|
|
1. યહોવાહે હારુનને કહ્યું, “પવિત્રસ્થાન વિરુદ્ધ કરેલાં બધા પાપો માટે તું, તારા દીકરાઓ અને તારા પિતૃઓના કુટુંબો જવાબદાર છે. પણ તું અને તારી સાથે તારા દીકરાઓ યાજકપદની વિરુદ્ધ કરેલાં પાપો માટે જવાબદાર છે.
|
1. And the LORD H3068 said H559 unto H413 Aaron H175 , Thou H859 and thy sons H1121 and thy father H1 's house H1004 with H854 thee shall bear H5375 H853 the iniquity H5771 of the sanctuary H4720 : and thou H859 and thy sons H1121 with H854 thee shall bear H5375 H853 the iniquity H5771 of your priesthood H3550 .
|
2. લેવી કુળના તારા ભાઈઓને, એટલે તારા પિતૃઓના કુળને, તારી પાસે લાવ કે જયારે તું અને તારા દીકરાઓ સાક્ષ્યમંડપની આગળ સેવા કરો ત્યારે તેઓ તમને મદદ કરે. PEPS
|
2. And H853 thy brethren H251 also H1571 of the tribe H4294 of Levi H3878 , the tribe H7626 of thy father H1 , bring H7126 thou with H854 thee , that they may be joined H3867 unto H5921 thee , and minister H8334 unto thee : but thou H859 and thy sons H1121 with H854 thee shall minister before H6440 the tabernacle H168 of witness H5715 .
|
3. તેઓ તારી તથા આખા મંડપની સેવા કરે. પણ, તેઓએ પવિત્રસ્થાનનાં પાત્રો કે વેદીની નજીક આવવું નહિ. કે તેઓ તથા તું માર્યા જાઓ.
|
3. And they shall keep H8104 thy charge H4931 , and the charge H4931 of all H3605 the tabernacle H168 : only H389 they shall not H3808 come nigh H7126 H413 the vessels H3627 of the sanctuary H6944 and the altar H4196 , that neither H3808 H1571 they H1992 , nor ye H859 also H1571 , die H4191 .
|
4. તેઓ તમારી સાથે જોડાઈને મુલાકાતમંડપની સેવા કરશે, મંડપ સાથે જોડાયેલાં બધાં કાર્યો કરશે. પરદેશી તમારી પાસે આવે નહિ.
|
4. And they shall be joined H3867 unto H5921 thee , and keep H8104 H853 the charge H4931 of the tabernacle H168 of the congregation H4150 , for all H3605 the service H5656 of the tabernacle H168 : and a stranger H2114 shall not H3808 come nigh H7126 unto H413 you.
|
5. અને તમે પવિત્રસ્થાન અને વેદીની સેવા કરો કે જેથી ઇઝરાયલ લોકો પર ફરી મારો કોપ આવે નહિ. PEPS
|
5. And ye shall keep H8104 H853 the charge H4931 of the sanctuary H6944 , and the charge H4931 of the altar H4196 : that there be H1961 no H3808 wrath H7110 any more H5750 upon H5921 the children H1121 of Israel H3478 .
|
6. જુઓ, મેં પોતે ઇઝરાયલના વંશજો મધ્યેથી તારા લેવી ભાઈઓને પસંદ કર્યા છે. મુલાકાતમંડપ સાથે જોડાયેલાં કાર્યો કરવા માટે તેઓ મને ભેટ તરીકે આપવામાં આવ્યા છે.
|
6. And I H589 , behold H2009 , I have taken H3947 H853 your brethren H251 the Levites H3881 from among H4480 H8432 the children H1121 of Israel H3478 : to you they are given H5414 as a gift H4979 for the LORD H3068 , to do H5647 H853 the service H5656 of the tabernacle H168 of the congregation H4150 .
