|
|
1. એ પછી અયૂબે પોતાનું મુખ ઉઘાડીને પોતાના જન્મદિવસને શાપ આપ્યો.
|
1. After H310 this H3651 opened H6605 Job H347 H853 his mouth H6310 , and cursed H7043 H853 his day H3117 .
|
2. અયૂબે કહ્યું;
|
2. And Job H347 spoke H6030 , and said H559 ,
|
3. ''જે દિવસે હું જન્મ્યો તે દિવસ નાશ પામો, જે રાત્રે એમ કહેવામાં આવ્યું કે દીકરાનો ગર્ભ રહ્યો છે;
|
3. Let the day H3117 perish H6 wherein I was born H3205 , and the night H3915 in which it was said H559 , There is a man child H1397 conceived H2029 .
|
4. તે દિવસ અંધકારરૂપ થાઓ. આકાશમાંના ઈશ્વર તેને લેખામાં ન ગણો, તે દિવસે અજવાળું ન થાઓ.
|
4. Let that H1931 day H3117 be H1961 darkness H2822 ; let not H408 God H433 regard H1875 it from above H4480 H4605 , neither H408 let the light H5105 shine H3313 upon H5921 it.
|
5. તે દિવસ અંધકારનો તથા મૃત્યુછાયાનો ગણાઓ; તે પર વાદળ ઠરી રહો; તે દિવસનો અંધકાર ત્રાસદાયક બનો.
|
5. Let darkness H2822 and the shadow of death H6757 stain H1350 it ; let a cloud H6053 dwell H7931 upon H5921 it ; let the blackness H3650 of the day H3117 terrify H1204 it.
|
6. તે રાત્રે ઘોર અંધકાર વ્યાપી રહો, વર્ષના દિવસોમાં તે ન ગણાઓ, મહિનાઓની ગણતરીમાં તે ન ગણાય.
|
6. As for that H1931 night H3915 , let darkness H652 seize upon H3947 it ; let it not H408 be joined H2302 unto the days H3117 of the year H8141 , let it not H408 come H935 into the number H4557 of the months H3391 .
|
7. તે રાત્રી એકલવાયી થઈ રહો, તે રાત્રે કંઈ હર્ષનાદ ન થાઓ.
|
7. Lo H2009 , let that H1931 night H3915 be H1961 solitary H1565 , let no H408 joyful voice H7445 come H935 therein.
|
8. તે દિવસને શાપ દેનારા, તથા જેઓ વિકરાળ પ્રાણી જગાડવામાં ચતુર છે. તેઓ તેને શાપ દો.
|
8. Let them curse H5344 it that curse H779 the day H3117 , who are ready H6264 to raise up H5782 their mourning H3882 .
|
9. તે દિવસના પ્રભાતના તારા અંધકારમાં રહે, તે દિવસ અજવાળાની રાહ જોયા કરે પરંતુ તે તેને મળે નહિ; તેનો અરુણોદયનો પ્રકાશ બિલકુલ દેખાઓ નહિ.
|
9. Let the stars H3556 of the twilight H5399 thereof be dark H2821 ; let it look H6960 for light H216 , but have none H369 ; neither H408 let it see H7200 the dawning H6079 of the day H7837 :
|
10. કેમ કે તેણે મારી માનું ગર્ભસ્થાન બંધ રાખ્યું નહિ. અને મારી આંખો આગળથી દુઃખ દૂર કર્યું નહિ.
|
10. Because H3588 it shut not up H3808 H5462 the doors H1817 of my mother's womb H990 , nor hid H5641 sorrow H5999 from mine eyes H4480 H5869 .
|
11. હું ગર્ભસ્થાનમાં જ કેમ ન મરી ગયો? જનમતાં જ મેં પ્રાણ કેમ ન છોડ્યો?
|
11. Why H4100 died H4191 I not H3808 from the womb H4480 H7358 ? why did I not give up the ghost H1478 when I came out H3318 of the belly H4480 H990 ?
|
12. તેના ઘૂંટણોએ શા માટે મારો અંગીકાર કર્યો. અને તેનાં સ્તનોએ મારો અંગીકાર કરી શા માટે મને સ્તનપાન કરાવ્યું?
|
12. Why H4069 did the knees H1290 prevent H6923 me? or why H4100 the breasts H7699 that H3588 I should suck H3243 ?
|
13. કેમ કે હમણાં તો હું સૂતેલો હોત અને મને શાંતિ હોત, હું ઊંઘતો હોત અને મને આરામ હોત.
