Bible Versions
Bible Books

Psalms 117 (GUV) Gujarati Old BSI Version

1 સર્વ વિદેશીઓ, યહોવાની સ્તુતિ કરો; સર્વ લોકો, તેમને વખાણો.
2 કેમ કે આપણા ઉપર તેમની કૃપા ઘણી થઈ છે. યહોવાની સત્યતા સર્વકાળ ટકે છે. યહોવાની સ્તુતિ કરો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×