|
7. પરંતુ તું અને તારા દીકરાઓ વેદીને અને પડદાની અંદર પરમપવિત્રસ્થાનને લગતી યાજક તરીકેની બધી જ ફરજો બજાવો અને સેવા કરો. ભેટ તરીકે હું તમને યાજકપદ આપું છું. કોઈ પરદેશી પાસે આવે તે માર્યો જાય.” PEPS
|
7. Therefore thou H859 and thy sons H1121 with H854 thee shall keep H8104 H853 your priest's office H3550 for every H3605 thing H1697 of the altar H4196 , and within H4480 H1004 the veil H6532 ; and ye shall serve H5647 : I have given H5414 H853 your priest's office H3550 unto you as a service H5656 of gift H4979 : and the stranger H2114 that cometh nigh H7131 shall be put to death H4191 .
|
8. વળી યહોવાહે હારુનને કહ્યું, “જુઓ, મેં ઉચ્છાલીયાપર્ણોની સેવા તને આપી છે, એટલે ઇઝરાયલી લોકો જે બધા પવિત્ર અર્પણો મને આપે છે. તેં મેં તમને તથા તમારા દીકરાઓને સદાના હક તરીકે આપ્યા છે.
|
8. And the LORD H3068 spoke H1696 unto H413 Aaron H175 , Behold H2009 , I H589 also have given H5414 thee H853 the charge H4931 of mine heave offerings H8641 of all H3605 the hallowed things H6944 of the children H1121 of Israel H3478 ; unto thee have I given H5414 them by reason of the anointing H4888 , and to thy sons H1121 , by an ordinance H2706 forever H5769 .
|
9. અગ્નિમાં હોમવામાં આવેલા અર્પણનાં ભાગો સિવાય આ બધાં અતિ પવિત્ર અર્પણો તારાં ગણાશે. એટલે બધાં ખાદ્યાર્પણો, બધાં પાપાર્થાર્પણો અને બધાં દોષાર્થાર્પણો આ બધાં પવિત્ર અર્પણો જે મારે માટે રાખ્યાં છે અને મારા માટે લાવે તે તારાં અને તારા માટે પવિત્ર ગણાય. PEPS
|
9. This H2088 shall be H1961 thine of the most holy things H4480 H6944 H6944 , reserved from H4480 the fire H784 : every H3605 oblation H7133 of theirs, every H3605 meat offering H4503 of theirs , and every H3605 sin offering H2403 of theirs , and every H3605 trespass offering H817 of theirs, which H834 they shall render H7725 unto me, shall be most holy H6944 H6944 for thee and for thy sons H1121 .
|
10. તે પરમપવિત્ર વસ્તુઓ તરીકે તારે અર્પણો ખાવાં. તમારામાંના દરેક પુરુષોએ પણ તેમાંથી ખાવું; તે તારે માટે પવિત્ર ગણવાં.
|
10. In the most holy H6944 H6944 place shalt thou eat H398 it; every H3605 male H2145 shall eat H398 it : it shall be H1961 holy H6944 unto thee.
|
11. આ બધાં અર્પણો તારાં છે: ઇઝરાયલના લોકો જે ઉચ્છાલીયાર્પણો ચઢાવે તે અને તેમની ભેટો સહિત, મેં તને, તારા દીકરાઓને તથા તારી દીકરીઓને સદાના હક તરીકે આપ્યાં છે. દરેક તારા ઘરમાં જે શુદ્ધ હોય તે આ અર્પણોમાંથી ખાય. PEPS
|
11. And this H2088 is thine ; the heave offering H8641 of their gift H4976 , with all H3605 the wave offerings H8573 of the children H1121 of Israel H3478 : I have given H5414 them unto thee , and to thy sons H1121 and to thy daughters H1323 with H854 thee , by a statute H2706 forever H5769 : every one H3605 that is clean H2889 in thy house H1004 shall eat H398 of it.
|
12. બધાં ઉત્તમ તેલ, બધો ઉત્તમ દ્રાક્ષારસ તથા અનાજ, જે પ્રથમફળ લોકોએ મને આપ્યું તે, આ બધી વસ્તુઓ મેં તને આપી છે.
|
12. All H3605 the best H2459 of the oil H3323 , and all H3605 the best H2459 of the wine H8492 , and of the wheat H1715 , the firstfruits H7225 of them which H834 they shall offer H5414 unto the LORD H3068 , them have I given H5414 thee.
