|
|
1. હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન. હે યહોવાહ મારા ઈશ્વર, તમે અતિ મહાન છો; તમે વૈભવ તથા ગૌરવ ધારણ કર્યાં છે.
|
1. Bless H1288 H853 the LORD H3068 , O my soul H5315 . O LORD H3068 my God H430 , thou art very H3966 great H1431 ; thou art clothed H3847 with honor H1935 and majesty H1926 .
|
2. તમે વસ્ત્રની જેમ અજવાળું પહેર્યું છે; પડદાની જેમ તમે આકાશને વિસ્તારો છો.
|
2. Who coverest H5844 thyself with light H216 as with a garment H8008 : who stretchest out H5186 the heavens H8064 like a curtain H3407 :
|
3. તમારા આકાશી ઘરનો પાયો તમે અંતરિક્ષનાં પાણી પર નાખ્યો છે; તમે વાદળાંને તમારા રથ બનાવ્યા છે; તમે પવનની પાંખો પર સવારી કરો છો.
|
3. Who layeth the beams H7136 of his chambers H5944 in the waters H4325 : who maketh H7760 the clouds H5645 his chariot H7398 : who walketh H1980 upon H5921 the wings H3671 of the wind H7307 :
|
4. તમે પવનોને તમારા દૂત બનાવો છો અને તમારા સેવકો અગ્નિના ભડકા છે.
|
4. Who maketh H6213 his angels H4397 spirits H7307 ; his ministers H8334 a flaming H3857 fire H784 :
|
5. તમે પૃથ્વીને તેના પાયા પર સ્થિર કરી છે જેથી તે ખસે નહિ.
|
5. Who laid H3245 H5921 the foundations H4349 of the earth H776 , that it should not H1077 be removed H4131 forever H5769 H5703 .
|
6. તમે પૃથ્વીને વસ્ત્રની જેમ જળના ભંડારોથી આચ્છાદિત કરો છો; પાણીએ પર્વતોને આચ્છાદિત કર્યાં છે.
|
6. Thou coveredst H3680 it with the deep H8415 as with a garment H3830 : the waters H4325 stood H5975 above H5921 the mountains H2022 .
|
7. તમારી ધમકીથી તેઓ નાસી ગયાં; તમારી ગર્જનાથી તેઓ જતાં રહ્યાં.
|
7. At H4480 thy rebuke H1606 they fled H5127 ; at H4480 the voice H6963 of thy thunder H7482 they hasted away H2648 .
|
8. પહાડો ચઢી ગયા અને ખીણો ઊતરી ગઈ જે સ્થળ તમે પાણીને માટે મુકરર કર્યું હતું, ત્યાં સુધી તે પ્રસરી ગયાં.
|
8. They go up H5927 by the mountains H2022 ; they go down H3381 by the valleys H1237 unto H413 the place H4725 which H2088 thou hast founded H3245 for them.
|
9. તેઓ ફરીથી પૃથ્વીને ઢાંકે નહિ માટે તમે તેઓને માટે હદ બાંધી છે કે જેથી તેઓ તે પાર ન કરી શકે;
|
9. Thou hast set H7760 a bound H1366 that they may not H1077 pass over H5674 ; that they turn not again H7725 H1077 to cover H3680 the earth H776 .
|
10. તેમણે ખીણોમાં વહેતાં ઝરણાં બનાવ્યાં; તે પર્વતોની વચ્ચે વહે છે.
|
10. He sendeth H7971 the springs H4599 into the valleys H5158 , which run H1980 among H996 the hills H2022 .
|
11. તે સર્વ પશુઓને પાણી પૂરું પાડે છે; રાની ગધેડાંઓ પણ પોતાની તરસ છિપાવે છે.
|
11. They give drink H8248 to every H3605 beast H2416 of the field H7704 : the wild asses H6501 quench H7665 their thirst H6772 .
|
12. આકાશના પક્ષીઓ ઝરણાંઓને કિનારે માળા બાંધે છે; વૃક્ષોની ડાળીઓ મધ્યે ગાયન કરે છે.
|
12. By H5921 them shall the fowls H5775 of the heaven H8064 have their habitation H7931 , which sing H5414 H6963 among H4480 H996 the branches H6073 .