|
13. For H3588 now H6258 should I have lain still H7901 and been quiet H8252 , I should have slept H3462 : then H227 had I been at rest H5117 ,
|
14. પૃથ્વીના જે રાજાઓ અને મંત્રીઓએ, પોતાને વાસ્તે તેઓની સાથે એકાંત નગરો બાંધ્યાં હતાં;
|
14. With H5973 kings H4428 and counselors H3289 of the earth H776 , which built H1129 desolate places H2723 for themselves;
|
15. જે ઉમરાવો સોનાના માલિક હતા, તથા ચાંદીથી પોતાનાં ઘરો ભરી દીધેલાં છે તેઓની સાથે,
|
15. Or H176 with H5973 princes H8269 that had gold H2091 , who filled H4390 their houses H1004 with silver H3701 :
|
16. કદાચ હું અધૂરો ગર્ભ હોત, તથા જેણે પ્રકાશ જોયો નથી તેવા બાળકો જેવો હું હોત તો સારુ;
|
16. Or H176 as a hidden H2934 untimely birth H5309 I had not H3808 been H1961 ; as infants H5768 which never H3808 saw H7200 light H216 .
|
17. ત્યાં દુષ્ટો બડબડાટ કરવાનું બંધ કરે છે ત્યાં થાકેલાં આરામ પામે છે.
|
17. There H8033 the wicked H7563 cease H2308 from troubling H7267 ; and there H8033 the weary H3019 H3581 be at rest H5117 .
|
18. ત્યાં ગુલામો ભેગા થઈને આરામ મેળવે છે. ત્યાં તેઓને વૈતરું કરાવનારાઓનો અવાજ સાંભળવો પડતો નથી.
|
18. There the prisoners H615 rest H7599 together H3162 ; they hear H8085 not H3808 the voice H6963 of the oppressor H5065 .
|
19. બધા જ લોકો ત્યાં સમાન છે. ગુલામ તેના માલિકથી મુક્ત હોય છે.
|
19. The small H6996 and great H1419 are there H8033 ; and the servant H5650 is free H2670 from his master H4480 H113 .
|
20. દુ:ખી આત્માવાળાને પ્રકાશ, અને નિરાશ થઈ ગયેલાઓને જીવન કેમ અપાય છે?
|
20. Wherefore H4100 is light H216 given H5414 to him that is in misery H6001 , and life H2416 unto the bitter H4751 in soul H5315 ;
|
21. તેઓ મરવાની ઇચ્છા રાખે છે. છુપાયેલા ખજાના કરતાં મોતને વધારે શોધે છે, પણ તે તેઓને મળતું નથી.
|
21. Which long H2442 for death H4194 , but it cometh not H369 ; and dig H2658 for it more than for hid treasures H4480 H4301 ;
|
22. જ્યારે તેઓ કબરમાં જાય છે, ત્યારે તેઓ અતિશય ખુશ થાય છે અને આનંદ પામે છે.
|
22. Which rejoice H8056 exceedingly H413 H1524 , and are glad H7797 , when H3588 they can find H4672 the grave H6913 ?
|
23. જેનો માર્ગ ઘેરાઈ ગયો છે, અને જેને ઈશ્વર સંકજામાં લાવ્યા છે તેને પ્રકાશ કેમ આપવામાં આવે છે?
|
23. Why is light given to a man H1397 whose H834 way H1870 is hid H5641 , and whom H1157 God H433 hath hedged in H5526 ?
|
24. કેમ કે મારો નિશ્વાસ જ મારો ખોરાક છે. અને મારો વિલાપ પાણીની જેમ રેડાય છે.
|
24. For H3588 my sighing H585 cometh H935 before H6440 I eat H3899 , and my roarings H7581 are poured out H5413 like the waters H4325 .
|
25. કેમ જે જેનો મને ડર છે તે જ મારા પર આવી પડે છે. જેનો મને ભય છે તે જ મને મળે છે.
|
25. For H3588 the thing which I greatly feared H6343 H6342 is come upon H857 me , and that which H834 I was afraid of H3025 is come H935 unto me.
|
26. મને સુખ નથી, મને ચેન નથી, મને વિશ્રાંતિ પણ નથી; પણ વેદના આવી પડ્યા કરે છે.'' PE
|
26. I was not H3808 in safety H7951 , neither H3808 had I rest H8252 , neither H3808 was I quiet H5117 ; yet trouble H7267 came H935 .
|