|
|
1. સોનું કેવું ઝાંખું પડ્યું છે અને બદલાઈ ગયું છે. પવિત્રસ્થાનના પથ્થરો શેરીઓના ખૂણે વિખેરાયેલા છે.
|
1. How H349 is the gold H2091 become dim H6004 ! how is the most H2896 fine gold H3800 changed H8132 ! the stones H68 of the sanctuary H6944 are poured out H8210 in the top H7218 of every H3605 street H2351 .
|
2. સિયોનના અમૂલ્ય પુત્રો, જેઓનું મૂલ્ય સોના કરતાં પણ વધારે હતું. પણ તેઓ કુંભારના હાથે ઘડેલા માટલાં જેવા કેમ ગણાય છે?
|
2. The precious H3368 sons H1121 of Zion H6726 , comparable H5537 to fine gold H6337 , how H349 are they esteemed H2803 as earthen H2789 pitchers H5035 , the work H4639 of the hands H3027 of the potter H3335 !
|
3. શિયાળ પણ પોતાનાં બચ્ચાંને સ્તનપાન કરાવે છે, પણ મારા લોકોની દીકરીઓ અરણ્યમાંની શાહમૃગી જેવી નિર્દય થઈ છે.
|
3. Even H1571 the sea monsters H8565 draw out H2502 the breast H7699 , they give suck H3243 to their young ones H1482 : the daughter H1323 of my people H5971 is become cruel H393 , like the ostriches H3283 in the wilderness H4057 .
|
4. સ્તનપાન કરતાં બાળકોની જીભ તરસને કારણે તાળવે ચોંટી રહે છે; બાળકો રોટલી માગે છે, પણ કોઈ તેમને કશું પણ આપતું નથી.
|
4. The tongue H3956 of the sucking child H3243 cleaveth H1692 to H413 the roof of his mouth H2441 for thirst H6772 : the young children H5768 ask H7592 bread H3899 , and no man H369 breaketh H6566 it unto them.
|
5. જેઓ મિષ્ટાન્ન ખાતા હતા, તેઓ શેરીઓમાં નિરાધાર થયા છે; જેઓ રેશમી વસ્ત્રો પહેરતા હતા તેઓ ઉકરડા પર ગંદકીમાં આળોટે છે.
|
5. They that did feed H398 delicately H4574 are desolate H8074 in the streets H2351 : they that were brought up H539 in H5921 scarlet H8438 embrace H2263 dunghills H830 .
|
6. મારા લોકોએ સદોમ કરતાં વધારે પાપ કર્યાં છે. સદોમમાં તો એક જ ક્ષણમાં બધું જ નાશ પામ્યું હતું, તેના અન્યાય કરતાં મારા લોકોની દીકરીઓનો અન્યાય મોટો છે.
|
6. For the punishment of the iniquity H5771 of the daughter H1323 of my people H5971 is greater H1431 than the punishment of the sin H4480 H2403 of Sodom H5467 , that was overthrown H2015 as in H3644 a moment H7281 , and no H3808 hands H3027 stayed H2342 on her.
|
7. તેના સરદારો બરફ કરતાં સ્વચ્છ હતા, તેઓ દૂધ કરતાં સફેદ હતા. તેઓનાં શરીરો માણેક કરતાં રાતાં હતાં, તેઓનું રૂપ નીલમ જેવું હતું.
|
7. Her Nazarites H5139 were purer H2141 than snow H4480 H7950 , they were whiter H6705 than milk H4480 H2461 , they were more ruddy H119 in body H6106 than rubies H4480 H6443 , their polishing H1508 was of sapphire H5601 :
|
8. પણ હાલ તેઓનું મુખ કોલસા કરતાં કાળું થયું છે અને તેઓ ફળિયાંઓમાં ઓળખાતા નથી, તેઓની ચામડી તેઓનાં હાડકાંને વળગી રહેલી છે. તે સુકાઈને લાકડા જેવી થઈ ગઈ છે!