|
13. તે આકાશના ઓરડામાંથી પર્વતો પર પાણી સિંચે છે. પૃથ્વી તેમનાં કામના ફળથી તૃપ્ત થાય છે.
|
13. He watereth H8248 the hills H2022 from his chambers H4480 H5944 : the earth H776 is satisfied H7646 with the fruit H4480 H6529 of thy works H4639 .
|
14. તે જાનવરને માટે ઘાસ ઉપજાવે છે અને માણસના માટે શાકભાજી ઉપજાવે છે કે જેથી માણસ ભૂમિમાંથી અન્ન ઉપજાવે છે.
|
14. He causeth the grass H2682 to grow H6779 for the cattle H929 , and herb H6212 for the service H5656 of man H120 : that he may bring forth H3318 food H3899 out of H4480 the earth H776 ;
|
15. તે માણસને આનંદ આપનાર દ્રાક્ષારસ, તેના મુખને તેજસ્વી કરનાર તેલ અને તેના જીવનને બળ આપનાર રોટલી તે નિપજાવે છે.
|
15. And wine H3196 that maketh glad H8055 the heart H3824 of man H582 , and oil H4480 H8081 to make his face H6440 to shine H6670 , and bread H3899 which strengtheneth H5582 man H582 's heart H3824 .
|
16. યહોવાહનાં વૃક્ષો, એટલે લબાનોનનાં દેવદારો; જે તેમણે રોપ્યાં હતાં, તેઓ પાણીથી ભરપૂર છે.
|
16. The trees H6086 of the LORD H3068 are full H7646 of sap ; the cedars H730 of Lebanon H3844 , which H834 he hath planted H5193 ;
|
17. ત્યાં પક્ષીઓ પોતાના માળા બાંધે છે. વળી દેવદાર વૃક્ષ બગલાઓનું રહેઠાણ છે.
|
17. Where H834 H8033 the birds H6833 make their nests H7077 : as for the stork H2624 , the fir trees H1265 are her house H1004 .
|
18. ઊંચા પર્વતો પર રાની બકરાઓને અને ખડકોમાં સસલાને રક્ષણ અને આશ્રય મળે છે.
|
18. The high H1364 hills H2022 are a refuge H4268 for the wild goats H3277 ; and the rocks H5553 for the conies H8227 .
|
19. ઋતુઓને માટે તેમણે ચંદ્રનું સર્જન કર્યું; સૂર્ય પોતાનો અસ્તકાળ જાણે છે.
|
19. He appointed H6213 the moon H3394 for seasons H4150 : the sun H8121 knoweth H3045 his going down H3996 .
|
20. તમે અંધારું કરો છો એટલે રાત થાય છે ત્યારે જંગલનાં પશુઓ બહાર આવે છે.
|
20. Thou makest H7896 darkness H2822 , and it is H1961 night H3915 : wherein all H3605 the beasts H2416 of the forest H3293 do creep H7430 forth .
|
21. સિંહનાં બચ્ચાં શિકાર માટે ગર્જના કરે છે અને તેઓ ઈશ્વર પાસે પોતાનું ભોજન માગે છે.
|
21. The young lions H3715 roar H7580 after their prey H2964 , and seek H1245 their meat H400 from God H4480 H410 .
|
22. સૂર્ય ઊગે કે તરત તેઓ જતાં રહે છે અને પોતાના કોતરોમાં સૂઈ જાય છે.
|
22. The sun H8121 ariseth H2224 , they gather themselves together H622 , and lay them down H7257 in H413 their dens H4585 .
|
23. માણસ પોતાના કામકાજ કરવા બહાર આવે છે અને સાંજ સુધી પોતાનો ઉદ્યોગ ચલાવે છે.
|
23. Man H120 goeth forth H3318 unto his work H6467 and to his labor H5656 until H5704 the evening H6153 .
|
24. હે યહોવાહ, તમારાં કામ કેવાં તરેહતરેહનાં છે! તમે તે સર્વને બુદ્ધિપૂર્વક બનાવ્યાં છે; તમારી બનાવેલી વસ્તુઓથી પૃથ્વી ભરપૂર છે.
|
24. O LORD H3068 , how H4100 manifold H7231 are thy works H4639 ! in wisdom H2451 hast thou made H6213 them all H3605 : the earth H776 is full H4390 of thy riches H7075 .
