Bible Versions
Bible Books

Psalms 131 (IRVGU) Indian Revised Version - Gujarati

1 હે યહોવાહ, મારું હૃદય ઘમંડી નથી અને મારી આંખો અભિમાની નથી.
મારી પાસે મારા માટે કોઈ મહાન આશાઓ નથી
અથવા જે વાતોને હું પહોંચી શકતો નથી તેમાં, હું હાથ નાખતો નથી.
2 તેમ છતાં, મેં મારો આત્મા નમ્ર અને શાંત કર્યો છે;
જેમ એક બાળક પોતાની માતાનું દૂધ છોડે છે,
તેમ મારો આત્મા દૂધ છોડી દેનાર બાળકના જેવો છે.
3 હે ઇઝરાયલ, સમયથી તે સદાકાળ માટે
યહોવાહની આશા રાખજે. PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×