|
13. પોતાની ભૂમિની પ્રથમ પેદાશ તરીકે જે કંઈ મારી પાસે લાવે તે બધું તારું થશે. તારા કુટુંબમાં જે કોઈ શુદ્ધ હોય તે તેમાંથી ખાય. PEPS
|
13. And whatsoever H3605 H834 is first ripe H1061 in the land H776 , which H834 they shall bring H935 unto the LORD H3068 , shall be H1961 thine ; every one H3605 that is clean H2889 in thine house H1004 shall eat H398 of it.
|
14. ઇઝરાયલની સમર્પિત પ્રત્યેક વસ્તુ તારી થાય.
|
14. Every thing H3605 devoted H2764 in Israel H3478 shall be H1961 thine.
|
15. લોકો જે યહોવાહને અર્પણ કરે. માણસ તેમ જ પશુમાંથી પ્રથમજનિત પણ તારા થાય. પણ તારે પ્રત્યેક પ્રથમજનિત બાળકને તથા અશુદ્ધ પશુના પ્રથમ બચ્ચાંને ખરીદીને તારે તેમને મુકત કરવાં.
|
15. Every thing H3605 that openeth H6363 the matrix H7358 in all H3605 flesh H1320 , which H834 they bring H7126 unto the LORD H3068 , whether it be of men H120 or beasts H929 , shall be H1961 thine: nevertheless H389 H853 the firstborn H1060 of man H120 shalt thou surely redeem H6299 H6299 , and the firstling H1060 of unclean H2931 beasts H929 shalt thou redeem H6299 .
|
16. તેઓમાંના જેઓને છોડાવી લેવાના હોય તેઓને એક મહિનાની ઉંમરથી તું તારા ઠરાવેલા મૂલ્યથી એટલે પવિત્રસ્થાનોના શેકેલ પ્રમાણે પાંચ શેકેલના નાણાંથી છોડાવી લે. PEPS
|
16. And those that are to be redeemed H6299 from a month H2320 old H4480 H1121 shalt thou redeem H6299 , according to thine estimation H6187 , for the money H3701 of five H2568 shekels H8255 , after the shekel H8255 of the sanctuary H6944 , which H1931 is twenty H6242 gerahs H1626 .
|
17. પણ ગાયના પ્રથમજનિતને, ઘેટાના પ્રથમજનિતને તથા બકરાના પ્રથમજનિતને તું ન ખરીદ. તેઓ પવિત્ર છે, મારા માટે અલગ કરેલા છે. તારે તેઓનું રક્ત વેદી પર છાંટવું અને મારા માટે સુવાસિત હોમયજ્ઞ તરીકે ચરબીનું અર્પણ કરવું.
|
17. But H389 the firstling H1060 of a cow H7794 , or H176 the firstling H1060 of a sheep H3775 , or H176 the firstling H1060 of a goat H5795 , thou shalt not H3808 redeem H6299 ; they H1992 are holy H6944 : thou shalt sprinkle H2236 H853 their blood H1818 upon H5921 the altar H4196 , and shalt burn H6999 their fat H2459 for an offering made by fire H801 , for a sweet H5207 savor H7381 unto the LORD H3068 .
|
18. તેઓનું માંસ તારું થાય. છાતીની જેમ અને જમણી જાંઘની જેમ તેઓનું માંસ તારું ગણાય. PEPS
|
18. And the flesh H1320 of them shall be H1961 thine , as the wave H8573 breast H2373 and as the right H3225 shoulder H7785 are H1961 thine.
|
19. ઇઝરાયલી લોકો જે પવિત્ર વસ્તુઓ મારી આગળ અર્પણ કરે છે તેઓનાં સર્વ ઉચ્છાલીયાપર્ણો તને તથા તારા દીકરા અને દીકરીઓને સદા હક તરીકે આપ્યાં છે. તે સદાને માટે તારી અને તારા વંશજોની સાથે મેં કરેલો મીઠાનો કરાર છે.”