|
8. Their visage H8389 is blacker H2821 than a coal H4480 H7815 ; they are not H3808 known H5234 in the streets H2351 : their skin H5785 cleaveth H6821 to H5921 their bones H6106 ; it is withered H3001 , it is become H1961 like a stick H6086 .
|
9. જેઓ તરવારથી માર્યા ગયા તેઓ ભૂખે મરનાર કરતાં સુખી છે, કેમ કે ભૂખ્યા માણસો ખેતરમાં પાક ન થવાથી બળહીન થઈને ઝૂરે છે.
|
9. They that be slain H2491 with the sword H2719 are H1961 better H2896 than they that be slain H4480 H2491 with hunger H7458 : for these H7945 H1992 pine away H2100 , stricken through H1856 for want of the fruits H4480 H8570 of the field H7704 .
|
10. દયાળુ સ્ત્રીઓએ પોતાને હાથે પોતાના બાળકોને બાફ્યાં છે, મારા લોકોની દીકરીના નાશને સમયે એ જ તેઓનો ખોરાક હતો.
|
10. The hands H3027 of the pitiful H7362 women H802 have sodden H1310 their own children H3206 : they were H1961 their meat H1262 in the destruction H7667 of the daughter H1323 of my people H5971 .
|
11. યહોવાહે પોતાનો ક્રોધ પૂરો કર્યો છે. તેમણે પોતાનો ભારે કોપ વરસાવ્યો છે; તેમણે સિયોનમાં તેના પાયાઓને ખાઈ જાય એવો અગ્નિ સળગાવ્યો છે.
|
11. The LORD H3068 hath accomplished H3615 H853 his fury H2534 ; he hath poured out H8210 his fierce H2740 anger H639 , and hath kindled H3341 a fire H784 in Zion H6726 , and it hath devoured H398 the foundations H3247 thereof.
|
12. શત્રુ કે વૈરી યરુશાલેમના પ્રવેશદ્વારમાં પેસશે, એવું પૃથ્વીના રાજાઓ તથા પૃથ્વીના રહેવાસીઓ માનતા નહોતા.
|
12. The kings H4428 of the earth H776 , and all H3605 the inhabitants H3427 of the world H8398 , would not H3808 have believed H539 that H3588 the adversary H6862 and the enemy H341 should have entered H935 into the gates H8179 of Jerusalem H3389 .
|
13. પણ પ્રબોધકોના પાપના કારણે અને યાજકોના અન્યાયને કારણે; તેઓએ તેમાં ન્યાયીઓનું રક્ત વહેવડાવ્યું છે.
|
13. For the sins H4480 H2403 of her prophets H5030 , and the iniquities H5771 of her priests H3548 , that have shed H8210 the blood H1818 of the just H6662 in the midst H7130 of her,
|
14. તેઓ આંધળાઓની જેમ મહોલ્લે મહોલ્લે ભટક્યા. તેઓ લોહીથી એવા તો લથબથ હતા કે કોઈ તેઓનાં વસ્ત્રોને અડકી શકતું ન હતું.
|
14. They have wandered H5128 as blind H5787 men in the streets H2351 , they have polluted H1351 themselves with blood H1818 , so that men could H3201 not H3808 touch H5060 their garments H3830 .
|
15. “હઠો, હે અશુદ્ધો!” એવું લોકોએ તેઓને પોકારીને કહ્યું, “હઠો, હઠો! અને અમને અડકશો નહિ!” તેઓ નાસીને ભટકવા લાગ્યા ત્યારે વિદેશીઓએ કહ્યું, “તેઓ ફરીથી અહીં વિદેશીઓની જેમ મુકામ કરશે નહિ!”
|
15. They cried H7121 unto them, Depart H5493 ye; it is unclean H2931 ; depart H5493 , depart H5493 , touch H5060 not H408 : when H3588 they fled away H5132 and H1571 wandered H5128 , they said H559 among the heathen H1471 , They shall no H3808 more H3254 sojourn H1481 there .
