|
|
1. પછી આ ત્રણ મિત્રોએ અયૂબને જવાબ આપવાનું બંધ કર્યું, કારણ કે અયૂબ તેની પોતાની નજરમાં ન્યાયી હતો.
|
1. So these H428 three H7969 men H376 ceased H7673 to answer H4480 H6030 H853 Job H347 , because H3588 he H1931 was righteous H6662 in his own eyes H5869 .
|
2. પછી રામના કુટુંબના બારાકેલ બુઝીના દીકરા અલીહૂને અયૂબ પર ગુસ્સે આવ્યો; કારણ કે અયૂબે ઈશ્વર કરતાં પોતાને ન્યાયી જાહેર કર્યો હતો. PEPS
|
2. Then was kindled H2734 the wrath H639 of Elihu H453 the son H1121 of Barachel H1292 the Buzite H940 , of the kindred H4480 H4940 of Ram H7410 : against Job H347 was his wrath H639 kindled H2734 , because H5921 he justified H6663 himself H5315 rather than God H4480 H430 .
|
3. અલીહૂને તેના ત્રણ મિત્રો પ્રત્યે પણ ક્રોધ આવ્યો, કારણ કે તેઓ અયૂબની વાતોનો જવાબ આપી શક્યા નહોતા, તેમ છતાં તેઓએ અયૂબને દોષિત જાહેર કર્યો.
|
3. Also against his three H7969 friends H7453 was his wrath H639 kindled H2734 , because H5921 H834 they had found H4672 no H3808 answer H4617 , and yet had condemned H7561 H853 Job H347 .
|
4. હવે અલીહૂ અયૂબ સાથે વાર્તાલાપ કરવાની રાહ જોઈ રહ્યો હતો, કારણ કે અન્ય લોકો તેના કરતા વડીલ હતા.
|
4. Now Elihu H453 had waited H2442 till H853 Job H347 had spoken H1697 , because H3588 they H1992 were elder H2205 H3117 than H4480 he.
|
5. તેમ છતાં જ્યારે અલીહૂએ જોયું કે તે ત્રણેની પાસે કોઈ જવાબ નથી, ત્યારે તેને વધારે ગુસ્સો આવ્યો. PEPS
|
5. When Elihu H453 saw H7200 that H3588 there was no H369 answer H4617 in the mouth H6310 of these three H7969 men H376 , then his wrath H639 was kindled H2734 .
|
6. બારાકેલ બુઝીના દીકરા અલીહૂએ જવાબ આપતાં કહ્યું કે, “હું તરુણ છું, અને તમે ઘણા વૃદ્ધ છો. તે માટે હું ચૂપ રહ્યો અને મારો અભિપ્રાય તમને જણાવવાની મેં હિંમત કરી નહિ.”
|
6. And Elihu H453 the son H1121 of Barachel H1292 the Buzite H940 answered H6030 and said H559 , I H589 am young H6810 , and ye H859 are very old H3453 H3117 ; wherefore H5921 H3651 I was afraid H2119 , and durst H3372 not show H4480 H2331 you mine opinion H1843 .
|
7. મેં કહ્યું, “દીર્ઘ આયુષ્યવાળાઓએ બોલવું જોઈએ; અને દીર્ઘ આયુષ્યવાળાઓએ ડહાપણ શીખવવું જોઈએ.
|
7. I said H559 , Days H3117 should speak H1696 , and multitude H7230 of years H8141 should teach H3045 wisdom H2451 .
|
8. પણ માણસમાં આત્મા રહેલો છે; અને સર્વશક્તિમાન ઈશ્વરનો શ્વાસ લોકોને સમજણ આપે છે.
|
8. But H403 there is a spirit H7307 in man H582 : and the inspiration H5397 of the Almighty H7706 giveth them understanding H995 .
|
9. મહાન લોકો જ બુદ્ધિમાન હોય છે તેવું નથી, અથવા વૃદ્ધ લોકો જ ન્યાય સમજે છે તે પ્રમાણે હંમેશા હોતું નથી.
|
9. Great H7227 men are not H3808 always wise H2449 : neither do the aged H2205 understand H995 judgment H4941 .
|
10. તે માટે હું કહું છું કે, 'મને સાંભળો; હું પણ તમને મારું ડહાપણ જાહેર કરીશ'.