|
19. All H3605 the heave offerings H8641 of the holy things H6944 , which H834 the children H1121 of Israel H3478 offer H7311 unto the LORD H3068 , have I given H5414 thee , and thy sons H1121 and thy daughters H1323 with H854 thee , by a statute H2706 forever H5769 : it H1931 is a covenant H1285 of salt H4417 forever H5769 before H6440 the LORD H3068 unto thee and to thy seed H2233 with H854 thee.
|
20. યહોવાહે હારુનને કહ્યું, “તેઓના દેશમાં તારે કંઈ વારસો ન હોય, કે લોકોની સંપત્તિ મધ્યે તારે કંઈ ભાગ ન હોય. ઇઝરાયલી લોકો મધ્યે તારો હિસ્સો અને તારો વારસો હું છું. PEPS
|
20. And the LORD H3068 spoke H559 unto H413 Aaron H175 , Thou shalt have no inheritance H5157 H3808 in their land H776 , neither H3808 shalt thou have H1961 any part H2506 among H8432 them: I H589 am thy part H2506 and thine inheritance H5159 among H8432 the children H1121 of Israel H3478 .
|
21. લેવીના વંશજો, જે મુલાકાતમંડપની સેવા કરે છે તેના બદલામાં, જુઓ, મેં તેઓને ઇઝરાયલમાં બધા દશાંશનો દશમો વારસો આપ્યો છે.
|
21. And, behold H2009 , I have given H5414 the children H1121 of Levi H3878 all H3605 the tenth H4643 in Israel H3478 for an inheritance H5159 , for H2500 their service H5656 which H834 they H1992 serve H5647 , even H853 the service H5656 of the tabernacle H168 of the congregation H4150 .
|
22. હવે પછી ઇઝરાયલના લોકો મુલાકાતમંડપ પાસે આવે નહિ, રખેને આ પાપ માટે તેઓ જવાબદાર ગણાય અને માર્યા જાય. PEPS
|
22. Neither H3808 must the children H1121 of Israel H3478 henceforth H5750 come nigh H7126 H413 the tabernacle H168 of the congregation H4150 , lest they bear H5375 sin H2399 , and die H4191 .
|
23. મુલાકાતમંડપની સેવા લેવીઓ જ કરે. તેને લગતા દરેક પાપને લીધે તે જવાબદાર ગણાય. તમારી પેઢી દરપેઢી આ સદાને માટે વિધિ થાય. અને ઇઝરાયલી લોકો મધ્યે તેઓને કોઈ વારસો ન મળે.
|
23. But the Levites H3881 shall do H5647 H853 the service H5656 of the tabernacle H168 of the congregation H4150 , and they H1992 shall bear H5375 their iniquity H5771 : it shall be a statute H2708 forever H5769 throughout your generations H1755 , that among H8432 the children H1121 of Israel H3478 they have H5157 no H3808 inheritance H5159 .
|
24. ઇઝરાયલ લોકોનો દશમો ભાગ યહોવાહને અર્પણ કરવો. તે મેં લેવીઓને વારસા તરીકે આપ્યો છે. તેથી મેં તેઓને કહ્યું, તેઓને ઇઝરાયલી મધ્યે કંઈ વારસો નહિ મળે.'” PEPS
|
24. But H3588 H853 the tithes H4643 of the children H1121 of Israel H3478 , which H834 they offer H7311 as a heave offering H8641 unto the LORD H3068 , I have given H5414 to the Levites H3881 to inherit H5159 : therefore H5921 H3651 I have said H559 unto them, Among H8432 the children H1121 of Israel H3478 they shall have H5157 no H3808 inheritance H5159 .
|
25. યહોવાહે મૂસાને કહ્યું,
|
25. And the LORD H3068 spoke H1696 unto H413 Moses H4872 , saying H559 ,
|
26. “તું લેવીઓ સાથે વાત કરીને તેમને કહે કે, 'યહોવાહે વારસા તરીકે આપેલો દશમો ભાગ જયારે તમે ઇઝરાયલી લોકો પાસેથી પ્રાપ્ત કરો, ત્યારે તમારે યહોવાહને દશમો ભાગ એટલે દશાંશનો દશમો ભાગ ઉચ્છાલીયાર્પણ તરીકે અર્પણ કરવો.
