્યું છે તેમણે જ તેઓનું પણ સર્જન કર્યું નથી? શું તે જ ઈશ્વર સર્વને માતાઓના ગર્ભમાં આકાર આપતા નથી?
|
15. Did not H3808 he that made H6213 me in the womb H990 make H6213 him? and did not one H259 fashion H3559 us in the womb H7358 ?
|
16. જો મેં ગરીબોને તેઓની ઇચ્છા પ્રમાણે આપ્યું ન હોય, અથવા જો મેં વિધવાઓને રડાવી હોય,
|
16. If H518 I have withheld H4513 the poor H1800 from their desire H4480 H2656 , or have caused the eyes H5869 of the widow H490 to fail H3615 ;
|
17. અને જો મેં મારું ભોજન એકલાએ જ ખાધું હોય અને અનાથોને જમવાને આપ્યું ન હોય
|
17. Or have eaten H398 my morsel H6595 myself alone H905 , and the fatherless H3490 hath not H3808 eaten H398 thereof H4480 ;
|
18. પરંતુ તેનાથી ઊલટું, મેં મારી તરુણાવસ્થાથી જ તેઓના પિતાની જેમ તેઓની સંભાળ લીધી છે, અને મેં વિધવાઓને પહેલેથી જ માર્ગદર્શન આપ્યું છે.
|
18. ( For H3588 from my youth H4480 H5271 he was brought up H1431 with me , as with a father H1 , and I have guided H5148 her from my mother H517 's womb H4480 H990 ;)
|
19. જો મેં કોઈને પહેરણ વિના નાશ પામતા જોયો હોય, અથવા તો ગરીબ માણસને વસ્ત્રો વિનાનો જોયો હોય;
|
19. If H518 I have seen H7200 any perish H6 for want H4480 H1097 of clothing H3830 , or any poor H34 without H369 covering H3682 ;
|
20. જો તેણે મારી પ્રશંસા ન કરી હોય, કારણ કે તેને હૂંફાળા રહેવા માટે મારાં ઘેટાંઓનું ઊન મળ્યું નહિ હોય,
|
20. If H518 his loins H2504 have not H3808 blessed H1288 me , and if he were not warmed H2552 with the fleece H4480 H1488 of my sheep H3532 ;
|
21. જો શહેરના દરવાજાઓમાં બેઠેલાઓને મારા પક્ષના જાણીને અને અનાથો પર મારો હાથ ઉઠાવ્યો હોય,
|
21. If H518 I have lifted up H5130 my hand H3027 against H5921 the fatherless H3490 , when H3588 I saw H7200 my help H5833 in the gate H8179 :
|
22. તો મારો હાથ ખભામાંથી ખરી પડો, અને મારા ખભાને તેના જોડાણમાંથી ભાંગી નાખવામાં આવે.
|
22. Then let mine arm H3802 fall H5307 from my shoulder blade H4480 H7929 , and mine arm H248 be broken H7665 from the bone H4480 H7070 .
|
23. પણ ઈશ્વર તરફથી આવતી વિપત્તિ મારા માટે ભયંકર છે; કેમ કે તેમની ભવ્યતાને લીધે, હું આમાંની એકપણ બાબત કરી શકું તેમ નથી.
|
23. For H3588 destruction H343 from God H410 was a terror H6343 to H413 me , and by reason of his highness H4480 H7613 I could H3201 not H3808 endure.
|
24. જો મેં મારી ધનસંપત્તિ પર આશા રાખી હોય, અને જો મેં કહ્યું હોય કે, શુદ્ધ સોનું, 'તુ જ મારી એકમાત્ર આશા છે';
|
24. If H518 I have made H7760 gold H2091 my hope H3689 , or have said H559 to the fine gold H3800 , Thou art my confidence H4009 ;
|
25. મારી સંપતિને લીધે જો હું અભિમાની થયો હોઉં, કારણ કે મારા હાથે ઘણી સંપત્તિ પ્રાપ્ત કરી છે;
|
25. If H518 I rejoiced H8055 because H3588 my wealth H2428 was great H7227 , and because H3588 mine hand H3027 had gotten H4672 much H3524 ;
|
26. જો મેં પ્રકાશતા સૂર્યને જોયો હોય, અથવા તેજસ્વી ચંદ્રને જોયો હોય,
|
26. If H518 I beheld H7200 the sun H216 when H3588 it shined H1984 , or the moon H3394 walking H1980 in brightness H3368 ;
|
27. અને જો મારું હૃદય છૂપી રીતે લોભાયું હોય અને તેથી મારા મુખે તેની ઉપાસના કરતા હાથને ચુંબન કર્યું હોય,
|
27. And my heart H3820 hath been secretly H5643 enticed H6601 , or my mouth H6310 hath kissed H5401 my hand H3027 :
|
28. તો આ પણ એક અપરાધ છે જે ન્યાયાધીશ મારફતે શિક્ષાને પાત્ર છે, જો મેં ઉચ્ચસ્થાને બિરાજનાર ઈશ્વરનો ઇનકાર કર્યો હોય.
