Bible Versions
Bible Books

Psalms 134 (IRVGU) Indian Revised Version - Gujarati

1 હે યહોવાહના ઘરમાં રાત્રે સેવા આપનારા,
યહોવાહના સર્વ સેવકો, તમે યહોવાહની સ્તુતિ કરો.
2 પવિત્રસ્થાન તરફ તમારા હાથ ઊંચા કરો
અને યહોવાહની સ્તુતિ કરો.
3 સિયોનમાંથી યહોવાહ,
જેમણે આકાશ તથા પૃથ્વીનું સર્જન કર્યું છે તે તમને આશીર્વાદ આપો. PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×