|
10. Therefore H3651 I said H559 , Hearken H8085 to me; I H589 also H637 will show H2331 mine opinion H1843 .
|
11. જુઓ, જ્યારે તમે વિચારતા હતા કે શું બોલવું; મેં તમારા શબ્દોની રાહ જોઈ અને મેં તમારી દલીલો સાંભળી.
|
11. Behold H2005 , I waited H3176 for your words H1697 ; I gave ear H238 to H5704 your reasons H8394 , whilst H5704 ye searched out H2713 what to say H4405 .
|
12. ખરેખર, મેં તમને ધ્યાનથી સાંભળ્યા, પણ, જુઓ, તમારામાંનો કોઈ પણ અયૂબને ખાતરી કરાવી શક્યો નહિ અને તેને જવાબમાં પ્રત્યુત્તર પણ આપી શક્યો નહિ.
|
12. Yea , I attended H995 unto H5704 you, and, behold H2009 , there was none H369 of H4480 you that convinced H3198 Job H347 , or that answered H6030 his words H561 :
|
13. સાવચેત રહેજો અને એવું ન કહેતા કે, 'અમને ડહાપણ પ્રાપ્ત થયું છે!” ઈશ્વર અયૂબને હરાવશે; સામાન્ય માણસ કંઈ કરી શકે નહિ.
|
13. Lest H6435 ye should say H559 , We have found out H4672 wisdom H2451 : God H410 thrusteth him down H5086 , not H3808 man H376 .
|
14. અયૂબે મારી સાથે દલીલ કરી નથી, તેથી હું તમારા શબ્દોથી તેને સામો જવાબ આપીશ નહિ.
|
14. Now he hath not H3808 directed H6186 his words H4405 against H413 me: neither H3808 will I answer H7725 him with your speeches H561 .
|
15. આ ત્રણ માણસો સ્તબ્ધ થઈ ગયા; તેઓ અયૂબને જવાબ આપી શક્યા નહીં. તેઓની પાસે બોલવાને કોઈ શબ્દો રહ્યા નથી.
|
15. They were amazed H2865 , they answered H6030 no H3808 more H5750 : they left off H6275 H4480 speaking H4405 .
|
16. કારણ કે તેઓ શાંત ઊભા છે અને જવાબ આપતા નથી, તેઓ વાત કરતા નથી તેથી શું હું રાહ જોઈ બેસી રહું?
|
16. When I had waited H3176 , ( for H3588 they spoke H1696 not H3808 , but H3588 stood still H5975 , and answered H6030 no H3808 more H5750 ;)
|
17. ના, હું પણ જવાબમાં મારો અભિપ્રાય આપીશ; હું તેઓને મારા વિચારો જાહેર કરીશ.
|
17. I said , I H589 will answer H6030 also H637 my part H2506 , I H589 also H637 will show H2331 mine opinion H1843 .
|
18. મારી પાસે કહેવાને ઘણી બાબતો છે; મારો આત્મા મને ફરજ પાડે છે.
|
18. For H3588 I am full H4390 of matter H4405 , the spirit H7307 within H990 me constraineth H6693 me.
|
19. જુઓ, હું નવી દ્રાક્ષારસના મશક જેવો છું કે જે હજી ખોલી ન હોય; તેવું મારું મન છે, નવા મશકની જેમ તે ફાટવાની તૈયારીમાં છે.
|
19. Behold H2009 , my belly H990 is as wine H3196 which hath no H3808 vent H6605 ; it is ready to burst H1234 like new H2319 bottles H178 .
|
20. હું બોલીશ જેથી મારું મન સ્વસ્થ થાય; હું મારા મુખે જવાબ આપીશ.
|
20. I will speak H1696 , that I may be refreshed H7304 : I will open H6605 my lips H8193 and answer H6030 .
|
21. હું પક્ષપાત કરીશ નહિ; અથવા હું કોઈ પણ માણસને ખુશામતનો ખિતાબ આપીશ નહિ.
|
21. Let me not H408 , I pray you H4994 , accept H5375 any man H376 's person H6440 , neither H3808 let me give flattering titles H3655 unto H413 man H120 .
|
22. કેમ કે મને ખુશામત કરતાં આવડતું નથી; જો હું એમ કરું તો, સર્જનહાર ઈશ્વર મારો જલદી નાશ કરે. PE
|
22. For H3588 I know H3045 not H3808 to give flattering titles H3655 ; in so doing my maker H6213 would soon H4592 take me away H5375 .
|