|
25. જુઓ આ વિશાળ તથા ઊંડા સમુદ્રમાં, અસંખ્ય જીવજંતુઓ, નાનાંમોટાં જળચરો છે.
|
25. So is this H2088 great H1419 and wide H7342 H3027 sea H3220 , wherein H8033 are things creeping H7431 innumerable H369 H4557 , both small H6996 and H5973 great H1419 beasts H2416 .
|
26. વહાણો તેમાં આવજા કરે છે અને જે મગરમચ્છ તેમાં રમવા માટે તમે ઉત્પન્ન કર્યાં છે તે સમુદ્રમાં રહે છે.
|
26. There H8033 go H1980 the ships H591 : there is that leviathan H3882 , whom thou H2088 hast made H3335 to play H7832 therein.
|
27. તમે તેઓને યોગ્ય સમયે ખાવાનું આપો છો, તેથી આ સર્વ તમારી રાહ જુએ છે.
|
27. These wait H7663 all H3605 upon H413 thee ; that thou mayest give H5414 them their meat H400 in due season H6256 .
|
28. જ્યારે તમે તેઓને આપો છો, ત્યારે તેઓ ભેગા થાય છે; જ્યારે તમે તમારો હાથ ખોલો છો, ત્યારે તેઓ તૃપ્ત થાય છે.
|
28. That thou givest H5414 them they gather H3950 : thou openest H6605 thine hand H3027 , they are filled H7646 with good H2896 .
|
29. જ્યારે તમે તમારું મુખ ફેરવો છો, ત્યારે તેઓ ગભરાઈ જાય છે; જો તમે તેઓનો પ્રાણ લઈ લો છો, તો તેઓ મરણ પામે છે અને પાછાં ધૂળમાં મળી જાય છે.
|
29. Thou hidest H5641 thy face H6440 , they are troubled H926 : thou takest away H622 their breath H7307 , they die H1478 , and return H7725 to H413 their dust H6083 .
|
30. જ્યારે તમે તમારો આત્મા મોકલો છો, ત્યારે તેઓ ઉત્પન્ન થાય છે અને તમે દેશભરનું નવીકરણ કરો છો.
|
30. Thou sendest forth H7971 thy spirit H7307 , they are created H1254 : and thou renewest H2318 the face H6440 of the earth H127 .
|
31. યહોવાહનો મહિમા સદાકાળ ટકી રહો; પોતાના સર્જનથી યહોવાહ આનંદ પામો.
|
31. The glory H3519 of the LORD H3068 shall endure H1961 forever H5769 : the LORD H3068 shall rejoice H8055 in his works H4639 .
|
32. તે પૃથ્વી પર દ્રષ્ટિ કરે છે અને તે કંપે છે; તે પર્વતોને સ્પર્શે છે અને તેઓમાંથી ધુમાડો નીકળે છે.
|
32. He looketh H5027 on the earth H776 , and it trembleth H7460 : he toucheth H5060 the hills H2022 , and they smoke H6225 .
|
33. હું જીવનપર્યંત યહોવાહની પ્રશંસાનાં ગીતો ગાઈશ; હું મારા છેલ્લાં શ્વાસ સુધી યહોવાહની સ્તુતિ કરીશ.
|
33. I will sing H7891 unto the LORD H3068 as long as I live H2416 : I will sing praise H2167 to my God H430 while I have my being H5750 .
|
34. તેમના માટેના મારા શબ્દો વડે તે પ્રસન્ન થાઓ; હું યહોવાહમાં આનંદ કરીશ.
|
34. My meditation H7879 of H5921 him shall be sweet H6149 : I H595 will be glad H8055 in the LORD H3068 .
|
35. પૃથ્વીમાંથી સર્વ પાપીઓ નાશ પામો અને દુષ્ટોનો અંત આવો. હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન. યહોવાહની સ્તુતિ કરો. PE
|
35. Let the sinners H2400 be consumed H8552 out of H4480 the earth H776 , and let the wicked H7563 be no H369 more H5750 . Bless H1288 thou H853 the LORD H3068 , O my soul H5315 . Praise H1984 ye the LORD H3050 .
|