|
28. This H1931 also H1571 were an iniquity H5771 to be punished by the judge H6416 : for H3588 I should have denied H3584 the God H410 that is above H4480 H4605 .
|
29. જો મેં મને ધિક્કારનારાઓના વિનાશ પર આનંદ કર્યો હોય અથવા જ્યારે નુકસાન થયું હોય ત્યારે મેં પોતાને અભિનંદન પાઠવ્યાં હોય,
|
29. If H518 I rejoiced H8055 at the destruction H6365 of him that hated H8130 me , or lifted up myself H5782 when H3588 evil H7451 found H4672 him:
|
30. તેથી ઊલટું ખરેખર, તો મેં મારા મુખને મારા દુશ્મનોને શાપ આપવાનું અને તેઓ મરણ પામે તે ઇચ્છવાનું પાપ થવા દીધું નથી.
|
30. Neither H3808 have I suffered H5414 my mouth H2441 to sin H2398 by wishing H7592 a curse H423 to his soul H5315 .
|
31. જો મારો ખોરાક ખાઈને તૃપ્ત થયો ન હોય એવો એક પણ માણસ મળી આવે એવું મારા તંબુના માણસોએ શું કદી કહ્યું છે?'
|
31. If H518 the men H4962 of my tabernacle H168 said H559 not H3808 , Oh that H4310 we had H5414 of his flesh H4480 H1320 ! we cannot H3808 be satisfied H7646 .
|
32. પરદેશીને શહેરના ચોકમાં રહેવું પડતું નહતું; તેને બદલે, હું મુસાફરને માટે મારા ઘરના દરવાજા હંમેશા ખુલ્લા રાખતો હતો.
|
32. The stranger H1616 did not H3808 lodge H3885 in the street H2351 : but I opened H6605 my doors H1817 to the traveler H734 .
|
33. જો મેં મારાં પાપો છુપાવીને, માનવજાતની જેમ જો મારાં અપરાધો મારી અંદર સંતાડ્યા હોય
|
33. If H518 I covered H3680 my transgressions H6588 as Adam H121 , by hiding H2934 mine iniquity H5771 in my bosom H2243 :
|
34. અને મોટા જનસમુદાયથી ડરીને, અને કુટુંબના તિરસ્કારથી ડરીને હું મારા ઘરની અંદર છાનોમાનો બેસી રહ્યો હોઉં અને ઘરમાંથી બહાર ગયો ન હોઉં....
|
34. Did I fear H6206 a great H7227 multitude H1995 , or did the contempt H937 of families H4940 terrify H2865 me , that I kept silence H1826 , and went not out H3318 H3808 of the door H6607 ?
|
35. અરે જો કોઈ મારી વાત સાંભળતું હોત તો કેવું સારું! જુઓ, આ મારું ચિહ્ન છે; સર્વશક્તિમાન મને ઉત્તર દો. જો મારા પ્રતિવાદીએ અપરાધનો આરોપ લખ્યો હોત તો કેવું સારું!
|
35. Oh that H4310 one would H5414 hear H8085 me! behold H2005 , my desire H8420 is, that the Almighty H7706 would answer H6030 me , and that mine adversary H376 H7379 had written H3789 a book H5612 .
|
36. તો હું સાચે જ તેને મારે ખભે ઊંચકી લેત; હું તેને રાજમુગટની જેમ પહેરત.
|
36. Surely H518 I would take H5375 it upon H5921 my shoulder H7926 , and bind H6029 it as a crown H5850 to me.
|
37. મેં મારાં પગલાં તેની સમક્ષ જાહેર કર્યા હોત; તો હું ભરોસાપાત્ર થઈને મારું માથું ઊચુ રાખીને તેની સમક્ષ હાજર થાત.
|
37. I would declare H5046 unto him the number H4557 of my steps H6806 ; as H3644 a prince H5057 would I go near unto H7126 him.
|
38. જો કદાપિ મારી જમીન મારી વિરુદ્ધ પોકારે, અને તે જમીનના ચાસ ભેગા થઈને રડતાં હોય,
|
38. If H518 my land H127 cry H2199 against H5921 me , or that the furrows H8525 likewise H3162 thereof complain H1058 ;
|
39. જો મેં તેની ઊપજ પૈસા આપ્યા વિના ખાધી હોય અથવા તેના માલિકોનો જીવ મારાથી ગુમાવ્યો હોય,
|
39. If H518 I have eaten H398 the fruits H3581 thereof without H1097 money H3701 , or have caused the owners H1167 thereof to lose H5301 their life H5315 :
|
40. તો મારી જમીનમાં ઘઉંને બદલે કાંટા ઉત્પન્ન થાય અને જવને બદલે ઘાસ ઉત્પન્ન થાય.” અહીંયાં અયૂબના શબ્દો સમાપ્ત થાય છે. PE
|
40. Let thistles H2336 grow H3318 instead H8478 of wheat H2406 , and cockle H890 instead H8478 of barley H8184 . The words H1697 of Job H347 are ended H8552 .
|