|
16. યહોવાહના કોપે તેઓને એકબીજાથી જુદા પાડ્યા છે; તે તેઓ પર ફરી દ્રષ્ટિ કરશે નહિ. તેઓએ યાજકોનું મન રાખ્યું નહિ અને તેઓએ વડીલો પર કૃપા કરી નહિ.
|
16. The anger H6440 of the LORD H3068 hath divided H2505 them ; he will no H3808 more H3254 regard H5027 them : they respected H5375 not H3808 the persons H6440 of the priests H3548 , they favored H2603 not H3808 the elders H2205 .
|
17. અમારી આંખો નિરર્થક સહાયની રાહ જોઈ જોઈને થાકી ગઈ છે, અમને બચાવી શકે એવા દેશની અમે ઘણી અપેક્ષા કરી છે, પણ તે વ્યર્થ થઈ છે.
|
17. As for us , our eyes H5869 as yet H5750 failed H3615 for H413 our vain H1892 help H5833 : in our watching H6836 we have watched H6822 for H413 a nation H1471 that could not H3808 save H3467 us .
|
18. દુશ્મનો અમારી પાછળ પડ્યા હતા અને અમે રસ્તે ચાલી નહોતા શકતા. અમારો અંત નજીક આવ્યો હતો અને અમારા દિવસો પૂરા થયા હતા, કેમ કે અમારો અંતકાળ આવ્યો છે.
|
18. They hunt H6679 our steps H6806 , that we cannot go H4480 H1980 in our streets H7339 : our end H7093 is near H7126 , our days H3117 are fulfilled H4390 ; for H3588 our end H7093 is come H935 .
|
19. અમારી પાછળ પડનારાઓ આકાશના ગરૂડો કરતાં વેગવાન હતા. પર્વતો પર તેમણે અમારો પીછો કર્યો અને અરણ્યમાં પણ અમારી પર તરાપ મારવા સંતાઈ ગયા.
|
19. Our persecutors H7291 are H1961 swifter H7031 than the eagles H4480 H5404 of the heaven H8064 : they pursued H1814 us upon H5921 the mountains H2022 , they laid wait H693 for us in the wilderness H4057 .
|
20. યહોવાહથી અભિષિક્ત થયેલો જે અમારા મુખનો શ્વાસ, અમારો રાજા, જેના વિષે અમે કહ્યું કે, “તેની છાયામાં અમે દેશોમાં જીવીશું, તે તેઓના ફાંદાઓમાં પકડાયો.”
|
20. The breath H7307 of our nostrils H639 , the anointed H4899 of the LORD H3068 , was taken H3920 in their pits H7825 , of whom H834 we said H559 , Under his shadow H6738 we shall live H2421 among the heathen H1471 .
|
21. અરે અદોમની દીકરી, ઉસ દેશમાં રહેનારી, તું હર્ષ તથા આનંદ કર, તારી પાસે પ્યાલો આવશે. તું ચકચૂર થઈને પોતાને નિર્વસ્ત્ર કરીશ.
|
21. Rejoice H7797 and be glad H8055 , O daughter H1323 of Edom H123 , that dwellest H3427 in the land H776 of Uz H5780 ; the cup H3563 also H1571 shall pass through H5674 unto H5921 thee : thou shalt be drunken H7937 , and shalt make thyself naked H6168 .
|
22. રે સિયોનની દીકરી, તારા અન્યાયની સજા પૂરી થઈ છે. તે તને ફરી બંદીવાસમાં લઈ જશે નહિ. રે અદોમની દીકરી, તે તારા અન્યાયની સજા કરશે. તે તારાં પાપ પ્રગટ કરશે. PE
|
22. The punishment of thine iniquity H5771 is accomplished H8552 , O daughter H1323 of Zion H6726 ; he will no H3808 more H3254 carry thee away into captivity H1540 : he will visit H6485 thine iniquity H5771 , O daughter H1323 of Edom H123 ; he will discover H1540 H5921 thy sins H2403 .
|