|
26. Thus speak H1696 unto H413 the Levites H3881 , and say H559 unto H413 them, When H3588 ye take H3947 of H4480 H854 the children H1121 of Israel H3478 H853 the tithes H4643 which H834 I have given H5414 you from H4480 H854 them for your inheritance H5159 , then ye shall offer up H7311 a heave offering H8641 of H4480 it for the LORD H3068 , even a tenth H4643 part of H4480 the tithe H4643 .
|
27. તમારું ઉચ્છાલીયાર્પણ, ખળીના અનાજનો દસમો ભાગ તથા દ્રાક્ષાકુંડની પેદાશનો દસમો ભાગ તમારા લાભમાં ગણાશે. PEPS
|
27. And this your heave offering H8641 shall be reckoned H2803 unto you , as though it were the corn H1715 of H4480 the threshingfloor H1637 , and as the fullness H4395 of H4480 the winepress H3342 .
|
28. ઇઝરાયલી લોકો તરફથી તમને મળેલા દસમા ભાગમાંથી તમારે યહોવાહને ઉચ્છાલીયાર્પણ કરવાં. તેમાંથી તમે હારુન યાજકને ઉચ્છાલીયાર્પણ આપો.
|
28. Thus H3651 ye H859 also H1571 shall offer H7311 a heave offering H8641 unto the LORD H3068 of all H4480 H3605 your tithes H4643 , which H834 ye receive H3947 of H4480 H854 the children H1121 of Israel H3478 ; and ye shall give H5414 thereof H4480 H853 the LORD H3068 's heave offering H8641 to Aaron H175 the priest H3548 .
|
29. જે સર્વ ભેટો તું પ્રાપ્ત કરે તેમાંથી, તારે દરેક ઉચ્છાલીયાર્પણ યહોવાહને અર્પણ કરવાં. જે પવિત્ર અને ઉત્તમ વસ્તુઓ તને આપવામાં આવી છે તેમાંથી તારે અર્પણ કરવું. PEPS
|
29. Out of all H4480 H3605 your gifts H4979 ye shall offer H7311 H853 every H3605 heave offering H8641 of the LORD H3068 , of all H4480 H3605 the best H2459 thereof, even H853 the hallowed part H4720 thereof out of H4480 it.
|
30. માટે તું તેઓને કહે, 'તેમાંથી તેના ઉત્તમ ભાગનું જ્યારે તમે ઉચ્છાલીયાપર્ણ કરો, ત્યારે તે ખળીની ઊપજ તથા દ્રાક્ષાકુંડની ઊપજના અર્પણ જેટલું લેવીઓના લાભમાં ગણાશે.
|
30. Therefore thou shalt say H559 unto H413 them , When ye have heaved H7311 H853 the best H2459 thereof from H4480 it , then it shall be counted H2803 unto the Levites H3881 as the increase H8393 of the threshingfloor H1637 , and as the increase H8393 of the winepress H3342 .
|
31. તું તથા તારાં કુટુંબો બચેલી તારી ભેટો ગમે તે જગ્યાએ ખાઓ, કારણ કે મુલાકાતમંડપમાં કરેલી સેવાનો તે બદલો ગણાશે.
|
31. And ye shall eat H398 it in every H3605 place H4725 , ye H859 and your households H1004 : for H3588 it H1931 is your reward H7939 for H2500 your service H5656 in the tabernacle H168 of the congregation H4150 .
|
32. જે ઉત્તમ ભાગ તમે પ્રાપ્ત કર્યો તે તમે યહોવાહને ઉચ્છાલીયાર્પણ તરીકે ચઢાવો, તે ખાવાથી તથા પીવાથી તેનો દોષ તમને નહિ લાગે. પણ તમારે ઇઝરાયલ લોકોનાં પવિત્ર અર્પણોને અશુદ્ધ કરવાં નહિ, રખેને તમે માર્યા જાઓ.'” PE
|
32. And ye shall bear H5375 no H3808 sin H2399 by reason of H5921 it , when ye have heaved H7311 from it H853 the best H2459 of H4480 it: neither H3808 shall ye pollute H2490 the holy things H6944 of the children H1121 of Israel H3478 , lest H3808 ye die H4191 .
|